26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં. | અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં. | ||
દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું : | દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું : | ||
ગોધન હાલ્યાં જાય, | {{Poem2Close}} | ||
આ નવલખ તારાસૂરજ કેરાં | |||
ગોધન હાલ્યાં જાય. | <Poem> | ||
'''ગોધન હાલ્યાં જાય,''' | |||
વાછરડાં ખવાય. | :'''આ નવલખ તારાસૂરજ કેરાં''' | ||
સુનમાં ધરતી શોધ કરે રે | '''ગોધન હાલ્યાં જાય.''' | ||
વાછરડાં ખોવાય. | :'''એકલ ધરતી ઊભી ભાંભરે''' | ||
પ્રથમીનાં વાછરડાં ખવાય, | '''વાછરડાં ખવાય.''' | ||
માતનાં બાળકડાં ખોવાય. | :'''સુનમાં ધરતી શોધ કરે રે''' | ||
૨ | '''વાછરડાં ખોવાય.''' | ||
ઊઠે ગોવાલા! નંદદુલારા! | :'''પ્રથમીનાં વાછરડાં ખવાય,''' | ||
રજની ખાવા ધાય; | '''માતનાં બાળકડાં ખોવાય.''' | ||
કાળી રજનીમાં તમ વિણ કાના, | |||
<center>'''૨'''</center> | |||
'''ઊઠે ગોવાલા! નંદદુલારા!''' | |||
'''રજની ખાવા ધાય;''' | |||
:'''કાળી રજનીમાં તમ વિણ કાના,''' | |||
કોણ શોધવા જાય? | કોણ શોધવા જાય? | ||
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦ | :'''ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦''' | ||
૩ | |||
લીલી એક ડાંખળનું લોભી | <center>'''૩'''</center> | ||
ભેખડ ચડી ઊભું બાળ : | |||
ઊતરી ન શકે, પગલું ન કરે, | |||
હેઠળ જળ ભેંકાર | '''લીલી એક ડાંખળનું લોભી''' | ||
ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦ | '''ભેખડ ચડી ઊભું બાળ :''' | ||
:'''ઊતરી ન શકે, પગલું ન કરે,''' | |||
'''હેઠળ જળ ભેંકાર''' | |||
:'''ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — | અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં — | ||
"આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો. | "આ બેઠી એ તો આંહીં!” એકાએક બોલ સંભળાયો. | ||
Line 66: | Line 77: | ||
"મા, આ તે શું કર્યું?” | "મા, આ તે શું કર્યું?” | ||
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."*[૧] | "સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."*[૧] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits