પુરાતન જ્યોત/૪. રા’ દેશળનો મેળાપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
કચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :
કચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>  
<Poem>  
'''જામાણો જે જૂડિયો બાવા!'''  
'''જામાણો જે જૂડિયો બાવા!'''  
Line 14: Line 15:
'''મેકરણ તું મુંજે ભા.'''  
'''મેકરણ તું મુંજે ભા.'''  
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
તું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ!  
તું મારો ભાઈ છે ઓ મેકણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ઓ ભાઈ મેકરણ!  
કોઈક મીઠે, આર્દ્ર સ્વરે ગાતું હતું?  
કોઈક મીઠે, આર્દ્ર સ્વરે ગાતું હતું?  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>  
<Poem>  
'''પંજસો જો પટકો તોંજે'''
'''પંજસો જો પટકો તોંજે'''
Line 23: Line 26:
'''મેકરણ તું મુંજે ભા!'''  
'''મેકરણ તું મુંજે ભા!'''  
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
તને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ!
તને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’ દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ!
{{Poem2Close}}  
{{Poem2Close}}  
<Poem>
<Poem>
'''મેકરણ વજાયતે મોરલી'''
'''મેકરણ વજાયતે મોરલી'''
Line 32: Line 37:
'''ભેંણજે ઘરે તું ભોજન ખા. — મેકરણ૦'''  
'''ભેંણજે ઘરે તું ભોજન ખા. — મેકરણ૦'''  
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઓ ભાઈ, સાત જાતની સુખડી તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.
ઓ ભાઈ, સાત જાતની સુખડી તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.
{{Poem2Close}}   
{{Poem2Close}}  
   
<Poem>
<Poem>
'''હીમા ચારણ્ય વીનવું'''
'''હીમા ચારણ્ય વીનવું'''
Line 40: Line 47:
'''મેકરણ તું મુંજો ભા!'''
'''મેકરણ તું મુંજો ભા!'''
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
હું હીમા ચારણી વીનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ!  
હું હીમા ચારણી વીનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ!  
કોઈ કહે છે હીમા ચારણી : ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મરતી બચાવી હતી? કે માત્ર ભક્તિથી આકર્ષી હતી? તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાન બાઈનું નામ મેકરણની સાથે જોડવામાં આવે છે. સગાંવહાલાંઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ-લોડાઈના થાનકમાં આવીને સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં મેકરણે સાખી ગાઈ હતી કે :

'''સકરકે ન સંજણે'''
'''સકરકે ન સંજણે'''
Line 50: Line 59:
'''વચાડા કુણબી કો જાણે!'''  
'''વચાડા કુણબી કો જાણે!'''  
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
સાકરને ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે?  
સાકરને ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે?  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>  
<Poem>  
'''સંગત જેં જી સુફલી'''
'''સંગત જેં જી સુફલી'''
Line 59: Line 70:
'''તેંજી બગડી વઈ બાજી.'''  
'''તેંજી બગડી વઈ બાજી.'''  
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.  
બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.  
Line 78: Line 90:
"ઠકર શેઠિયાઓએ પૂરું અનાજ ન આપ્યું કે લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાંને માથે મરણતોલ ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.

'''ઘાઘલ થીંદા ગડોડા,'''
'''ઘાઘલ થીંદા ગડોડા,'''
Line 84: Line 97:
'''દીંધોસ ધોકેજા માર.'''  
'''દીંધોસ ધોકેજા માર.'''  
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
"લોહાણા (ઘાઘલ) બધા ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાનો માર મારીશ.
"લોહાણા (ઘાઘલ) બધા ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાનો માર મારીશ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''કૂડિયું કાપડિયું કે''''
'''કૂડિયું કાપડિયું કે''''
Line 92: Line 107:
:'''મેકણ ચે, ભેરિયું કયું હલે'''
:'''મેકણ ચે, ભેરિયું કયું હલે'''
'''હકડા ગડોડા ને બ્યું ગાઉં.'''  
'''હકડા ગડોડા ને બ્યું ગાઉં.'''  
</Poem>  
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
"કાપડીને અને લુવાણાને તે શે બને? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે?  
"કાપડીને અને લુવાણાને તે શે બને? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે?  
કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો!  
કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો!  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''આજ અજૂણી ગુજરઈ'''
'''આજ અજૂણી ગુજરઈ'''
Line 103: Line 120:
'''જેમેં માપ પેઓ!'''
'''જેમેં માપ પેઓ!'''
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
“આજનો દિન વીતી ગયો. કાલ સવારે બીજો ઊગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈ ને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છું!

