માણસાઈના દીવા/અમલદારની હિંમત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અમલદારની હિંમત|}} {{Poem2Open}} મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદર...")
 
No edit summary
 
Line 71: Line 71:
ગોવાળની બીક સાચી પડી. થોડા દહાડામાં જ એને ખબર પડી કે ખોડીઆને તો એક ભારાડી પાટીદાર ભેટ્યો અને એને ભંભેર્યો હતો કે, “ધોરી ટોપીવારાનો વિશ્વાસ કરીશ નહિ. તે કરતાં તો ચાલ…સાહેબની કને; હું તને માફી અલાવું." …સાહેબ પોલીસના ઉચલા અધિકારી હતા. તેણે ખોડીઆને લઈ આવનાર એ પાટીદારને અઢાર રૂપિયાનો ફેંટો બંધાવ્યો હતો : અને ખોડીઆને નાહાપા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઈને મોટા સરપાવની લાલચ આપી હતી. પોલીસે પાંખમાં ઘાલેલ ખોડીઓ ફરી પાછો લૂંટે ચડ્યો હતો. એને રક્ષણ મળ્યું હતું.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = હરાયું ઢોર
|next = ઈતબાર
}}
26,604

edits