18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાજસ્થાનમાં પસાર થતાં — ’ વિશે|સતીશ વ્યાસ}} <poem> બારી બહાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
હાશ! | હાશ! | ||
ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી. | ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી. | ||
દૃષ્ટિ મારી બારી બ્હાર નાસી છૂટી ધસી. | દૃષ્ટિ મારી બારી બ્હાર નાસી છૂટી ધસી. | ||
મનડું આ અખૂટ વેરાન બની જાય. | મનડું આ અખૂટ વેરાન બની જાય. | ||
Line 14: | Line 15: | ||
હેઠા શ્વાસે ધરતીનાં હો-ન-હો તે તૃણ | હેઠા શ્વાસે ધરતીનાં હો-ન-હો તે તૃણ | ||
ખેંચી કાઢે, ચર્યાં કરે. | ખેંચી કાઢે, ચર્યાં કરે. | ||
ઓહો! પેલો દૂર ડોકાયો ડુંગર. | ઓહો! પેલો દૂર ડોકાયો ડુંગર. | ||
ચિત્ત અઢેલીને એને થયું જીવ-ભર. | ચિત્ત અઢેલીને એને થયું જીવ-ભર. | ||
ધારે ધારે ચઢી જઈ ઊંચેરા શિખર પર | ધારે ધારે ચઢી જઈ ઊંચેરા શિખર પર | ||
મંદિર-ધ્વજાએ થરકી રહ્યું ફરફર | મંદિર-ધ્વજાએ થરકી રહ્યું ફરફર | ||
::: ફરકી રહ્યું થરથર. | |||
… પાણી ઢળ્યું? લઈ લો સામાન ઊંચો. | … પાણી ઢળ્યું? લઈ લો સામાન ઊંચો. | ||
ડળી ગયો કાચો કૂજો! | ડળી ગયો કાચો કૂજો! | ||
રણમાં પાણીનાં ભલા દર્શન કરાવી ગયો. | રણમાં પાણીનાં ભલા દર્શન કરાવી ગયો. | ||
ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી. | ગડડ ગડડ! ગડડ ગડડ! ગડે ગાડી. | ||
પાણી? પાણી તો અહીં પાતાળકૂવે, અથવા તો | પાણી? પાણી તો અહીં પાતાળકૂવે, અથવા તો | ||
ઓ પણે અંકાશે, જ્યાં | ઓ પણે અંકાશે, જ્યાં | ||
Line 29: | Line 33: | ||
ઉગામેલી મુક્કી આ ભેંકાર ધરાએ. | ઉગામેલી મુક્કી આ ભેંકાર ધરાએ. | ||
પાણીની અચૂક દીપે એ એંધાણી. | પાણીની અચૂક દીપે એ એંધાણી. | ||
જો જો પેલા બુરજે | જો જો પેલા બુરજે | ||
સન્ધ્યાની રંગીન ચિતાએ | સન્ધ્યાની રંગીન ચિતાએ | ||
ઝળાંઝળાં ઊભી કો પ(in)દ્મનીઓ | ઝળાંઝળાં ઊભી કો પ(in)દ્મનીઓ | ||
ઝાંકી રહી શાશ્વતીના હૈયાની સિંદૂર-જ્વાલા. | ઝાંકી રહી શાશ્વતીના હૈયાની સિંદૂર-જ્વાલા. | ||
સન્ધ્યાયે શમી, અંધકાર-રણે | સન્ધ્યાયે શમી, અંધકાર-રણે | ||
ચેતનના રેલા સમી રેલ લંબાયે આ જતી — | ચેતનના રેલા સમી રેલ લંબાયે આ જતી — |
edits