માણસાઈના દીવા/કોણ ચોર! કોણ શાહુકાર!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કોણ ચોર! કોણ શાહુકાર!|}} {{Poem2Open}} “યાદ રાખો : સરકારના હાથ લાંબા...")
 
No edit summary
Line 56: Line 56:
“રાખો રે રાખો! એ જાડિઓ તો ખેતરવા દોડીને હાંફી ગયો હતો. પકડનારા જેઓ છે તેઓને જ તમે પકડ્યા છે—ને તે પણ એ ખોડિઆને કહ્યે કાં! એમને ઝટ છોડી દો નહીંતર હું પહોંચું છું વડોદરે, પોલીસ-કમિશનર પાસે. અધર્મની કાંઈ હદ ખરી કે નહીં?”

છોડાવીને તમામને પાછા કાવીઠા લાવ્યા.
છોડાવીને તમામને પાછા કાવીઠા લાવ્યા.
*
 
<center>*</center>
 
સાબરમતી જેલમાં ૧૯૨૮ના એક દિવસ પ્રભાતે એક કેદી-ચક્કરમાં કેદીઓને માટે ખાવાનું આવ્યું, બીજા તમામને બાજરીના રોટલા અને દાળ વહેંચી દીધા પછી વીશીવાળો એક નવા આવેલા કેદી કને આવ્યો, અને એને બાજરીના નહિ પણ ઘઉંના રોટલા આપ્યા. કેદીએ પૂછ્યું : “કેમ મને ઘઉંના?”

“ખાવને તમતારે.”
“ખાવને તમતારે.”
26,604

edits