26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|['''૧૫''']|}} {{Poem2Open}} અહીં આવ્યા પછી શાદુળને કંઈક ને કંઈક ગાવાનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<Poem> | <Poem> | ||
માનસરોવર હંસો | '''માનસરોવર હંસો''' | ||
ઝીલન આયો જી! | '''ઝીલન આયો જી!''' | ||
</Poem> | </Poem> | ||
Line 16: | Line 16: | ||
એ ભજન-પંક્તિ એને પ્યારી હતી. કૂવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી. | એ ભજન-પંક્તિ એને પ્યારી હતી. કૂવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી. | ||
અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂર એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી : | અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂર એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી : | ||
માનસરોવર હંસો | {{Poem2Close}} | ||
ઝીલન આયો જી! | |||
<Poem> | |||
'''માનસરોવર હંસો''' | |||
'''ઝીલન આયો જી!''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
પોતે પણ ઝીણા કંઠે ઝીલતી : | પોતે પણ ઝીણા કંઠે ઝીલતી : | ||
માનસરોવર હંસો | {{Poem2Close}} | ||
ઝીલન આયો જી! | |||
<Poem> | |||
'''માનસરોવર હંસો''' | |||
'''ઝીલન આયો જી!''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા : | કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા : | ||
વસતીમેં રેના અબધૂત! | {{Poem2Close}} | ||
માગીને ખાના જી. | |||
<poem> | |||
'''વસતીમેં રેના અબધૂત!''' | |||
'''માગીને ખાના જી.''' | |||
:: '''ઘર ઘર અલખ જગાના મેરે લાલ!''' | |||
:: '''લાલ મેં તો જોયું તખત પર જાગી.– માન૦''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે! | શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે! | ||
સારું થયું કે શાદુળ ભગત રક્તપીતિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે. | સારું થયું કે શાદુળ ભગત રક્તપીતિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે. | ||
શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં : | શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં : | ||
ઇંદરીકા બાંધ્યા અબધૂત! | {{Poem2Close}} | ||
જોગી ન કે' ના જી! | |||
<Poem> | |||
'''ઇંદરીકા બાંધ્યા અબધૂત!''' | |||
'''જોગી ન કે' ના જી!''' | |||
::'''જબ લગ મનવા ન બાંધ્યા મેરે લાલ!.''' | |||
:: '''લાલ મેં તો જોયું તખત પર જાગી. — માન૦''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
આ પદનો અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ. | આ પદનો અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ. | ||
ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબૂરો નીચે ઊતર્યો. એની રજ ખંખેરાઈ, રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગે બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા. | ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબૂરો નીચે ઊતર્યો. એની રજ ખંખેરાઈ, રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગે બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા. | ||
Line 46: | Line 70: | ||
ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે! | ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે! | ||
ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું : | ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું : | ||
મોર! તું તો | {{Poem2Close}} | ||
આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો! | |||
મોરલો મસ્ત લોકમાં આવ્યો. | <Poem> | ||
'''મોર! તું તો''' | |||
સૂતો સારો શેરો જગાયો, | '''આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો!''' | ||
મોરલો મસ્ત લોકમાં આવ્યો. | '''મોરલો મસ્ત લોકમાં આવ્યો.''' | ||
::'''મોર! તું તો''' | |||
'''સૂતો સારો શેરો જગાયો,''' | |||
'''મોરલો મસ્ત લોકમાં આવ્યો.''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ છે. માયા! માયા! આ જગ્યા, રક્તપીતિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે. આ મોરલો, ને એનો સૂર મલ્લાર. | ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ છે. માયા! માયા! આ જગ્યા, રક્તપીતિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે. આ મોરલો, ને એનો સૂર મલ્લાર. | ||
ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડી જતા. “મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ.” એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો. | ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડી જતા. “મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ.” એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો. |
edits