માણસાઈના દીવા/પહેલી હવા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલી હવા|}} {{Poem2Open}} એ જુવાનને લોકો ‘ભગત' કહીને બોલાવતા. ‘ભગત'...")
 
No edit summary
Line 170: Line 170:
પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો.

એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.[૧]

{{Poem2Close}}

૧. ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી ‘૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. — લેખક.

26,604

edits