18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. ગુજરાતના દરવેશો|}} {{Poem2Open}} “અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
એ મુલાકાત પૂરી થયે રા’ પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું, ગિરનારનાં શૃંગો પડતાં સંભળાયાં ને એનો જીવ ઝોલે ચડ્યો : “મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડી છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાત પણ વ્યર્થ નીવડી છે. હિંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરું બની રહ્યો છું! જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે…” | એ મુલાકાત પૂરી થયે રા’ પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું, ગિરનારનાં શૃંગો પડતાં સંભળાયાં ને એનો જીવ ઝોલે ચડ્યો : “મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડી છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાત પણ વ્યર્થ નીવડી છે. હિંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરું બની રહ્યો છું! જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે…” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૭. ફરી પરણ્યા | |||
|next = ૧૯. મહમદ બીઘરો | |||
}} |
edits