નિરંજન/૨૪. નિરંજન નાપાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. નિરંજન નાપાસ|}} {{Poem2Open}} પૂર્ણિમાની સાંજે સૂર્ય અને ચંદ્ર...")
 
No edit summary
 
Line 48: Line 48:
સર્પણ અથવા વીંછણ જેમ વિયાય છે, તેમ જ લોકવાયકાનાં ઉપરાઉપરી ગૂંચળાં જન્મ પામે છે. સ્વજનોની નવી નવી મુલાકાતો આવતી ગઈ, ને બીજા દિવસની પ્રભાતે તો એક જણ એવી વાત લાવ્યું કે, મુંબઈમાં નિરંજનને એક અવિવાહિત બાઈ જોડે વાંકો વહેવાર હતો, તેમાં બાઈને ગર્ભ રહી ગયો છે. તે બાઈ હવે નિરંજન ઉપર ફરિયાદ માંડવા દીવાનસાહેબની પાસે આવી છે. બાઈએ તો નિરંજનને પકડી તમાચા ઉપર તમાચાઓ ચોડી દીધા. કોઈક કિરસ્તાન બાઈ લાગે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૩. એને કોણ પરણે?
|next = ૨૫. મનનાં જાળાં
}}
18,450

edits