માણસાઈના દીવા/૪. પગને આંખો હોય છે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. પગને આંખો હોય છે|}} {{Poem2Open}} ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટે...")
 
No edit summary
 
Line 11: Line 11:
“આ ઝાડ પર પથરાઈ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ : તેને લોકો કહે છે ‘અંતર–વેલ.' સંસ્કૃતમાં શબ્દ છે — ‘નિર્મૂલી' ; મૂળિયાં એને હોય નહિ. પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહિ. એકાદ કકડો લઈ અમુક ઝાડ પર નાખી દો એટલે બારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઈને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે જ હું અંગ્રેજ સરકારને લોકો કને ‘નિર્મૂલી' અથવા ‘અંતર-વેલ' કહી ઓળખાવું છું!”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩. ‘નિર્મૂલી’ અને સરકાર
|next = ૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી
}}
26,604

edits