26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્વ. રા.બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠનું ભાષણ |આઠમી ગુજરાતી સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''<big>{{Color|Red|[[સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ]]}}</big>'''</center> | ||
<center>'''<big>{{Color|Red| | <center>'''<big>{{Color|Red|[[ઈ.સ. ૧૮૬૮–૧૯૨૮]]}}</big>'''</center> | ||
પોતાની અનેકવિધ સેવાઓથી ગુજરાતને સમૃદ્ધ બનાવનાર મહાજનોમાંના એક તરીકે ગુજરાત રમણભાઈને ઓળખે છે. એમના પિતાના પરદેશગમને ગુજરાતમાં જે ખળભળાટ મચાવ્યો હતો તે આજે પણ ઇતિહાસનાં પાનાંમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે સમાજસુધારો રમણભાઈને વારસામાં મળ્યો હતો. અને એ વારસાને પોતાના અનેક લેખોમાં એમણે મૂર્ત સ્વરૂપ આપ્યું છે. | પોતાની અનેકવિધ સેવાઓથી ગુજરાતને સમૃદ્ધ બનાવનાર મહાજનોમાંના એક તરીકે ગુજરાત રમણભાઈને ઓળખે છે. એમના પિતાના પરદેશગમને ગુજરાતમાં જે ખળભળાટ મચાવ્યો હતો તે આજે પણ ઇતિહાસનાં પાનાંમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે સમાજસુધારો રમણભાઈને વારસામાં મળ્યો હતો. અને એ વારસાને પોતાના અનેક લેખોમાં એમણે મૂર્ત સ્વરૂપ આપ્યું છે. | ||
સાહિત્યના ક્ષેત્રમાં પણ રમણભાઈની સેવામાં ઘણું વૈવિધ્ય છે. એમણે વિવેચનના સિદ્ધાન્તોની સરસ અને સ્વતંત્ર ચર્ચાઓ કરી છે અને નવલરામ પછીના ગુજરાતના વિવેચકોમાં એમનું સ્થાન અચૂક છે. એમનાં લખેલાં વિવેચનોમાં પણ એમની રસદૃષ્ટિની સૂક્ષ્મતા આપણી નજરે પડે છે. કાવ્યના સર્જનમાં પણ એમને સફળતા વરી છે એમ કહેવામાં ખોટું નથી. અને એમના કાળના કવિતાના પ્રવર્તમાન ધોરણે તપાસતાં એમનાં થોડાંક કાવ્યો જરૂર સરસ સાબિત થાય એવાં છે. | સાહિત્યના ક્ષેત્રમાં પણ રમણભાઈની સેવામાં ઘણું વૈવિધ્ય છે. એમણે વિવેચનના સિદ્ધાન્તોની સરસ અને સ્વતંત્ર ચર્ચાઓ કરી છે અને નવલરામ પછીના ગુજરાતના વિવેચકોમાં એમનું સ્થાન અચૂક છે. એમનાં લખેલાં વિવેચનોમાં પણ એમની રસદૃષ્ટિની સૂક્ષ્મતા આપણી નજરે પડે છે. કાવ્યના સર્જનમાં પણ એમને સફળતા વરી છે એમ કહેવામાં ખોટું નથી. અને એમના કાળના કવિતાના પ્રવર્તમાન ધોરણે તપાસતાં એમનાં થોડાંક કાવ્યો જરૂર સરસ સાબિત થાય એવાં છે. | ||
Line 12: | Line 12: | ||
આજે ‘વસન્ત’ના એકત્રિત અંકો વાંચવા બેસનાર અભ્યાસીની આંખે રમણભાઈનાં અનેક લખાણો ચડે છે. એ ઉપરાંત એમણે થોડાંક વર્ષો સુધી ‘વસન્ત’ માસિકનું સંપાદન પણ કુશળતાથી કર્યું હતું અને શ્રી. આનંદશંકર ધ્રુવને સાથ આપ્યો હતો એ વાત પણ ભૂલવા જેવી નથી જ. | આજે ‘વસન્ત’ના એકત્રિત અંકો વાંચવા બેસનાર અભ્યાસીની આંખે રમણભાઈનાં અનેક લખાણો ચડે છે. એ ઉપરાંત એમણે થોડાંક વર્ષો સુધી ‘વસન્ત’ માસિકનું સંપાદન પણ કુશળતાથી કર્યું હતું અને શ્રી. આનંદશંકર ધ્રુવને સાથ આપ્યો હતો એ વાત પણ ભૂલવા જેવી નથી જ. | ||
