માણસાઈના દીવા/૪. ગાંધીજીની સભ્યતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. ગાંધીજીની સભ્યતા|}} {{Poem2Open}} “ઓ ભૈ!” “શું કહો છો, ઈચ્છાબા!” “...")
 
No edit summary
 
Line 12: Line 12:
મહારાજ કહે કે, “આખા ખેડા જિલ્લા પર બાબર દેવા વગેરે બહારવટિયાનાં રમખાણો બદલ સરકારે ‘પ્યુનિટિવ ટૅક્સ' (હૈડિયાવેરો) નાખ્યો ત્યારે તેની સામે ઉપાડવામાં આવેલ લડતમાં આ ‘કાંઠો' મને સોંપાયો હતો. મેં ઈચ્છાબા પાસેથી પેલી પડી ગયેલી જગ્યાએ એક ખોરડું હતું તે ભાડે રાખ્યું. આધેડ વય વટાવી ગયેલાં એ બે દીકરાનાં માતા મારી જોડે બોલે કે ચાલે નહિ, પણ મારા રંગઢંગ જોયા કરે. હું હાથે રાંધતો. એકાદ તપેલી વગેરે નજીવું સાધન હતું. કોદરા અને મગની બે માટલીઓ હતી. એક વાર મેં ખીચડી ઓરી. પણ કોદરા ખાંડ્યા વગરના : મને કશી ગમ નહિ. ખીચડી તદ્દન કાચી રહી. ખાવા બેઠો, પણ ખવાયું નહિ. ઊઠીને બધી ખીચડી કૂતરાંને નાખી તે ઈચ્છાબાએ જોઈ લીધું. પછી બેચાર દા'ડા બહારગામ ગયો. પાછો આવીને જોઉં તો ખોરડું ધોળાઈ–લિંપાઈ ગયેલું! બધી સૂરત ફરી ગઈ હતી. બીક લાગી કે, કોઈકને ભાડે આપી દીધું જણાય છે! અંદર જઈને જોઉં તો મારી તપેલી ને હાંડલી પણ ન મળે. મેં પૂછ્યું. પહેલી જ વાર ઈચ્છાબાની જીભ ઊઘડી : ‘ભ…ઈ, તમારે હવે ત્યાં રાંધવાનું નથી.' ‘કેમ વારુ?' ‘અહીં જમવાનું છે.' ‘શા માટે?' ‘ત્યારે શું? રાંધતાં તો આવડતું નથી.' ‘કોણે કહ્યું?' ‘કહેવું'તું શું! કોદરા કૂતરાંને નાખ્યા હતા તે મેં નજરે જોયું છે, ભઈ!'

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩. ઈચ્છાબા
|next = ૫. માણસાઈની કરુણતા
}}
26,604

edits