18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 71: | Line 71: | ||
એ ધ્રુવપદે ધબકતા સારા યે ગીતની પ્રૌઢિ આ અંગ્રેજી અનુવાદના ય અનુવાદ પરથી પકડાઈ જાય છે— | એ ધ્રુવપદે ધબકતા સારા યે ગીતની પ્રૌઢિ આ અંગ્રેજી અનુવાદના ય અનુવાદ પરથી પકડાઈ જાય છે— | ||
સેજલડી મારી હવે કેવી અધિયારી બની ગઈ! | સેજલડી મારી હવે કેવી અધિયારી બની ગઈ! | ||
તારું બદન ચાંદા જેવું હતું, | તારું બદન ચાંદા જેવું હતું, | ||
તારી આંખો હરણના જેવી હતી; | તારી આંખો હરણના જેવી હતી; | ||
લાંબા કેશ હતા તારા, મારા રતન! | લાંબા કેશ હતા તારા, મારા રતન! | ||
બે દા’ડાની માયા લગાડી | બે દા’ડાની માયા લગાડી | ||
તારે દેશ ચાલી ગઈ. | તારે દેશ ચાલી ગઈ. | ||
સેજલડી અંધારી ઘોર બની ગઈ. | સેજલડી અંધારી ઘોર બની ગઈ. | ||
આંબે કોયલ ટૌકે છે, | આંબે કોયલ ટૌકે છે, | ||
જંગલમાં મોર બોલે છે, | જંગલમાં મોર બોલે છે, | ||
Line 82: | Line 85: | ||
ને હુ ભરમાઉં છું, | ને હુ ભરમાઉં છું, | ||
જાણે એ તારા ગળાનું ગાન છે. | જાણે એ તારા ગળાનું ગાન છે. | ||
સેજલી કેવી અંધિયારી બની છે મારી! | સેજલી કેવી અંધિયારી બની છે મારી! | ||
Line 87: | Line 91: | ||
સાજ કે ખુરા સરઈ પટિયા, | સાજ કે ખુરા સરઈ પટિયા, | ||
*[૨]ધૂંગરાહીન, તોર ખટિયા બજાહુ રતિયા. | *[૨]ધૂંગરાહીન, તોર ખટિયા બજાહુ રતિયા. | ||
(સાજ લાકડાના પાયા ને સરઈ લાકડાના ઈસ–ઊપળાં છે. હે વાંકડિયા કેશવાળી! તારા ખાટલા પર રાત્રિએ સંગીત બજાવીશ.) | (સાજ લાકડાના પાયા ને સરઈ લાકડાના ઈસ–ઊપળાં છે. હે વાંકડિયા કેશવાળી! તારા ખાટલા પર રાત્રિએ સંગીત બજાવીશ.) | ||
લાઘવમાં, તેમજ ભાવપ્રતીકને હિસાબે, બરાબર સ્પર્ધા કરે તેવો આપણો દુહો જુઓ— | લાઘવમાં, તેમજ ભાવપ્રતીકને હિસાબે, બરાબર સ્પર્ધા કરે તેવો આપણો દુહો જુઓ— | ||
થંભા થડકે, ધર હસે, ખેલણ લગ્ગી ખાટ; | થંભા થડકે, ધર હસે, ખેલણ લગ્ગી ખાટ; | ||
સો સજણાં ભલ આવિયાં, જોતાં જેની વાટ. | સો સજણાં ભલ આવિયાં, જોતાં જેની વાટ. | ||
વેરીઅર એ ભાવને અંગ્રેજીમાં મૂકી આપે છે, ત્યારે એ વિદેશી ભાષામાં જાણે સમૃદ્ધિ ઉમેરાય છે— | વેરીઅર એ ભાવને અંગ્રેજીમાં મૂકી આપે છે, ત્યારે એ વિદેશી ભાષામાં જાણે સમૃદ્ધિ ઉમેરાય છે— | ||
O girl with tinkling bells! | O girl with tinkling bells! | ||
I will make music | I will make music | ||
On your bed to-night. | On your bed to-night. | ||
આદિવાસી જીવનમાં પ્રેમ, શિકાર અને સંગ્રામનો આવેશ પ્રબલ, પ્રમત્ત ઝંઝા રૂપે આવે જાય છે— | આદિવાસી જીવનમાં પ્રેમ, શિકાર અને સંગ્રામનો આવેશ પ્રબલ, પ્રમત્ત ઝંઝા રૂપે આવે જાય છે— | ||
લાલી હો કે આ જા, | લાલી હો કે આ જા, | ||
ગુલાલી હો કે આ જા, | ગુલાલી હો કે આ જા, | ||
Line 103: | Line 113: | ||
અંગ્રેજી બની એ લોકપ્રતીકોને આસાનીથી ઝીલે છે— | અંગ્રેજી બની એ લોકપ્રતીકોને આસાનીથી ઝીલે છે— | ||
Red as a rose | Red as a rose | ||
Come to your madman’s bed; | Come to your madman’s bed; | ||
