18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|}} <poem> કીકી કરું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|}} | {{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|રાધેશ્યામ શર્મા}} | ||
<poem> | <poem> | ||
કીકી કરું બે નભતારલીની | કીકી કરું બે નભતારલીની | ||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right|વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨}} | {{Right|વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨}} | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિશ્રી ઉમાશંકર જોશીએ વીસાપુર જેલમાં, તા. ૩૦-૬-૧૯૩૨ની સાલમાં પ્રસ્તુત ‘વિશ્વમાનવી’ કૃતિ રચી તે પૂર્વે અમદાવાદ ખાતે, ગૂજરાત વિદ્યાપીઠમાં, ડિસેમ્બર ૧૯૩૧માં ‘વિશ્વતોમુખી’ લખી હતી. (ઉમાશંકરની ચેતનામાં ‘વિશ્વ'નો મહિમા વ્યક્તિથી કંઈક ચઢિયાતો રહ્યો છે. કાવ્યમથાળાં એનાં પ્રમાણ છે: ‘વિશ્વશાંતિ', ‘વિશ્વતોમુખી', ‘વિશ્વમાનવી’…) | કવિશ્રી ઉમાશંકર જોશીએ વીસાપુર જેલમાં, તા. ૩૦-૬-૧૯૩૨ની સાલમાં પ્રસ્તુત ‘વિશ્વમાનવી’ કૃતિ રચી તે પૂર્વે અમદાવાદ ખાતે, ગૂજરાત વિદ્યાપીઠમાં, ડિસેમ્બર ૧૯૩૧માં ‘વિશ્વતોમુખી’ લખી હતી. (ઉમાશંકરની ચેતનામાં ‘વિશ્વ'નો મહિમા વ્યક્તિથી કંઈક ચઢિયાતો રહ્યો છે. કાવ્યમથાળાં એનાં પ્રમાણ છે: ‘વિશ્વશાંતિ', ‘વિશ્વતોમુખી', ‘વિશ્વમાનવી’…) | ||
Line 57: | Line 57: | ||
ભૂતલેર સ્વર્ગખણ્ડગુલિ. | ભૂતલેર સ્વર્ગખણ્ડગુલિ. | ||
અનુવાદ : તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું | અનુવાદ : તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું | ||
::: મર્ત્યલોકમાં અનંત સુખદુ:ખથી મિશ્રિત | |||
::: પ્રેમધારા અશ્રુજલથી | |||
::: ભૂતલના સ્વર્ગખંડોને ચિરશ્યામ કરતી રહો | |||
(‘એકોત્તરશતી', અનુ. નગીનદાસ પારેખ, પૃ.૧૧૯) | (‘એકોત્તરશતી', અનુ. નગીનદાસ પારેખ, પૃ.૧૧૯) | ||
ઉમાશંકરની ભાવના — ‘સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું’ — સાથે ભાવક માટે ટાગોરની અશ્રુજલસિક્ત ‘પ્રેમધારા'નો પણ મહિમા છે. સર્જક કવિ ઉમાશંકરને પ્રિય રૉબર્ટ ફ્રૉસ્ટે પણ વ્યક્તિત્વથી ઉપર ઊઠીને સંવર્તવાની વાત ક્યાં નથી કરી? | ઉમાશંકરની ભાવના — ‘સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું’ — સાથે ભાવક માટે ટાગોરની અશ્રુજલસિક્ત ‘પ્રેમધારા'નો પણ મહિમા છે. સર્જક કવિ ઉમાશંકરને પ્રિય રૉબર્ટ ફ્રૉસ્ટે પણ વ્યક્તિત્વથી ઉપર ઊઠીને સંવર્તવાની વાત ક્યાં નથી કરી? | ||
Line 65: | Line 65: | ||
{{Right|(આવી ભાવનાશીલતા ‘વસુધૈવ કુટુંબકમ્’ નિકટની ગણાય.)}} | {{Right|(આવી ભાવનાશીલતા ‘વસુધૈવ કુટુંબકમ્’ નિકટની ગણાય.)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 5 | |||
|next = 7 | |||
}} |
edits