વેરાનમાં/થોડુંક અંગત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|થોડુંક અંગત|}} {{Poem2Open}} ૧૯૨૨ માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની...")
 
No edit summary
Line 26: Line 26:
રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ : પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો : સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા : એ કંઈ રોજીંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાંનું કે ચોપડીનું, જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહેલ છે. એટલે થોડાં જ વર્ષોમાં આજના પત્રકારત્વના અનેક દુર્ગુણોમાંથી છુટકારો સંભવિત લાગે છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = હું કોણ છું
}}
26,604

edits