Come as a bird, | Come as a bird, | ||
Come to your madman’s bed. | Come to your madman’s bed. | ||
જોબનના નાશને પણ લોકકાવ્ય એના તળપદા ભાવપ્રતીકમાં વ્યક્ત કરે છે— | જોબનના નાશને પણ લોકકાવ્ય એના તળપદા ભાવપ્રતીકમાં વ્યક્ત કરે છે— | ||
સોને કટોરાલા ફોર ડારે, | સોને કટોરાલા ફોર ડારે, | ||
તોર મસ્તી જવાનીલા કાહા તોડા રે. | તોર મસ્તી જવાનીલા કાહા તોડા રે. | ||
(તેં તારો સુવર્ણ—કટોરો ફોડી નાખ્યો છે. તારી મસ્ત જુવાનીને તે ક્યાં તોડી નાખી ?) | (તેં તારો સુવર્ણ—કટોરો ફોડી નાખ્યો છે. તારી મસ્ત જુવાનીને તે ક્યાં તોડી નાખી ?) | ||
એથી જુદેરી સોરઠી દુહાની સંકેત–વાણી— | એથી જુદેરી સોરઠી દુહાની સંકેત–વાણી— | ||
જોબનિયા! તેને જાળવ્યું, ચાર્યું માજમ રાત; | જોબનિયા! તેને જાળવ્યું, ચાર્યું માજમ રાત; | ||
એવો અવગુણ શો થયો, (કે) લકડી દઈ ગયું હાથ ? | એવો અવગુણ શો થયો, (કે) લકડી દઈ ગયું હાથ ? | ||
‘ચાર્યું સારી રાત’ – એ ભાવ દૂઝણાં પશુને આખી રાત પહર ચારવાની રસમમાંથી ઉપાડી તેના પ્રતીક વડે, જોબનને જે પ્રેમ–લાડ લડાવ્યા તેને અહીં વ્યંજિત કરાયા છે. | ‘ચાર્યું સારી રાત’ – એ ભાવ દૂઝણાં પશુને આખી રાત પહર ચારવાની રસમમાંથી ઉપાડી તેના પ્રતીક વડે, જોબનને જે પ્રેમ–લાડ લડાવ્યા તેને અહીં વ્યંજિત કરાયા છે. | ||
આદિવાસીની લોકકવિતાએ તો સ્વપ્નાં પણ ગાવા છોડ્યાં નથી — | આદિવાસીની લોકકવિતાએ તો સ્વપ્નાં પણ ગાવા છોડ્યાં નથી — | ||
સોને સિધુલિયા, રુપે કે ઢક્ના, | સોને સિધુલિયા, રુપે કે ઢક્ના, | ||
છિન આબે છિન જાબે, દે દેવે સપના. | છિન આબે છિન જાબે, દે દેવે સપના. | ||
(સોનાની કંકાવટી, ને રૂપાનું ઢાંકણું, ક્ષણેક આવજે ને ક્ષણેક જજે, પણ મારગડે મને એકાદ સ્વપ્નું તો દેતી જાજે.) | (સોનાની કંકાવટી, ને રૂપાનું ઢાંકણું, ક્ષણેક આવજે ને ક્ષણેક જજે, પણ મારગડે મને એકાદ સ્વપ્નું તો દેતી જાજે.) | ||
ગુજરાતના કોઈક નવીને ગાયું — | ગુજરાતના કોઈક નવીને ગાયું — | ||
સ્વપ્ન લેશો રે! કોઈ સ્વપ્ન લેશો રે ? | સ્વપ્ન લેશો રે! કોઈ સ્વપ્ન લેશો રે ? | ||
તે પૂર્વે તો લોકકાવ્ય ગાયું હતું. આદિવાસીની ઊંઘમાંથી એણે આ સ્વપ્ન ઉપાડી લીધું : | તે પૂર્વે તો લોકકાવ્ય ગાયું હતું. આદિવાસીની ઊંઘમાંથી એણે આ સ્વપ્ન ઉપાડી લીધું : | ||
તને મેં સપનામાં દીઠી — | તને મેં સપનામાં દીઠી — | ||
ભમરાના જેવા રંગબેરંગી ઝલકતી ચૂંદડી, | ભમરાના જેવા રંગબેરંગી ઝલકતી ચૂંદડી, | ||
Line 128: | Line 147: | ||
આંખો ઉઘાડી, આસપાસ જોયું, | આંખો ઉઘાડી, આસપાસ જોયું, | ||
અરેરે! બિછાનું સૂતું હતું. | અરેરે! બિછાનું સૂતું હતું. | ||
જાપાની લોકકાવ્યનું સ્વપ્ન, એક અંગ્રેજી અનુવાદનું અવતરણ કરોને એલ્વિન એની જોડમાં મૂકે છે— | જાપાની લોકકાવ્યનું સ્વપ્ન, એક અંગ્રેજી અનુવાદનું અવતરણ કરોને એલ્વિન એની જોડમાં મૂકે છે— | ||
સપનાનાં આ મિલનો— | સપનાનાં આ મિલનો— | ||
કેવાં દુઃખદાયી છે! | કેવાં દુઃખદાયી છે! | ||