પરિષદ સાથેનો સર રમણભાઈનો સંબન્ધ પણ બહુ ગાઢ હતો. પરિષદની પ્રવૃત્તિઓમાં એમને ઊંડો રસ હતો. અમદાવાદ શહેરની સાહિત્ય પ્રવૃત્તિઓમાં પણ એ સૂત્રવત્ પરોવાયેલા હતા. આવા રમણભાઈને મુંબઈમાં મળેલી આઠમી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સોંપવામાં આવે છે. | પરિષદ સાથેનો સર રમણભાઈનો સંબન્ધ પણ બહુ ગાઢ હતો. પરિષદની પ્રવૃત્તિઓમાં એમને ઊંડો રસ હતો. અમદાવાદ શહેરની સાહિત્ય પ્રવૃત્તિઓમાં પણ એ સૂત્રવત્ પરોવાયેલા હતા. આવા રમણભાઈને મુંબઈમાં મળેલી આઠમી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સોંપવામાં આવે છે. | ||
{{Poem2Close}} | |||
<center>'''* * *'''</center> | <center>'''* * *'''</center> | ||
{{Poem2Open}} | |||
સાહિત્યરસિક સન્નારીઓ અને સજ્જનો! | સાહિત્યરસિક સન્નારીઓ અને સજ્જનો! | ||
ગુજરાતી સાહિત્ય પરિષદની આ બેઠકના પ્રમુખપદે મારી પસંદગી કરવામાં આવી તેથી હું કૃતજ્ઞ છું. | ગુજરાતી સાહિત્ય પરિષદની આ બેઠકના પ્રમુખપદે મારી પસંદગી કરવામાં આવી તેથી હું કૃતજ્ઞ છું. | ||
Line 32: | Line 33: | ||
આ સંબંધમાં મરાઠી ભાષામાં ત્રણ શબ્દો વપરાય છેઃ વાઙ્મય, સારસ્વત અને સાહિત્ય. ભાષામાં જે કંઈ લખાયું હોય અથવા બોલાયું હોય તે શબ્દમાં જ્યાં પ્રકટ થયું હોય તે વાઙ્મય. વાઙ્મયના વિશાળ પ્રદેશમાં સારસ્વતનો સમાવેશ થાય. જે વાઙ્મયમાં ઉદાર, લલિત. અભિજાત તથા નાગર ગદ્યપદ્યપ્રબંધ હોય તે સારસ્વત. સારસ્વતમાં સાહિત્યનો સમાવેશ થાય. જે પ્રબંધરચના વિચારસૌંદર્યવાળી હોય તેની સાહિત્યમાં ગણના થાય. રા.રા. વાસુદેવ ગોવિદં આપ્ટે નીચે પ્રમાણેની બે વ્યાખ્યાઓ આ સંબંધમાં ધ્યાનમાં લે છેઃ | આ સંબંધમાં મરાઠી ભાષામાં ત્રણ શબ્દો વપરાય છેઃ વાઙ્મય, સારસ્વત અને સાહિત્ય. ભાષામાં જે કંઈ લખાયું હોય અથવા બોલાયું હોય તે શબ્દમાં જ્યાં પ્રકટ થયું હોય તે વાઙ્મય. વાઙ્મયના વિશાળ પ્રદેશમાં સારસ્વતનો સમાવેશ થાય. જે વાઙ્મયમાં ઉદાર, લલિત. અભિજાત તથા નાગર ગદ્યપદ્યપ્રબંધ હોય તે સારસ્વત. સારસ્વતમાં સાહિત્યનો સમાવેશ થાય. જે પ્રબંધરચના વિચારસૌંદર્યવાળી હોય તેની સાહિત્યમાં ગણના થાય. રા.રા. વાસુદેવ ગોવિદં આપ્ટે નીચે પ્રમાણેની બે વ્યાખ્યાઓ આ સંબંધમાં ધ્યાનમાં લે છેઃ | ||
“Literature consists of all the books, and they are not so many, where moral truth and human passions are touched with a certain largeness, sanity and attraction of from.” | “Literature consists of all the books, and they are not so many, where moral truth and human passions are touched with a certain largeness, sanity and attraction of from.” | ||
– Lord Morley. | {{Right|– Lord Morley.}} | ||
<br> | |||
