માણસાઈના દીવા/પહેલી હવા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
તે જ રાત્રીએ ગોરેલની બજાર વચ્ચે એ ‘ભગતે' ગામના મુખીને જાનથી માર્યો. એ ક્યાં જઈ ભરાયો છે તેની કોઈએ ભાળ લીધી નહીં. સને ૧૯૧૯નું વર્ષ : ચરોતર જેવો ધારાળાઓની કોમે ખદબદતો મુલક મહી-વાત્રકનાં ઊંડાં ખાતરાંઓમાં સાડા પાંચ ફૂટનું એક માનવપ્રાણી લપાઈ જાય તેની કોઈને નવાઈ નહોતી.

સરકારે બાબરની માને અદાલતમાં ખડી કરી. મૅજિસ્ટ્રેટની સામે એ ભયંકર હેતા બોલી ઊઠી : “હજુ એક દીપડું છૂટું મેલ્યું એમાં આટલા અકળાઓ છો; ત્યારે મારા પાંચ શી-લંકાને છૂટા મેલીશ તે દા'ડે શું કરશો?” ('શી-લંકા' એટલે સિંહના જેવી કટિવાળા દીકરા!)

[૨]
 
<center>[૨]</center>
 
થોડા મહિના — અને એ જ ગોરેલ ગામમાં એ જ ‘ભગતે' એક આદમીને એને ઘેર જઈ, શરીરમાં તલવાર ઘોંચી દઈ, ઢસડતે ઢસડતે ભાગોળે લઈ જઈ ઠાર માર્યો. લોકોને ખબર પડી કે સગા કાકાને જ ભત્રીજે ઠાર માર્યો.

એક ચોરી, તુરંગનું તૂટવું અને બે ખૂન – એ ચાર ગુનાઓએ ચરોતરના મુલકને ચકડોળે ચડાવ્યો. જિલ્લાની અને વડોદરાની — બંને પોલીસની દોડધામ મચી ગઈ. તેવામાં થોડા મહિના પછી એક દિવસે, ગામ જોગણમાં એક પાટણવાડિયો પોતાના ઘરને આંગણે બેઠો છે, ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે, સામે ઊભી ઊભી એક બાઈ – એ બાળકની મા અને એ આદમીની ઓરત – કંઈક કામ કરે છે, તે વખતે ‘વોય બાપ!' એવી બૂમ પાડતો એ બાળ રમાદતો આદમી હેબતાઈ ઊઠ્યો. અને ઓરત ખડકી તરફ જુએ તો એક જુવાન ઊભો છે : હાથમાં ભરેલી બંદૂક છે.

Line 29: Line 33:
ત્રીજું ખૂન – અને બાબર દેવા બહારવટિયો જાહેર થયો. ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણવાડિયો જુવાન ‘બહારવટિયો બાબર દેવો' એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો. બાબર દેવાની ટોળી બંધાઈ ગઈ. લૂંટફાટ ને ખૂનોથી આખો મુલક સૂપડે સોવાઈ રહ્યો, ચરોતરની ધરતીમાં ધૂંધૂંકાર ચડ્યા. પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ બાબરિયો પોતાના સગા કાકાને અને ફુવાને ઠાર મારી ગયો, એ વાતથી માણસોના ગાઢ વછૂટી ગયા. બાબરનાં માબાપને અને ત્રણ જુવાન ભાઈઓને પોલીસે પકડી વિજાપુર ‘ક્રિમિનલ સેટલમેન્ટ'માં મૂકી દીધા. એમની જમીન ખાલસા કરી. એમનાં તમામ મકાનો તોડી નાંખ્યાં — તેમાંથી સાચાં મોતી નીકળ્યાં કહેવાય છે. બાકી રહ્યા બાબરના બે બાળક ભાઈઓ. એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી. એને કોઈકે છુપાવ્યા હતા.

પકડો બાબરિયાનાં સર્વ સગાંને! એને બહેન છે. ક્યાં છે? ઝારોળા ગામે પરણાવેલી છે. પકડો એને! પણ એ ઝારોળે હતી નહીં, ક્યાં ગઈ! રહેતે રહેતે જાણ થઈ : બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે, એ એની ઝારોળાવાળી બહેન જ છે.

[૩]
 
<center>[૩]</center>
 
બાબરના બહારવટાને વરસેક વીત્યું હશે. બહેનને વિશે છણભણ છણભણ વાતો ચાલતી હશે. એ વાતો એક દિવસ ભાઈને કાને આવી પહોંચી.