ઝબકીને જાગતાં | ઝબકીને જાગતાં | ||
ચોપાસ, આવલાં મારીએ, | ચોપાસ, આવલાં મારીએ, | ||
કોઈનો સ્પર્શ મળતો નથી. | કોઈનો સ્પર્શ મળતો નથી. | ||
અને અહીં તો શબ્દશઃ એક કુટુંબી સમું આપણું સોરઠી લોકકાવ્ય–સ્વપ્ન સ્મરણે ચડે છે. | અને અહીં તો શબ્દશઃ એક કુટુંબી સમું આપણું સોરઠી લોકકાવ્ય–સ્વપ્ન સ્મરણે ચડે છે. | ||
સાજણ સપને આવિયાં, | સાજણ સપને આવિયાં, | ||
ઉરે ભરાવી બાથ; | ઉરે ભરાવી બાથ; | ||
Line 145: | Line 168: | ||
આદર્યા કામ તે અધવચ રિયાં, | આદર્યા કામ તે અધવચ રિયાં, | ||
જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં. | જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં. | ||
જાપાની કાવ્યના અસલ શબ્દ તો હરિ જાણે; પણ અનુવાદમાં છે — | જાપાની કાવ્યના અસલ શબ્દ તો હરિ જાણે; પણ અનુવાદમાં છે — | ||
When waking up startled | When waking up startled | ||
One gropes about, — | One gropes about, — | ||
And there is no contact to the hand. | And there is no contact to the hand. | ||
સોરઠી સ્વપ્ન–કાવ્યમાં પણ એ જ કવિતા ટપકી ગઈ :— | સોરઠી સ્વપ્ન–કાવ્યમાં પણ એ જ કવિતા ટપકી ગઈ :— | ||
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, | જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, | ||
Line 170: | Line 196: | ||
વાડીમાં નવી કળીઓ ફૂટી છે, | વાડીમાં નવી કળીઓ ફૂટી છે, | ||
પિયુ મારા ફૂલની સુવાસ ચાહે છે. | પિયુ મારા ફૂલની સુવાસ ચાહે છે. | ||
ત્રીજા મહિનાનો ચાંદો ઢળે છે, | ત્રીજા મહિનાનો ચાંદો ઢળે છે, | ||
મારું માયલું જીવન વિચિત્ર ખાદ્યોની ઈચ્છા કરે છે, | મારું માયલું જીવન વિચિત્ર ખાદ્યોની ઈચ્છા કરે છે, | ||
કાદવ અને ભૂતડો ખાવાનું મન થાય છે. | કાદવ અને ભૂતડો ખાવાનું મન થાય છે. | ||
ચોથે મહિને — | ચોથે મહિને — | ||
સિદૌરીને[૪] અવસરે મા આવે છે. | સિદૌરીને[૪] અવસરે મા આવે છે. | ||
એને ખોળે ચડીને સાત જાતનાં અન્ન આરોગું છું. | એને ખોળે ચડીને સાત જાતનાં અન્ન આરોગું છું. | ||
પાંચમા માસની પૂનમ — | પાંચમા માસની પૂનમ — | ||
અંગોમાં છૂપું જીવન સળવળે છે. | અંગોમાં છૂપું જીવન સળવળે છે. | ||
Line 182: | Line 211: | ||
ઊંડાં નીરે કઈ મચ્છી છે, એ કોણ કહી શકે ? | ઊંડાં નીરે કઈ મચ્છી છે, એ કોણ કહી શકે ? | ||
ઝલાશે ત્યારે જાણશું, ખારી છે કે મીઠી. | ઝલાશે ત્યારે જાણશું, ખારી છે કે મીઠી. | ||
છઠ્ઠા માસનો ચાંદો ઢળે છે. | છઠ્ઠા માસનો ચાંદો ઢળે છે. | ||
સાતમા માસનો ચાંદો ઢળે છે. | સાતમા માસનો ચાંદો ઢળે છે. | ||
Line 188: | Line 218: | ||
પેટ લાંબું પડ્યું છે — | પેટ લાંબું પડ્યું છે — | ||
મારી મા[૬] હશે. | મારી મા[૬] હશે. | ||
આઠમા મહિનાનો ચાંદો ઢળે છે. | આઠમા મહિનાનો ચાંદો ઢળે છે. | ||
સમો આવી પહોંચ્યો — | સમો આવી પહોંચ્યો — | ||
Line 193: | Line 224: | ||
વાટે મેં સાપ ભાળ્યો — | વાટે મેં સાપ ભાળ્યો — | ||
આંધળો થઈને એ ચાલ્યો ગયો.[૭] | આંધળો થઈને એ ચાલ્યો ગયો.[૭] | ||