“જે લેખમાં નીતિનાં સત્ય તત્ત્વ અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદાત્તતાથી અને ડહાપણથી આકર્ષક સ્વરૂપથી કર્યું હોય તે સર્વ પુસ્તકોથી સાહિત્ય બને છે. અને એવાં પુસ્તકો ઘણાં નથી હોતાં.’ | “જે લેખમાં નીતિનાં સત્ય તત્ત્વ અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદાત્તતાથી અને ડહાપણથી આકર્ષક સ્વરૂપથી કર્યું હોય તે સર્વ પુસ્તકોથી સાહિત્ય બને છે. અને એવાં પુસ્તકો ઘણાં નથી હોતાં.’ | ||
– લોર્ડ મોલી. | – લોર્ડ મોલી.– લોર્ડ મોલી.}} | ||
<br> | |||
“Literature is a vital record of what men have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us” | “Literature is a vital record of what men have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us” | ||
– Hudson. | {{Right|– Hudson.}} | ||
“માનવી જીવિતના | <br> | ||
– હડ્સન. | “માનવી જીવિતના નિ}}કટ તથા નિત્ય સંબંધમાં આવેલી બાબતો વિષે માણસોએ જે કંઈ અનુભવ્યું છે, જે કઈ વિચાર્યું છે, અને તેમને જે કંઈ લાગ્યું છે તે સર્વની માર્મિક નોંધ તે સાહિત્ય.” | ||
{{Right|– હડ્સન. | |||
‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ | ||
“Literature may stand for the best expression of the best thought reduced to writing.” | “Literature may stand for the best expression of the best thought reduced to writing.” | ||
‘સાહિત્યનો અર્થ ઉત્તમ વિચારો ઉત્તમ ભાષામાં ઉતારેલા હોય તે લેખ છે.’ | ‘સાહિત્યનો અર્થ ઉત્તમ વિચારો ઉત્તમ ભાષામાં ઉતારેલા હોય તે લેખ છે.’ | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
“साहित्यसंगीतकलाविहीनः” (ભર્તૃહરિ) | “साहित्यसंगीतकलाविहीनः” (ભર્તૃહરિ) | ||
“साहित्यपाथोनिधिमन्थनोत्थं कर्णामृतं रक्षत भो कवीन्द्राः” (બિલ્હણ) | “साहित्यपाथोनिधिमन्थनोत्थं कर्णामृतं रक्षत भो कवीन्द्राः” (બિલ્હણ) | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
એ ઉક્તિઓ ઉપરથી રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે અનુમાન કરે છે કે પૂર્વે “સાહિત્ય” શબ્દનો અર્થ “કાવ્ય” થતો. પણ સાંપ્રત કાળમાં તે શબ્દની વ્યાપ્તિ વધી છે એમ તેઓ સ્વીકારે છે. सहितस्य भावः साहित्यम् એ વ્યુત્પત્તિ સૂચવી તેઓ કહે છે કે અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય. हितेन सह सहितं तस्य भावः साहित्यम् એવી પણ વ્યુત્પત્તિ કેટલાક કરે છે. તેમને મતે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય છે. આમાંની પહેલી વ્યુત્પત્તિ રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે વધારે પસંદ કરે છે. પરંતુ સાહિત્યથી હાલ શું વિવક્ષિત થાય તે નક્કી કરવામાં વ્યુત્પત્તિ આપણને ઝાઝી મદદ કરી શકે તેમ નથી. ઉપર જે વ્યુત્પત્તિઓ ઉતારી તે સંબંધમાં એટલું કહીશું કે “સાહિત્ય” શબ્દ વડે જે સમુદાય કહેવો ધારેલો છે તે લેખકોના વિચાર