18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. તધીન્જો|}} {{Poem2Open}} શતમુખી મા ઇરાવદીના, દેશભરમાં પથરાયેલા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
આ મોટર, આ રત્નો, શાન સ્ટેટના રાજદરબારી અંત:પુરોની આદરભરી અમાઓ, અને નીમ્યા-કાંઉલેની સંભાળ, બધાં વચ્ચે દેશવાસી ભત્રીજી તારા તરવરતી હતી. તારાને બચાવવા પોતે જવું જ જોઈએ. તારાને ન છોડાવે ને ઇચ્છિત સ્થાને ઠેકાણે ન પાડે ત્યાં સુધી પોતાનો લગ્નસંસાર સર્જાવવાનો હક ન હોઈ શકે. એક પછી એક આગબોટ રંગૂનથી હિંદ જવા ઊપડતી હતી, પણ `કાંઉલે'નું મોં દેખીને પોતે અઠવાડિયું અઠવાડિયું મોડું કરતો હતો. નીમ્યા પણ એને થોડુંક થોભી જવા કહેતી હતી, અને વળી પાછી અકો માંઉની તે રાતની ભવિષ્યવાણી યાદ કરીને રતુભાઈને જલદી ચાલ્યા જવા કહેતી હતી. નીમ્યા આગળ એણે હજુ પોતાની સગી ભત્રીજી તારાની વાત ખુલ્લી કરી જ નહોતી. રતુભાઈ સમજતો હતો કે બે'ક મહિનામાં તો દેશનું કામ પતાવીને પાછા આવી જવાશે, પોતે તારાને હરકોઈ ઉપાયે આંહીં જ લેતો આવશે. પણ નીમ્યાને તો લાંબી જુદાઈના ભણકારા વાગી ગયા હતા. છ મહિના તો એણે ઓછામાં ઓછા ટેવ્યા હતા. જેના આવાગમનનું ભાઈ ભાખી ગયો છે તે મહાસંહારનો દૈત્ય છ મહિના ચરીને તો પછી ચાલ્યો જ જશે. પછી તો પૂર્વવત્ સ્થિતિ પાછી વળશે, પછી તો ફરી સોના-હીરાની દુકાન ચાલુ કરશું, કાંઉલે પણ મોટો થઈ જશે, ખૂની પતિ માંઉ-પૂ માફી પામીને પાછો વળશે, અકો પણ આવશે અને રતુભાઈના ઉપકારો જાણી બધા કેટલા રાજી થશે? | આ મોટર, આ રત્નો, શાન સ્ટેટના રાજદરબારી અંત:પુરોની આદરભરી અમાઓ, અને નીમ્યા-કાંઉલેની સંભાળ, બધાં વચ્ચે દેશવાસી ભત્રીજી તારા તરવરતી હતી. તારાને બચાવવા પોતે જવું જ જોઈએ. તારાને ન છોડાવે ને ઇચ્છિત સ્થાને ઠેકાણે ન પાડે ત્યાં સુધી પોતાનો લગ્નસંસાર સર્જાવવાનો હક ન હોઈ શકે. એક પછી એક આગબોટ રંગૂનથી હિંદ જવા ઊપડતી હતી, પણ `કાંઉલે'નું મોં દેખીને પોતે અઠવાડિયું અઠવાડિયું મોડું કરતો હતો. નીમ્યા પણ એને થોડુંક થોભી જવા કહેતી હતી, અને વળી પાછી અકો માંઉની તે રાતની ભવિષ્યવાણી યાદ કરીને રતુભાઈને જલદી ચાલ્યા જવા કહેતી હતી. નીમ્યા આગળ એણે હજુ પોતાની સગી ભત્રીજી તારાની વાત ખુલ્લી કરી જ નહોતી. રતુભાઈ સમજતો હતો કે બે'ક મહિનામાં તો દેશનું કામ પતાવીને પાછા આવી જવાશે, પોતે તારાને હરકોઈ ઉપાયે આંહીં જ લેતો આવશે. પણ નીમ્યાને તો લાંબી જુદાઈના ભણકારા વાગી ગયા હતા. છ મહિના તો એણે ઓછામાં ઓછા ટેવ્યા હતા. જેના આવાગમનનું ભાઈ ભાખી ગયો છે તે મહાસંહારનો દૈત્ય છ મહિના ચરીને તો પછી ચાલ્યો જ જશે. પછી તો પૂર્વવત્ સ્થિતિ પાછી વળશે, પછી તો ફરી સોના-હીરાની દુકાન ચાલુ કરશું, કાંઉલે પણ મોટો થઈ જશે, ખૂની પતિ માંઉ-પૂ માફી પામીને પાછો વળશે, અકો પણ આવશે અને રતુભાઈના ઉપકારો જાણી બધા કેટલા રાજી થશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. લગ્નના બજારમાં | |||
|next = ૨૫. ભાગો! | |||
}} |
edits