18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેટલાંક ખંડ |}} {{Poem2Open}} <center>માલિક</center> ઘોડો માલિકના હાથમાંથી ચા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
એક પિંજરું એક પંખીની શોધમાં નીકળ્યું. | એક પિંજરું એક પંખીની શોધમાં નીકળ્યું. | ||
તું જ સમસ્યા છે. એનો જાણકાર મલકમાં કે ખલકમાં શોધ્યો જડે તેમ નથી. | તું જ સમસ્યા છે. એનો જાણકાર મલકમાં કે ખલકમાં શોધ્યો જડે તેમ નથી. | ||
<center>પ્રેમ ને સંસાર</ | <center>પ્રેમ ને સંસાર</center> | ||
જે દુનિયા તજે છે તેણે સર્વ મનુષ્યોને પ્રેમ કર્યે છૂટકો, કારણ એ તેમની દુનિયાને પણ તજે છે. તે જ ક્ષણથી માનવજાતિનો સાચો સ્વભાવ એના અન્તરમાં ઊકલવા માંડે છે, ને એ સ્વભાવ પર પ્રેમ ઊપજ્યા વિના રહી જ ન શકે, જો માણસમાં પ્રેમની ગુંજાશ હોય તો.... | જે દુનિયા તજે છે તેણે સર્વ મનુષ્યોને પ્રેમ કર્યે છૂટકો, કારણ એ તેમની દુનિયાને પણ તજે છે. તે જ ક્ષણથી માનવજાતિનો સાચો સ્વભાવ એના અન્તરમાં ઊકલવા માંડે છે, ને એ સ્વભાવ પર પ્રેમ ઊપજ્યા વિના રહી જ ન શકે, જો માણસમાં પ્રેમની ગુંજાશ હોય તો.... | ||
તમે જો તમારા પાડોશી પર આ સંસારની અંદર જ પ્રેમ કરો તો તેમાં તમે આ સંસારની અંદર જ તમારી જાત પર પ્રેમ કરો છો તેનાથી જરાયે વત્તો કે ઓછો અન્યાય નથી કરતા. જે એક જ સવાલ રહે છે તે એ છે કે આ સંસારની અંદર પાડોશીને પ્રેમ કરવો શક્ય છે શું?... | તમે જો તમારા પાડોશી પર આ સંસારની અંદર જ પ્રેમ કરો તો તેમાં તમે આ સંસારની અંદર જ તમારી જાત પર પ્રેમ કરો છો તેનાથી જરાયે વત્તો કે ઓછો અન્યાય નથી કરતા. જે એક જ સવાલ રહે છે તે એ છે કે આ સંસારની અંદર પાડોશીને પ્રેમ કરવો શક્ય છે શું?... |
edits