18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. એકલ| }} <poem> અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય. અહીં નહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ઘરને ત્યજીને જનારને | |||
મળતી વિશ્વ તણી વિશાળતા; | |||
પછવાડે અડવા થનારને | |||
ભરખે ઘર કેરી શૂન્યતા. | |||
મિલને ઉરયોગ નંદમાં | |||
લહ્યું ના કે કદીયે જુદાપણું | |||
હતું, વા કો દી થશે, થયું બન્યું | |||
મળવું ક્ષણ કેરું સોણલું. | |||
સરતી યુગ જેવડી ક્ષણો, | |||
સહુયે કેવળ ખાલી લાગતી; | |||
પળ જે કિંતુ ઉરે જડાઈ છે | |||
લઘુ તે સ્મૃતિથી ભરી ભરી. | |||
સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ, | |||
યુગ જેવા યુગની કરું ક્ષણ. | |||
{{Right|(સંકલિત કવિતા, પૃ. | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૫)}} | ||
</poem> | </poem> |
edits