18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. ‘હું શૂદ્ર છું’ |}} {{Poem2Open}} મોણિયાથી પાછા ફરતા રા’એ પરબારો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
“અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે.” જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રા’ની નજરમાં માણસો માતાં નહોતાં. એને દેખીને લોકો દૂર ચાલતાં હતાં. ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઈ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણિયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઈની ધા ગામેગામ સંભળાઈ હતી. આઈ નાગબાઈ હેમાળો ગળવા હાલ્યાં છે તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશિષ લેવા, મુલક ઊમટીને મોણિયા તરફ જાય છે. ચાલ્યા જતાં આ માનવીઓ બોલે છે : “ગંગાજળિયો આપણો રા’ ગોઝારો બન્યો. એણે આઈને પણ દૂભવ્યાં. એણે કોઈને ન છોડ્યાં.” | “અરે આ તો હજુ ગીરમાંથી લોક હાલ્યું જ જાય છે.” જૂનાગઢ તરફ ઘોડા હંકારતા રા’ની નજરમાં માણસો માતાં નહોતાં. એને દેખીને લોકો દૂર ચાલતાં હતાં. ને આખી વાટે ગામડે ગામડે એને નીકળતો જોઈ સ્ત્રીઓ મોં ફેરવી જતી હતી. મોણિયાવાળો બનાવ પાંખો કરીને મુલકને ઘેર ઘેર કહી આવ્યો હતો. નાગબાઈની ધા ગામેગામ સંભળાઈ હતી. આઈ નાગબાઈ હેમાળો ગળવા હાલ્યાં છે તેને બની શકે તો રોકવા, તેને પગે પડવા, તેની આશિષ લેવા, મુલક ઊમટીને મોણિયા તરફ જાય છે. ચાલ્યા જતાં આ માનવીઓ બોલે છે : “ગંગાજળિયો આપણો રા’ ગોઝારો બન્યો. એણે આઈને પણ દૂભવ્યાં. એણે કોઈને ન છોડ્યાં.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮. મૂં સંભારીશ, માંડળિક! | |||
|next = ૩૦. ઓ ગિરનાર! ઓ કુંતા! | |||
}} |
edits