આત્માની માતૃભાષા/10: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘પીંછું’ નામનું આ નમણું કાવ્ય| રમણીક અગ્રાવત}} <poem> જેવો કો...")
 
No edit summary
Line 12: Line 12:
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા —

ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.

એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,

જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;

એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,

કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.

કૈં અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી

પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
18,450

edits