કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૯. સ્વપ્નોને સળગવું હોય તો–: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. સ્વપ્નોને સળગવું હોય તો–| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર...")
 
No edit summary
Line 66: Line 66:
–અજાણ્યાને, ઘૃણા કરનારનેય, એકમાત્ર
–અજાણ્યાને, ઘૃણા કરનારનેય, એકમાત્ર
પોતાને જ નહિ.
પોતાને જ નહિ.
એ સૌથી કંટાળ્યો, એક-જ-ને હવે
 
{{Space}}{{Space}} એ સૌથી કંટાળ્યો, એક-જ-ને હવે
મળ્યાં કરું પોતાને જ, મળ્યું કોઈ
મળ્યાં કરું પોતાને જ, મળ્યું કોઈ
એનામાંય નિજને જ, સારી સૃષ્ટિ
એનામાંય નિજને જ, સારી સૃષ્ટિ
ભરી ભરી બની રહી એક જ આ ઘૃણાભર્યા ‘હું’-મય.
ભરી ભરી બની રહી એક જ આ ઘૃણાભર્યા ‘હું’-મય.
દરેક ચહેરો તે જડ આયનો ના હોય જાણે.
દરેક ચહેરો તે જડ આયનો ના હોય જાણે.
કેમ કરી છૂટું, કેમ કરી બધે જોઈ શકું બધાને જ
કેમ કરી છૂટું, કેમ કરી બધે જોઈ શકું બધાને જ
– એકસાથે બધાને મારામાં અને મને એ બધાયમાં?
– એકસાથે બધાને મારામાં અને મને એ બધાયમાં?
Line 76: Line 79:
બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે,
બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે,
નિશાત-ભરેલાં માનવો જોઈએ મારા મનનો કંઈ તાગ લેવા.
નિશાત-ભરેલાં માનવો જોઈએ મારા મનનો કંઈ તાગ લેવા.
માનવોને સ્વીકારી જેવા છે તેવા, – દાનવને તારવવો
માનવોને સ્વીકારી જેવા છે તેવા, – દાનવને તારવવો
પોતામાં ને અન્યમાંય – સ્વીકારી જ નહિ, સર્વભાવે ચાહી
પોતામાં ને અન્યમાંય – સ્વીકારી જ નહિ, સર્વભાવે ચાહી
અપનાવવા સૌને, દુરિત – તે તો પ્રેમથી ભયભીત.
અપનાવવા સૌને, દુરિત – તે તો પ્રેમથી ભયભીત.
ખરડી ન શકે એ જીવનને, તોય પડકારી
ખરડી ન શકે એ જીવનને, તોય પડકારી
નવી જ અગ્રિમતાઓ ઉપસાવી મરડી શકે કદાચ.
નવી જ અગ્રિમતાઓ ઉપસાવી મરડી શકે કદાચ.
દુરિત, શું આંક્યે જશે જીવનગતિ તું મારી?
દુરિત, શું આંક્યે જશે જીવનગતિ તું મારી?
મરડશે જીવનનો પંથ મારો?
મરડશે જીવનનો પંથ મારો?
Line 87: Line 93:
ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ.
ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ.
દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું.
દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું.
દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત.
દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત.
હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે ... ...
હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે ... ...

26,604

edits