“અલ્યા ભગત!” બાબરના સાથી પાટણવાડિયા જગા ઊમઠે એક વાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખી કહ્યું : “તું આવો મોટો ફરછ, પણ …”

Line 41: Line 49:
ભાઈના મનમાં ઘોળાતો વહેમ સજ્જડ થયો.
ભાઈના મનમાં ઘોળાતો વહેમ સજ્જડ થયો.
“એમ ન જોવાય બંદૂક… એંહ, આમ જો — આમ… જોવાય.” એમ કહેતે કહેતે બહેનના હાથમાંથી બંદૂક સેરવી લઈને એણે બહેનના કપાળમાં નોંધી, છોડી : બહેનની ખોપરીનાં કાચલાં થઈ ગયાં.

[૪]
 
<center>[૪]</center>
 
બામણવાડાની સીમમાં બાબર ચૂપચાપ બેઠો છે. કોઈકની વાટ છે. અંતરમાં અધીરાઈ છે, પણ કળાવા દેતો નથી.

આખરે આવેતુ દેખાયો.
આખરે આવેતુ દેખાયો.
Line 97: Line 109:
“એમ! તો પછી હીંડો, આજ એક છેલ્લુકી વારની લૂંટ કરી લઈએ. પછી વળી જોવાશે કે પકડાઈને શું કરવું!”

પછી છેલ્લી મોજ માણવા અલિયો ચારે મદદનીશો સાથે એક ભાગોળે વડલા તળે ગયો. પાંચેયે ભૂંસું ખાધું, દારૂ ઢીંચ્યો. સાથીદારો નશામાં લટી ગયા. એ ઊંઘતા ચારેયની બંદૂકો લઈને અલિયો નાસી ગયો. ઉત્તરસંડાની સીમમાંથી એક ખેતર ઘેરીને પોલીસે એને હાથ કર્યો. એને ફાંસી દેવાઈ. એની લાશ બોરસદ લાવવા દીધી. ત્યાં એને દફનાવી મુસલમાનોએ તે પર કબર કરી. આજ એ ‘અલિયો પીર' બન્યો છે! કબર પૂજાય છે!

*
 
<center>*</center>
 
“હેં ભૈ?”
“હેં ભૈ?”
“બોલો, ભૈ!”
“બોલો, ભૈ!”
Line 125: Line 141:
ડબકા ગામને પોલીસ-થાને બેઉ ભાઈબંધો રાતોરાત પહોંચ્યા. કચેરીમાં ફાનસ બળતું હતું. એક અમલદાર બેઠો બેઠો લખતો હતો. બાબરે બંદૂક ફટકારી, લખતો અમલદાર ઢળી પડ્યો. ખૂનીઓ નાઠા. પોલીસ પાછળ પડી. બંદૂકોની ધાણી ફૂટી. એક પોલીસની ગોળી બાબરના પગમાં વાગી પણ અંધકારે એની રક્ષા કરી. એને ઊંચકીને એના સાથીદારો જલાલપુરના છોટા નામના લવાણાને ઘેર લાવ્યા. પાદરેથી ડૉક્ટર બોલાવ્યો. તેણે બાબરના પગમાં ગોળી કાઢી. ત્રણ મહિના સુધી બાબર ભાઈબંધ છોટા લવાણાના ઘરમાં પડ્યો રહ્યો. પડ્યા પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ-થાણે જેને પોતે ઠાર કર્યો તે ભટ ફોજદાર નહોતો, પણ બાપડો નવાણિયો જમાદાર ટિપાઈ ગયો હતો : ભટ ફોજદાર તો તે જ રાત્રીએ ગામમાં ફેરણી પર ગયો હતો.

એ ખૂનમાં પાટણવાડિયો મિત્ર પકડાઈને બત્રીસની ટીપમાં ગયો. બાબર સલામતી માણતો ભાઈબંધ છોટા લવાણાને આશરે રહ્યો. છોટાની સ્ત્રી મણિને બાબરે બહેન કરી. ત્રણ મહિને સાજો થઈને બાબર તુંડાવ ગામ ગયો. ત્યાં તુંડાવમાં પણ એનું આશ્રયસ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું. મુખી પોતે તો હતો ભગત જેવો. પણ એના બે દીકરા ‘ભગત'ની ભક્તિમાં ભેરુબંધો હતા.

બત્રીસ વર્ષની ટીપમાં ધકેલાઈ ગયેલા પાટણવાડિયા મિત્રના ભાઈએ એક રાતે તુંડાવ આવીને બાબરને કહ્યું : “ભગત, મારો ભાઈ તો તારે પાપે ગયો. હવે કંઈ એ કેદમાંથી જીવતો પાછો આવે નહીં. પણ એની છોડીઓનું શું?”

