ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
અહીં સામગ્રી સંપાદિત કરીને વર્ણાનુક્રમમાં પ્રતિનિર્દેશ સાથે ગોઠવેલી છે. કેટલીક અંગ્રેજી સંજ્ઞાઓના પર્યાયો આપણે ત્યાં હજી સ્થિર ન થયા હોય અને કેટલાક પર્યાયો અપરિચિત રહ્યા હોય તેથી પરિશિષ્ટમાં અંગ્રેજી-ગુજરાતી સંજ્ઞાસૂચિ આપેલી છે. જેને આધારે ક્યારેક વિષયપ્રવેશ તરત સુગમ બનશે. દરેક અધિકરણને અંતે અવકાશના અભાવે સ્ત્રોતસંદર્ભ જોડવો શક્ય નહોતો તેથી સંદર્ભગ્રન્થોની એક વ્યાપક સૂચિ પણ અહીં આપેલી છે. આ બધું છતાં આ પ્રકારના બૃહદ્ પ્રકલ્પમાં ક્યાંક સ્થૂળ, સામાન્ય વિધાન થયાં હોય, મહત્વનું કોઈ ઘટક કે મહત્વની કોઈ વીગત છૂટી ગયાં હોય યા અસાવધ સરતચૂકો થઈ હોય તો એ ત્રુટિઓને છેવટનું ઉત્તરદાયિત્વ મુખ્ય સંપાદકનું જ ગણાય એમાં કોઈ શંકા નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નિયુક્ત સલાહકારસમિતિનાં કીમતી સૂચનો માટે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન અંગે મળેલી આર્થિક સહાય માટે તેમજ જુદી જુદી દિશામાંથી મળેલાં માર્ગદર્શન માટે આ કોશ હંમેશા ઋણી રહેશે. ગુજરાતી ભાષાસાહિત્યનાં અધ્યયન, અધ્યાપન અને અનુશીલનમાં આ કોશ ક્યાંય પણ ખપમાં આવશે તો એ કોશનું સદભાગ્ય હશે.{{Poem2Close}}

{{Right|'''— ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{Right|'''— ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
<br>
{{HeaderNav2
|previous = ગુજરાતી સાહિત્યકોશની યોજના
|next = અધિકરણ લેખકો
}}
26,604

edits