પુરાતન જ્યોત/૧૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
અમરબાઈ તે વખતે પીતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.  

"બેટા બોન,” એમણે છેલ્લી વાત કહી, "કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગ પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે. કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુચબો બનાવવી હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં બેટા! અતિથિધર્મ તો સાચવવા રહ્યો છે ને!” અમરબાઈ એકલાં પડ્યાં. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા —

{{Poem2Close}}
<Poem>
મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;  
મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;  
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.  
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.  
</Poem>
{{Poem2Open}}
સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તે થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે.  

શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.  
શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.  
26,604

edits