નવમા મહિનાનો ચાંદ ઢળે છે, | નવમા મહિનાનો ચાંદ ઢળે છે, | ||
માયલું જીવન કેવું થાક્યું છે, | માયલું જીવન કેવું થાક્યું છે, | ||
Line 217: | Line 249: | ||
કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે. | કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
શૅલીએ સાચું ભાખ્યું : કવિતા તો કુત્સિતને પણ રમ્યતા અર્પે છે; નહિ તો કસુવાવડના ભયે એ કમ્પતી છત્તીસગઢની આદિવાસી સગર્ભાને સુરક્ષિત રાખવાની સામૂહિક મનવાંછનાને આ શબ્દદેહ ક્યાંથી મળત ? — ઢોલિયાની પાટીને દશ શેરી ગંઠીને ગર્ભિણીની કમ્મર ફરતી બંધાય છે, ત્યારે લાકો જે ગાય છે તેનું ધ્રુવપદ જ આટલું મંત્રાત્મક છે — | શૅલીએ સાચું ભાખ્યું : કવિતા તો કુત્સિતને પણ રમ્યતા અર્પે છે; નહિ તો કસુવાવડના ભયે એ કમ્પતી છત્તીસગઢની આદિવાસી સગર્ભાને સુરક્ષિત રાખવાની સામૂહિક મનવાંછનાને આ શબ્દદેહ ક્યાંથી મળત ? — ઢોલિયાની પાટીને દશ શેરી ગંઠીને ગર્ભિણીની કમ્મર ફરતી બંધાય છે, ત્યારે લાકો જે ગાય છે તેનું ધ્રુવપદ જ આટલું મંત્રાત્મક છે — | ||
સત કે નાહ, સબદ-કિરવરિયા | સત કે નાહ, સબદ-કિરવરિયા | ||
સુરતા કે બાંસ. | સુરતા કે બાંસ. | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
[સતનું નાવ છે, શબ્દનું હલેસું છે, ને સુરતા (એકાગ્રતા)નો વાંસ છે.] | [સતનું નાવ છે, શબ્દનું હલેસું છે, ને સુરતા (એકાગ્રતા)નો વાંસ છે.] | ||
Line 241: | Line 275: | ||
દેરીના છત્રીશ લાખ ખડ પાડ્ચા, | દેરીના છત્રીશ લાખ ખડ પાડ્ચા, | ||
ને એની વચ્ચે વા-બારી રાખી. | ને એની વચ્ચે વા-બારી રાખી. | ||
</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દપિંજર કેટલું રમ્ય હશે! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડે પોપડે નીતરે, અને નીતરી કરીને ઉપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ, ને તે જ સાચી કવતિસમૃદ્ધિ, તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એના ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે. | વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દપિંજર કેટલું રમ્ય હશે! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડે પોપડે નીતરે, અને નીતરી કરીને ઉપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ, ને તે જ સાચી કવતિસમૃદ્ધિ, તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એના ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે. | ||
Line 251: | Line 286: | ||
૪. દીકરી. | ૪. દીકરી. | ||
૫. સગર્ભાને જોતાં સાપ આંધળો થાય છે એવી માન્યતા. | ૫. સગર્ભાને જોતાં સાપ આંધળો થાય છે એવી માન્યતા. | ||
એને મુરશિદો મળ્યા | <center>એને મુરશિદો મળ્યા</center> | ||
શકરા-બાજના શિકારમાં સમળી શું જાણે ? | શકરા-બાજના શિકારમાં સમળી શું જાણે ? | ||
વાંઝણી શું જાણે પુત્ર માટેના વલવલાટ ? | વાંઝણી શું જાણે પુત્ર માટેના વલવલાટ ? |
edits