18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘શોધ’ — અંગે એક શોધસફર|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> પુષ્પો સાથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં; | તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં; | ||
પુષ્પો, મારી કવિતાના તાજ(૩૦૫)-બ-તાજ(૩૦૫) શબ્દો. | પુષ્પો, મારી કવિતાના તાજ(૩૦૫)-બ-તાજ(૩૦૫) શબ્દો. | ||
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો | ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો | ||
માતાના ચહેરામાં ટમકે, | માતાના ચહેરામાં ટમકે, | ||
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે | મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે | ||
જોયું છે? | જોયું છે? | ||
કવિતા, આત્માની માતૃભાષા; | કવિતા, આત્માની માતૃભાષા; | ||
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો; | મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો; | ||
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા? | સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા? | ||
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે | જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે | ||
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ. | પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ. | ||
Line 21: | Line 24: | ||
ક્યારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂંગળાવી રહે. | ક્યારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂંગળાવી રહે. | ||
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ. | ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ. | ||
ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો. | ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો. | ||
ટીકીને જોયાં કર્યો છે મેં વારંવાર એને. | ટીકીને જોયાં કર્યો છે મેં વારંવાર એને. | ||
:::: એને જાંબુ આવ્યાં, ને મને આંસુ; | :::: એને જાંબુ આવ્યાં, ને મને આંસુ; | ||
:::: વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ. | :::: વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ. | ||
ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું. | ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું. | ||
બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું. | બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું. | ||
ક્યાં છે કવિતા? | ક્યાં છે કવિતા? | ||
પ્રભુએ મને પકડ્યો'તો એક વાર. | પ્રભુએ મને પકડ્યો'તો એક વાર. | ||
સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો'તો, | સંધ્યાના તડકાથી એ વૃક્ષનાં થડ રંગતો'તો, | ||
Line 37: | Line 43: | ||
ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં | ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોળોમાં | ||
શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને. | શરમના શેરડાની છાયા આછી ઉઠાવીને. | ||
પ્રભુને સૌ આવું બધું પસંદ બહુ હોય એવું | પ્રભુને સૌ આવું બધું પસંદ બહુ હોય એવું | ||
લાગે પણ છેય તે. | લાગે પણ છેય તે. | ||
Line 43: | Line 50: | ||
અટકી પડવાનું ન હોય એમ, વારે વારે | અટકી પડવાનું ન હોય એમ, વારે વારે | ||
સંડોવે છે કંઈક ને કંઈક આવામાં મને એ? | સંડોવે છે કંઈક ને કંઈક આવામાં મને એ? | ||
રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ દૂર દૂર | રસ્તે ચાલ્યો જતો હોઉં અને કોઈ દૂર દૂર | ||
સહદ્ર જોજન થકી આવેલા પંખીની સાથે | સહદ્ર જોજન થકી આવેલા પંખીની સાથે | ||
Line 50: | Line 58: | ||
આંખ મિચકારાવે છે એ આ હું જે | આંખ મિચકારાવે છે એ આ હું જે | ||
‘અન-રોમૅન્ટિક’ તેની સામે. | ‘અન-રોમૅન્ટિક’ તેની સામે. | ||
શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે | શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે | ||
ખિલખિલ હસાવી દે છે, અયુત વર્ષોને અંતે | ખિલખિલ હસાવી દે છે, અયુત વર્ષોને અંતે | ||
Line 55: | Line 64: | ||
યાત્રાની — ભાવી આકાંક્ષાની પતાકા લહેરાવી | યાત્રાની — ભાવી આકાંક્ષાની પતાકા લહેરાવી | ||
દે છે એ નાજુક કલહાસ્યમાં વિજયભેર. | દે છે એ નાજુક કલહાસ્યમાં વિજયભેર. | ||
રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહિ. | રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહિ. | ||
શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ. | શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ. | ||
Line 71: | Line 81: | ||
કલકલ્લોલધૂને મસ્ત, તેમ સરી જવું. | કલકલ્લોલધૂને મસ્ત, તેમ સરી જવું. | ||
મળી જાય યાત્રી તેને અર્પવું હૃદયગીત. — | મળી જાય યાત્રી તેને અર્પવું હૃદયગીત. — | ||
ક્યારે વળી અહમ્ નડે-કનડે છે. હૈયું કહે : | ક્યારે વળી અહમ્ નડે-કનડે છે. હૈયું કહે : | ||
શીદ ગાઉં? સુખના ઓડકાર આના, | શીદ ગાઉં? સુખના ઓડકાર આના, | ||
Line 78: | Line 89: | ||
કૃતાર્થ થવાનું મારે? | કૃતાર્થ થવાનું મારે? | ||
કવિજીવન અરેરે શું ઉપ-જીવન? | કવિજીવન અરેરે શું ઉપ-જીવન? | ||
અરે! અરે! | અરે! અરે! | ||
અહંના ભરડામાં આવ્યું એ જ કૈં ઓછું જીવન છે? | અહંના ભરડામાં આવ્યું એ જ કૈં ઓછું જીવન છે? | ||
Line 96: | Line 108: | ||
તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી | તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી | ||
થઈ તો શકું જ. કિંતુ શી રીતે એ હશે સાધ્ય? | થઈ તો શકું જ. કિંતુ શી રીતે એ હશે સાધ્ય? | ||
સૌન્દર્યાનુભૂતિ દ્વારા, | સૌન્દર્યાનુભૂતિ દ્વારા, | ||
કવિતા દ્વારા અમોઘ. | કવિતા દ્વારા અમોઘ. | ||
Line 104: | Line 117: | ||
ખેલ્યાં કરે અહો સંતાકૂકડી ચૈતન્ય સાથે | ખેલ્યાં કરે અહો સંતાકૂકડી ચૈતન્ય સાથે | ||
અહોરાત. | અહોરાત. | ||
રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ | રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ | ||
અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું, | અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું, |
edits