18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. મૂં સંભારીશ, માંડળિક!|}} {{Poem2Open}} જૂનાગઢમાં બનેલા બનાવની વા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
નાગબાઈએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું : “પાછો જા, બાપ! પાછો ઝટ જૂને પોગી જા! | નાગબાઈએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું : “પાછો જા, બાપ! પાછો ઝટ જૂને પોગી જા! | ||
ગંગાજળિયા ગઢેચા, | ગંગાજળિયા ગઢેચા, | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
(તું) જૂને પાછો જા; | |||
(મારું) માનને મોદળ રા’! | |||
(નીકે) મૂં સંભારીશ, માંડળિક! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“પાછો જા, બાપ, વે’લો પાછો જા, મોદળના ધણી, ગરવો લાજે છે.” | “પાછો જા, બાપ, વે’લો પાછો જા, મોદળના ધણી, ગરવો લાજે છે.” | ||
“મારા મલકમાં કરવેરા ભર્યાં વગર રે’વું છે—” રા’ના મોંમાંથી થૂંક ઊડવા માંડ્યું, શબ્દોના ચૂંથા નીકળ્યા—“ને પાછો મિજાજ કરવો છે?” | “મારા મલકમાં કરવેરા ભર્યાં વગર રે’વું છે—” રા’ના મોંમાંથી થૂંક ઊડવા માંડ્યું, શબ્દોના ચૂંથા નીકળ્યા—“ને પાછો મિજાજ કરવો છે?” | ||
“હાંઉં! હાંઉં! ગંગાજળિયા!” નાગબાઈએ આંખો ઊંચક્યા વગર હાથ ઊંચો કર્યો; “ઘણી બધી થઈ; ગંગાજળિયા! વીરા! આવીયું વાતું ન ઘટે— | “હાંઉં! હાંઉં! ગંગાજળિયા!” નાગબાઈએ આંખો ઊંચક્યા વગર હાથ ઊંચો કર્યો; “ઘણી બધી થઈ; ગંગાજળિયા! વીરા! આવીયું વાતું ન ઘટે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગંગાજળિયા ગઢેચા! | ગંગાજળિયા ગઢેચા! | ||
વાતું ન ઘટે વીર! | |||
હીણી નજરું હમીર, | |||
નો’ય માવતરુંની, માંડળિક! | |||
</poem> | |||
“માવતર! માવતર! પાછો જા. અને ગંગાજળિયા, આ તો નેવાંનાં નીર મોભે ચડ્યાં!— | “માવતર! માવતર! પાછો જા. અને ગંગાજળિયા, આ તો નેવાંનાં નીર મોભે ચડ્યાં!— | ||
<poem> | |||
ગંગાજળિયા ગઢેચા! | ગંગાજળિયા ગઢેચા! | ||
વાતું ન ઘટે વીર! | |||
નેવાં માંયલાં નીર, | |||
મોભે ન ચડે, માંડળિક!” | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ચૂપ થાવ, ડોશી! મને ઓળખો છો? હું માંડળિક : હું મોણિયાનો ટીંબો ખોદી નાખીશ.” | “ચૂપ થાવ, ડોશી! મને ઓળખો છો? હું માંડળિક : હું મોણિયાનો ટીંબો ખોદી નાખીશ.” | ||
“ઓળખ્યો’તો, બાપ!” હજુયે નાગબાઈએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી. ફક્ત એનો હાથ જ જાણે બોલતો હતો—“તુંને તો, મારા વીર! મેં રૂડી રીતનો ઓળખ્યો’તો. તારું પંડ પવિતર હતું. અરે, તારે સ્પર્શે તો રગતકોઢ જાતા’તા—કેવો નીતિમાન તું?— | “ઓળખ્યો’તો, બાપ!” હજુયે નાગબાઈએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી. ફક્ત એનો હાથ જ જાણે બોલતો હતો—“તુંને તો, મારા વીર! મેં રૂડી રીતનો ઓળખ્યો’તો. તારું પંડ પવિતર હતું. અરે, તારે સ્પર્શે તો રગતકોઢ જાતા’તા—કેવો નીતિમાન તું?— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગંગાજળિયા ગઢેચા, | ગંગાજળિયા ગઢેચા, | ||
(તારું) હૂતું પંડ પવિત્ર, | |||
વીજાનાં મટિયાં રગત, | |||
મૂંને વાળા, માંડળિક! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“વીજા વાજા સરીખા પાપીનાં તો તેં રક્તપિત્ત કાઢ્યાં હતાં, એને ઠેકાણે આજ તારી હવા અડ્યે મને જાણે કે વાળા-ખીલીઓ નીકળી રહેલ છે. મારે રોમે રોમે શૂળા પરોવાય છે. તું કોણ હતો? કોણ બન્યો?” | “વીજા વાજા સરીખા પાપીનાં તો તેં રક્તપિત્ત કાઢ્યાં હતાં, એને ઠેકાણે આજ તારી હવા અડ્યે મને જાણે કે વાળા-ખીલીઓ નીકળી રહેલ છે. મારે રોમે રોમે શૂળા પરોવાય છે. તું કોણ હતો? કોણ બન્યો?” | ||
