તુલસી-ક્યારો/૯. ભાસ્કરની શક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. ભાસ્કરની શક્તિ| }} {{Poem2Open}} સૂર્યોદયનું વર્ણન કરી શકાય છે, સૂ...")
 
No edit summary
 
Line 18: Line 18:
ભાસ્કરને અમદાવાદ આવ્યે છએક વર્ષ થયાં હતાં. પણ એનું ત્યાં કોઈ સગું ન હતું. એ કંઈક પરપ્રાંતોમાં રહીને આવ્યો હતો. વળી ધૂમકેતુ-શી પ્રકૃતિનો હોઈ વારંવાર બહાર ઊપડી જતો, મહિનાઓ સુધી એનો પત્તો ન લાગતો. એના કુટુંબસંસાર વિશેનો ભેદ કોઈ જાણતું નહીં – કોઈ પૂછતું પણ નહીં.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૮. માણી આવ્યાં
|next = ૧૦. લગ્ન : જૂનું ને નવું
}}
18,450

edits