કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૭. દળણાના દાણા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. દળણાના દાણા | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> ખરા બપોર ચઢ...")
 
No edit summary
Line 45: Line 45:
બામણા, ૧૫-૧૨-૧૯૩૨
બામણા, ૧૫-૧૨-૧૯૩૨
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૧)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૧)}}
એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ જ તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!
સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!
</Poem>
</Poem>
26,604

edits