18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|૧૬. મુંબઈને માર્ગે |}} | {{Heading|૧૬. મુંબઈને માર્ગે |}} | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગગાડીએ વીરમગામ સ્ટેશન છોડીને જ્યારે ગુજરાતનું હાર્દ વીંધવા માંડ્યું, ત્યારે અનેક ગુર્જરોની આંખો અજવાળીના અર્ધઢાંક્યા અધખુલ્લા ચહેરા પર, ગોળને માથે મકોડો ચડે તેમ, ચડવા લાગી. બૂઢો માલુજી અબોલ રહી બેઠો હતો. એને નિહાળીને અમદાવાદી પાઘડીઓએ આંખો મિચકારી. | આગગાડીએ વીરમગામ સ્ટેશન છોડીને જ્યારે ગુજરાતનું હાર્દ વીંધવા માંડ્યું, ત્યારે અનેક ગુર્જરોની આંખો અજવાળીના અર્ધઢાંક્યા અધખુલ્લા ચહેરા પર, ગોળને માથે મકોડો ચડે તેમ, ચડવા લાગી. બૂઢો માલુજી અબોલ રહી બેઠો હતો. એને નિહાળીને અમદાવાદી પાઘડીઓએ આંખો મિચકારી. | ||
“દીઠા?” | “દીઠા?” | ||
Line 74: | Line 74: | ||
એકસો આંખો સામસામી ચકળવકળ કરતી હતી. એ દૃષ્ટિમાં ધાક અને અવિશ્વાસની શૂન્યતા હતી. | એકસો આંખો સામસામી ચકળવકળ કરતી હતી. એ દૃષ્ટિમાં ધાક અને અવિશ્વાસની શૂન્યતા હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૫. સરસ્વતી પાછી આવે છે | |||
|next = ૧૭. ત્રાજવામાં | |||
}} |
edits