18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. પામરતાની મીઠાશ|}} {{Poem2Open}} નિરંજન તરંગસાગરનાં મોજાંમાં અટ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 57: | Line 57: | ||
નિરંજને નિહાળ્યું સુનીલાનું પ્રકૃતિ-સ્વરૂપ. જાતીય આકર્ષણ ઊડી ગયું. સુનીલાની દેહલક્ષ્મી નિસર્ગની નવનવરૂપિણી સૌંદર્યલક્ષ્મી બની ગઈ. ઘડી ઉગ્ર, ઘડી પછી પ્રશાન્ત, ઘડીક સળગતી, ઘડી પછી અમીવર્ષિણી; ઘડી અગાધ, ઘડી પછી ઝરણ જેવી રૂમઝૂમતી: પણ નારી નહીં, નિસર્ગ. | નિરંજને નિહાળ્યું સુનીલાનું પ્રકૃતિ-સ્વરૂપ. જાતીય આકર્ષણ ઊડી ગયું. સુનીલાની દેહલક્ષ્મી નિસર્ગની નવનવરૂપિણી સૌંદર્યલક્ષ્મી બની ગઈ. ઘડી ઉગ્ર, ઘડી પછી પ્રશાન્ત, ઘડીક સળગતી, ઘડી પછી અમીવર્ષિણી; ઘડી અગાધ, ઘડી પછી ઝરણ જેવી રૂમઝૂમતી: પણ નારી નહીં, નિસર્ગ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૧. દયાપાત્ર | |||
|next = ૩૩. વિજયની ગ્લાનિ | |||
}} |
edits