જીઓ તાં ઝેર મ થિયો,  
જીઓ તાં ઝેર મ થિયો,  
Line 112: Line 131:
રોંધા ભલેંજા વેણ
રોંધા ભલેંજા વેણ
</Poem>  
</Poem>  
{{Poem2Open}}  
{{Poem2Open}}  
"હે સ્નેહીજનો! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”  
"હે સ્નેહીજનો! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”  
Line 128: Line 148:
“સાચું સાચું, બાપ રા' દેશળ. પણ —  
“સાચું સાચું, બાપ રા' દેશળ. પણ —  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>  
<Poem>  
'''કીં ડનો કીં કિંધા,'''
'''કીં ડનો કીં કિંધા,'''
Line 134: Line 155:
'''રોંધા ભલેંજા વેણ.'''  
'''રોંધા ભલેંજા વેણ.'''  
</Poem>
</Poem>
{{Poem2Open}}  
{{Poem2Open}}  
"આ જગતમાં શું દીધું, ને શું દેશું આપણે? ઓ માનવી! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.”  
"આ જગતમાં શું દીધું, ને શું દેશું આપણે? ઓ માનવી! મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું. ભલા મર્દોનાં વેણ રહી જાશે. બીજું તમામ ખાક બની જશે.”  
"ડાડા, કાંઈક માગો. તમે કહો તો રાજમાંથી કોરિચું મોકલું.” મેકરણે જવાબ વાળ્યો :  
"ડાડા, કાંઈક માગો. તમે કહો તો રાજમાંથી કોરિચું મોકલું.” મેકરણે જવાબ વાળ્યો :  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''કોરિયું કોરિયું કુરો કર્યો'''
'''કોરિયું કોરિયું કુરો કર્યો'''
Line 144: Line 167:
'''મોંમેં પેધી ધૂડ.'''  
'''મોંમેં પેધી ધૂડ.'''  
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
"કોરિયું કોરિયું શું કરો છો ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે. "અને હે રા!  
"કોરિયું કોરિયું શું કરો છો ભાઈ, કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે. "અને હે રા!  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''કૈંક વેઆ કૈં વેધા'''  
'''કૈંક વેઆ કૈં વેધા'''  
Line 153: Line 178:
'''મું સુઝા ડિઠા સેર.'''  
'''મું સુઝા ડિઠા સેર.'''  
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
"કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.  
"કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
હીકડા હલ્યા,બ્યા હલંધા,
હીકડા હલ્યા,બ્યા હલંધા,
Line 162: Line 189:
પાં પણ ઉની જી લાર.  
પાં પણ ઉની જી લાર.  
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
"રા' દેશળ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી! મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.”  
"રા' દેશળ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી! મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.”  
Line 167: Line 195:
"કોને સંભળાવું? અધિકારી ક્યાં છે?  
"કોને સંભળાવું? અધિકારી ક્યાં છે?  
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''મોતી મંગીઓ ન ડિજે,'''
'''મોતી મંગીઓ ન ડિજે,'''
Line 173: Line 202:
'''ત્યાં લગ તાળો દ્યો હટ.'''  
'''ત્યાં લગ તાળો દ્યો હટ.'''  
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે, ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.
“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે, ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<Poem>
'''મોતી મંગેઆ ન ડિજે,'''  
'''મોતી મંગેઆ ન ડિજે,'''  
Line 182: Line 213:
'''તડેં ઉઘાડજે હટ.'''
'''તડેં ઉઘાડજે હટ.'''
</Poem>  
</Poem>  
{{Poem2Open}}
{{Poem2Open}}
“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા!”  
“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા!”  
26,604

edits