કે ઉક્તિઓનો સમુદાય નહિ, પણ લેખમાં ગુણસંપત્તિ આણનાર કલામય સામગ્રીઓનો સમુદાય છે. અલબત્ત ઉત્તમ લેખમાં એ સામગ્રીઓનું બાહુલ્ય હોય તેથી સમુદાયનો ભાવ ચિત્ત આગળ હંમેશ વિદ્યમાન રહે છે. વળી, અમુક પંક્તિના કે અમુક વિષયના લેખ સમષ્ટિ રૂપે વિચારમાં લેવાની ટેવને લીધે “સાહિત્ય” શબ્દમાં લેખોનો અને લેખકોનો સમુદાય વિવક્ષિત રહે છે. “સાહિત્ય”ની ઉપર ઉતારેલી સર્વ વ્યાખ્યાઓમાં એ વાત સ્પષ્ટ રીતે કહેલી છે કે વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં “સાહિત્ય” શબ્દ ઉત્પન્ન થાય. આ રીતે “શિષ્ટતાવાળા લેખોનો ભંડાર તે સાહિત્ય” એ ઉપર કહેલી વ્યાખ્યા વિદ્વાનોને માન્ય છે. અને શિષ્ટતા હોય તે વિના સાહિત્યપદ ઉપપન્ન થાય નહિ, એમ ફલિત થાય છે. | એ ઉક્તિઓ ઉપરથી રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે અનુમાન કરે છે કે પૂર્વે “સાહિત્ય” શબ્દનો અર્થ “કાવ્ય” થતો. પણ સાંપ્રત કાળમાં તે શબ્દની વ્યાપ્તિ વધી છે એમ તેઓ સ્વીકારે છે. सहितस्य भावः साहित्यम् એ વ્યુત્પત્તિ સૂચવી તેઓ કહે છે કે અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય. हितेन सह सहितं तस्य भावः साहित्यम् એવી પણ વ્યુત્પત્તિ કેટલાક કરે છે. તેમને મતે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય છે. આમાંની પહેલી વ્યુત્પત્તિ રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે વધારે પસંદ કરે છે. પરંતુ સાહિત્યથી હાલ શું વિવક્ષિત થાય તે નક્કી કરવામાં વ્યુત્પત્તિ આપણને ઝાઝી મદદ કરી શકે તેમ નથી. ઉપર જે વ્યુત્પત્તિઓ ઉતારી તે સંબંધમાં એટલું કહીશું કે “સાહિત્ય” શબ્દ વડે જે સમુદાય કહેવો ધારેલો છે તે લેખકોના વિચાર કે ઉક્તિઓનો સમુદાય નહિ, પણ લેખમાં ગુણસંપત્તિ આણનાર કલામય સામગ્રીઓનો સમુદાય છે. અલબત્ત ઉત્તમ લેખમાં એ સામગ્રીઓનું બાહુલ્ય હોય તેથી સમુદાયનો ભાવ ચિત્ત આગળ હંમેશ વિદ્યમાન રહે છે. વળી, અમુક પંક્તિના કે અમુક વિષયના લેખ સમષ્ટિ રૂપે વિચારમાં લેવાની ટેવને લીધે “સાહિત્ય” શબ્દમાં લેખોનો અને લેખકોનો સમુદાય વિવક્ષિત રહે છે. “સાહિત્ય”ની ઉપર ઉતારેલી સર્વ વ્યાખ્યાઓમાં એ વાત સ્પષ્ટ રીતે કહેલી છે કે વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં “સાહિત્ય” શબ્દ ઉત્પન્ન થાય. આ રીતે “શિષ્ટતાવાળા લેખોનો ભંડાર તે સાહિત્ય” એ ઉપર કહેલી વ્યાખ્યા વિદ્વાનોને માન્ય છે. અને શિષ્ટતા હોય તે વિના સાહિત્યપદ ઉપપન્ન થાય નહિ, એમ ફલિત થાય છે. | ||
