26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. કાળથી ડર્યો|}} <poem> '''પાપ તારાં પરકાશ જાડેજા!''' '''ધરમ તારો સંભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 108: | Line 108: | ||
“રંગ છે જેસલજી! આખી જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં! તમે એટલાં બધાને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં હો જેસલજી! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે! અને જીવન કેવું મીઠું! જેમ બીજાને તેમ જ તમનેય તે, ખરું જેસલજી!” જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું. | “રંગ છે જેસલજી! આખી જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં! તમે એટલાં બધાને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં હો જેસલજી! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે! અને જીવન કેવું મીઠું! જેમ બીજાને તેમ જ તમનેય તે, ખરું જેસલજી!” જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. ‘જેસલ જગનો ચોરટો' | |||
|next = ૩. નિદાનાં નીર | |||
}} |
edits