બોલતે બોલતે બુઢ્ઢીનું હૈયું ભરાઈ આવ્યું. નાગબાઈના મોમાંથી પ્રત્યેક વેણ કરુણારસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદ તો પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રા’ને રૂંવાડે રૂંવાડે ક્રોધ અને બુદ્ધિભ્રમ બટકાં ભરી રહ્યાં હતાં. એના વિષય-ધ્યાનમાંથી કામ જન્મ્યો; કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો; ક્રોધે એને સંમોહ ઉપજાવ્યો; ને સંમોહે સ્મૃતિમતિમાં વિભ્રમ પેદા કર્યો. એણે મોં બગાડી નાખ્યું. લાલસા અને મદનું મિશ્રણ હાંસી અને તુચ્છકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું. એ બોલ્યો : “નીકર તું શું કરી નાખવાની હતી? નરસૈંયો મને શું કરી શક્યો?” | બોલતે બોલતે બુઢ્ઢીનું હૈયું ભરાઈ આવ્યું. નાગબાઈના મોમાંથી પ્રત્યેક વેણ કરુણારસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદ તો પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રા’ને રૂંવાડે રૂંવાડે ક્રોધ અને બુદ્ધિભ્રમ બટકાં ભરી રહ્યાં હતાં. એના વિષય-ધ્યાનમાંથી કામ જન્મ્યો; કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો; ક્રોધે એને સંમોહ ઉપજાવ્યો; ને સંમોહે સ્મૃતિમતિમાં વિભ્રમ પેદા કર્યો. એણે મોં બગાડી નાખ્યું. લાલસા અને મદનું મિશ્રણ હાંસી અને તુચ્છકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું. એ બોલ્યો : “નીકર તું શું કરી નાખવાની હતી? નરસૈંયો મને શું કરી શક્યો?” | ||
Line 57: | Line 71: | ||
“તું શું જુએ છે?” | “તું શું જુએ છે?” | ||
“હું જોઈ રહી છું બાપ, કે— | “હું જોઈ રહી છું બાપ, કે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જાશે જૂનાની પ્રોળ, | જાશે જૂનાની પ્રોળ, | ||
(તું) દામો કંડ દેખીશ નૈ, | |||
રતન જાશે રોળ, | |||
(તે દી) મૂં સંભારીશ, માંડળિક! | |||
</poem> | |||
“તે દી મને તું સંભારીશ, માંડળિક, જે દી— | “તે દી મને તું સંભારીશ, માંડળિક, જે દી— | ||
<poem> | |||
નૈ વાગે નિશાણ | નૈ વાગે નિશાણ | ||
નકીબ હૂકળશે નહીં, | |||
ઊમટશે અસરાણ | |||
(આંહીં) મામદશાનાં, માંડળિક! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“તારાં ડંકાનિશાન પર પડતાં ચોઘડિયાંના ધ્રોંસા બંધ થશે, તારી નેકીના પોકાર બંધ થાશે, ને આંહીં સુલતાન મામદશાના માણસો એલી એલી કરશે.” | “તારાં ડંકાનિશાન પર પડતાં ચોઘડિયાંના ધ્રોંસા બંધ થશે, તારી નેકીના પોકાર બંધ થાશે, ને આંહીં સુલતાન મામદશાના માણસો એલી એલી કરશે.” | ||
“હાં, બીજું બુઢ્ઢી? બીજું શું જુઅછ? બોલી દે બધું.” | “હાં, બીજું બુઢ્ઢી? બીજું શું જુઅછ? બોલી દે બધું.” | ||
“જોઉં છું બાપ, કે— | “જોઉં છું બાપ, કે— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પોથાં ને પુરાણ | પોથાં ને પુરાણ | ||
ભાગવતે ભળશો નહીં, | |||
કલમા પઢે કુરાણ | |||
(તે દી) મૂં સંભારીશ, માંડળિક! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“આ તારી ધરમની પોથીઓ, વેદ, ભાગવત ને પુરાણો વંચાતાં ને લાખોની મેદનીને સંભળાતાં બંધ થશે. આંહીં તો મુસ્લિમો કલમા ને કુરાનના પાઠ કરશે.” | “આ તારી ધરમની પોથીઓ, વેદ, ભાગવત ને પુરાણો વંચાતાં ને લાખોની મેદનીને સંભળાતાં બંધ થશે. આંહીં તો મુસ્લિમો કલમા ને કુરાનના પાઠ કરશે.” | ||
“તારી એકેએક વાત ખોટી ઠરાવીને તારી જીભ ખેંચી નાખીશ, બુઢ્ઢી! ટાબરિયો મામદશા મારા ગઢને માથે હાથ નાખી રિયો.” | “તારી એકેએક વાત ખોટી ઠરાવીને તારી જીભ ખેંચી નાખીશ, બુઢ્ઢી! ટાબરિયો મામદશા મારા ગઢને માથે હાથ નાખી રિયો.” | ||
“ગર્વ મ કર, મદનાં વેણ મ બોલ, માંડળિક, તું મને સંભારીશ તે દી, જે દી— | “ગર્વ મ કર, મદનાં વેણ મ બોલ, માંડળિક, તું મને સંભારીશ તે દી, જે દી— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જાશે રા’ની રીત, | જાશે રા’ની રીત, | ||
રા’પણુંય રે’શે નહીં, | |||
ભમતો માગીશ ભીખ, | |||
તે દી) મૂં સંભારીશ, માંડળિક! | |||
</poem> | |||
“અને માંડળિક! ગંગાજળિયા! | “અને માંડળિક! ગંગાજળિયા! | ||
<poem> | |||
(તારી) રાણીયું રીત પખે | (તારી) રાણીયું રીત પખે | ||
જાઈ બજારે બીસશે, | |||
ઓઝળ આળસશે | |||
(તે દી) મૂં સંભારીશ, માંડળિક! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“અરે બાપ, તારા રાજની રાણીઓને લાજ-મરજાદ મૂકીને બજારે બેસવું પડશે. એવા દીની આ એંધાણીયું છે.” | “અરે બાપ, તારા રાજની રાણીઓને લાજ-મરજાદ મૂકીને બજારે બેસવું પડશે. એવા દીની આ એંધાણીયું છે.” | ||
“બસ, શરાપી લીધો?” | “બસ, શરાપી લીધો?” |
edits