આપણો મુખ્ય ઉદ્દેશ સાહિત્યના ઉત્કર્ષ માટે કરવાના પ્રયાસનો છે. “સાહિત્ય” શબ્દની વ્યાખ્યાનું એ માટે જ મહત્ત્વ છે. ભા।ષાનો ઉત્કર્ષ સાહિત્યના ઉત્કર્ષ સાથે સંકળાયેલો છે. બંનેના વિચાર તથા બંનેનો પ્રયાસ એકબીજાને અવલંબીને થાય છે. ઉત્તમ લેખ લખવામાં રોકાયેલું મન પોતાના એ પ્રયાસની સાથે જ ઉત્તમ ભાષા લખવાના પ્રયાસમાં રોકાય છે. જેમ ઊંચા પ્રકારની ભાષા લખવાની શક્તિ વિના ઊંચા પ્રકારના લેખ લખી શકાતા નથી, ભાષા ઉપરના કાબૂ વિના લેખક ઉપર – વિચારપ્રકાશ ઉપર – કાબૂ આવતો નથી, તેમ ઊંચા પ્રકારના લેખ લખવાની સાથે ઊંચા પ્રકારની ભાષા આપોઆપ લખાય છે, લેખની શક્તિ અને ભાષાની શક્તિ સાથેસાથે પ્રવર્તે છે; કારણ કે વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતા બહુશ્રુતપણાના સંસ્કાર સાથે મળી ઉદ્ગારમાર્ગ ખોળે છે ત્યારે એ સંસ્કાર વિચારના પ્રકાશનનાં બીબાં રજૂ કરે છે અને બીબાંમાં છપાઈછપાઈને ઉદ્ગાર બહાર પડે છે, અને તે બીબાંમાં શિષ્ટ લેખકોની જે વાણી અંતર્ભૂત રહેલી હોય છે, તે એવે પ્રસંગે પોતાનું બળ બહાર પાડે છે. શિષ્ટ લેખકોની જે વાણી ચિત્તને પ્રેરવામાં સહાયભૂત હોય છે તે વાણી પોતાનું મિષ્ટ સ્વરૂપસ્ફુરણ પામી મૂર્તરૂપ ગ્રહણ કરતા વિચારોમાં ભેળે છે. બહુશ્રુતપણાના સંસ્કારથી રહિત હોય તેઓ વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતાને વશ થઈ લેખ લખવાના પ્રયાસ કરે ત્યારે વગરકેળવાએલા વિચારમાં રહેલી સંસ્કૃત વાણીની અશક્તિ તેમના પ્રયાસને નિષ્ફળ કરે છે, અથવા તેમના ઉદ્ગાર અજ્ઞાન તથા ગ્રામ્યતાભરેલા, અપરિપક્વ તથા કઠોરરૂપે અર્થાત્ અશિષ્ટ સ્વરૂપે બહાર પડે છે. | આપણો મુખ્ય ઉદ્દેશ સાહિત્યના ઉત્કર્ષ માટે કરવાના પ્રયાસનો છે. “સાહિત્ય” શબ્દની વ્યાખ્યાનું એ માટે જ મહત્ત્વ છે. ભા।ષાનો ઉત્કર્ષ સાહિત્યના ઉત્કર્ષ સાથે સંકળાયેલો છે. બંનેના વિચાર તથા બંનેનો પ્રયાસ એકબીજાને અવલંબીને થાય છે. ઉત્તમ લેખ લખવામાં રોકાયેલું મન પોતાના એ પ્રયાસની સાથે જ ઉત્તમ ભાષા લખવાના પ્રયાસમાં રોકાય છે. જેમ ઊંચા પ્રકારની ભાષા લખવાની શક્તિ વિના ઊંચા પ્રકારના લેખ લખી શકાતા નથી, ભાષા ઉપરના કાબૂ વિના લેખક ઉપર – વિચારપ્રકાશ ઉપર – કાબૂ આવતો નથી, તેમ ઊંચા પ્રકારના લેખ લખવાની સાથે ઊંચા પ્રકારની ભાષા આપોઆપ લખાય છે, લેખની શક્તિ અને ભાષાની શક્તિ સાથેસાથે પ્રવર્તે છે; કારણ કે વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતા બહુશ્રુતપણાના સંસ્કાર સાથે મળી ઉદ્ગારમાર્ગ ખોળે છે ત્યારે એ સંસ્કાર વિચારના પ્રકાશનનાં બીબાં રજૂ કરે છે અને બીબાંમાં છપાઈછપાઈને ઉદ્ગાર બહાર પડે છે, અને તે બીબાંમાં શિષ્ટ લેખકોની જે વાણી અંતર્ભૂત રહેલી હોય છે, તે એવે પ્રસંગે પોતાનું બળ બહાર પાડે છે. શિષ્ટ લેખકોની જે વાણી ચિત્તને પ્રેરવામાં સહાયભૂત હોય છે તે વાણી પોતાનું મિષ્ટ સ્વરૂપસ્ફુરણ પામી મૂર્તરૂપ ગ્રહણ કરતા વિચારોમાં ભેળે છે. બહુશ્રુતપણાના સંસ્કારથી રહિત હોય તેઓ વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતાને વશ થઈ લેખ લખવાના પ્રયાસ કરે ત્યારે વગરકેળવાએલા વિચારમાં રહેલી સંસ્કૃત વાણીની અશક્તિ તેમના પ્રયાસને નિષ્ફળ કરે છે, અથવા તેમના ઉદ્ગાર અજ્ઞાન તથા ગ્રામ્યતાભરેલા, અપરિપક્વ તથા કઠોરરૂપે અર્થાત્ અશિષ્ટ સ્વરૂપે બહાર પડે છે. |
edits