પ્રભુ પધાર્યા/૧૮. લૂંટાયાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. લૂંટાયાં|}} {{Poem2Open}} પણ એ જ મોટી ચિંતાનો વિષય બન્યો. બાપ બીમ...")
 
No edit summary
 
Line 33: Line 33:
ધર્મના નામે ચાલતી એ લૂંટનો, સ્મશાનયાત્રાનો દિન પણ આવી પહોંચ્યો. કતારબંધ ફુંગીઓ આગળ ચાલતા હતા. તેમના હાથમાં અક્કેક પંખો હતો. પંખા પર સો સો રૂપિયાની નોટો ચોંટાડી હતી. એ નોટો ફુંગીઓને ગઈ. અને શબની ધામધૂમ ખતમ થયા પછી માને ખબર પડી કે પોતે છેલ્લી વાર લૂંટાઈ ગઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૭. પતિ પલાયન
|next = ૧૯. દીકરાની ચિંતામાં
}}
18,450

edits