“શું કહો છ, …ભઈ?”
“શું કહો છ, …ભઈ?”
Line 143: Line 163:
ને પેલો જશ લેવાની લાલચુ હતો રેલવેનો મરાઠો ફોજદાર. એ વગર વરધીએ જોડાયો : એને જશ મેળવવો હતો!

જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ન જાણે એમ ગોઠવાઈ ગઈ.
જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ન જાણે એમ ગોઠવાઈ ગઈ.
*
 
<center>*</center>
 
છોટિયા લુવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યો છે. બારણાં અંદરથી બંધ છે. બારણાંની સામોસામ અંદર જે હિંડોળો છે તે રોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે : હિંડોળે એક મનવી બેઠું છે. તેના અંગ પર પહેરવેશ સ્ત્રીનો છે. છોટિયાની વહુ મણિનું એ હંમેશનું આસન છે.

“મણિબોન!" રાત સારી પેઠે અંધારી થઈ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો ટહુકો પડ્યો : “મણિબે'ન! ઉઘાડ!" એમ કહ્યું હતું તે, બારણામાં પેઠો પણ પેસતાં જ તરત જ ખચકાઈ જઈ પગ પાCહો બહાર લેતોક, સાથીદારને કહી ઊઠ્યો : “અલ્યા, દગો લાગે છે.!”

Line 153: Line 177:
પોલીસ આવીને જુએ ત્યાં તો હાયકારો નીકળી ગયો : “આ તો રેલવે-ફોજદાર!”

ના પાડવા છતાં જે આગ્રહપૂર્વક આ ટુકડી સાથે રેલવેમાંથી ‘જશ લેવા' જોડાયો હતો તે જ એ રેલવેવાળો મરાઠો ફોજદાર!
ના પાડવા છતાં જે આગ્રહપૂર્વક આ ટુકડી સાથે રેલવેમાંથી ‘જશ લેવા' જોડાયો હતો તે જ એ રેલવેવાળો મરાઠો ફોજદાર!
*
 
<center>*</center>
 
જલાલપુરની સીમમાં તે વખતે વેલડું લઈને બે આદમીઓ બેઠા હતા. ગામમાં બંદૂકોની ફડાફડી બોલી તે એમણે સાંભળી, લોકોનો દેકારો સાંભળ્યો. તેઓ પામી ગયા, વેલડું જોડીને નાઠા. ગામ તુંડાવથી બાબરને પોતાના વેલડામાં બેસારીને આંહીં લઈ આવનાર એ પેલા બે પાટીદાર ભાઈઓ હતા — જેમનો ભગત પિતા તુંડાવનો મુખી હતો.

તુંડાવમાં ઘેર જઈને એમણે ઘરમાં રાહ જોઈ બેઠેલ એક જુવાન ઓરતને કહ્યું : “ચાલો, ભાભી!”

Line 163: Line 191:
આ બે પુત્રોનો ભગત પિતા, કે જેને બાબર પકડાઈ ગયાની ખબર પડી ગઈ હતી, બાબરની સ્ત્રીના અદૃશ્ય થવાથી વધુ હેબતાઈ રહ્યો. અને છોકરા તો બેઉ પ્રભાત પડ્યા પૂર્વે ફરી પાછા પલાયન થઈ ગયા.

પ્રભાત પડ્યું. પોલીસ દોડાદોઅ આવી પહોંચી. ઝડતી માટે આ ઘરમાં પેસતાં જ પોલીસે દીઠું — મુખી પિતાનું દોરડે લટકતું મડદું. કાળું કામ કરનારા બંને છોકરાના બાપે ગળાફાંસો ખાધો હતો.
પ્રભાત પડ્યું. પોલીસ દોડાદોઅ આવી પહોંચી. ઝડતી માટે આ ઘરમાં પેસતાં જ પોલીસે દીઠું — મુખી પિતાનું દોરડે લટકતું મડદું. કાળું કામ કરનારા બંને છોકરાના બાપે ગળાફાંસો ખાધો હતો.
*
 
<center>*</center>
 
‘મેં બે'ન કહેલી મણિ શું ખૂટી?'
‘મેં બે'ન કહેલી મણિ શું ખૂટી?'
બાબરની એ શંકાનું તો તરત સમાધાન થઈ ગયું : પોલીસે છોટાને અને મણિને તો બાજુના ઘરમાં પૂરી રાખ્યાં હતાં. હિંડોળે બેસીને મણિનો પાઠ ભજવનાર ને બારણાં ઉઘાડનાર એક પોલીસ હતો.

26,604

edits