18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. `ઢો ભમા!'|}} {{Poem2Open}} પીમના ગામમાં આ તઘુલાનો ઉત્સવ ચાલુ રહ્યો....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 97: | Line 97: | ||
એ નિખાલસ યુવકને દાક્તરે પાછો પોતાની જ મોટરમાં વિદાય કર્યો, અને પ્રભુમાં કદી ન માનવા છતાં એણે પ્રાર્થના કરી કે ``હે ફયા! આની બહેનને આરામ કરજો! નહીંતર ક્યાંઈક દવામાં દગલબાજી સમજીને એ ધા ઉપાડતો ધસી આવશે!'' | એ નિખાલસ યુવકને દાક્તરે પાછો પોતાની જ મોટરમાં વિદાય કર્યો, અને પ્રભુમાં કદી ન માનવા છતાં એણે પ્રાર્થના કરી કે ``હે ફયા! આની બહેનને આરામ કરજો! નહીંતર ક્યાંઈક દવામાં દગલબાજી સમજીને એ ધા ઉપાડતો ધસી આવશે!'' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. તઘુલાનો ઉત્સવ | |||
|next = ૩. વધુ ઓળખાણ | |||
}} |
edits