સમરાંગણ/૨૮ મંત્રણા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮ મંત્રણા|}} {Poem2Open}} ખેરડીના કાઠી-ગઢમાં આજે ફરીવાર એક મસલત ચા...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|૨૮ મંત્રણા|}}
{{Heading|૨૮ મંત્રણા|}}

{Poem2Open}}
{{Poem2Open}}
ખેરડીના કાઠી-ગઢમાં આજે ફરીવાર એક મસલત ચાલે છે. બેઠેલા બે જણાની વચ્ચે બે ચીજો પડી છે : એક છે માળા ને બીજું છે કુરાન. એક લોમા ખુમાણ છે, બીજો મુસ્તફાબાદ (જૂનાગઢ)નો દૌલતખાન ગોરી છે. ખુમાણની ભરાવદાર દાઢી પોણા ભાગની સફેદ થઈ ગઈ છે. એના બેઉ બાજુના કાતરા ઊડઊડ થાય છે. જુવાન દૌલતખાનની દાઢી હજુ તો પાણી પીતીપીતી જથ્થો બાંધતી આવે છે. લોમો ખુમાણ બોલ્યો : “આ વખતે આવશે તે તો પાદશાહનો કાળ-ઝપાટો હશે, સૂબેદાર સાહેબ.”  

“હું સમજું છું. ને આપણે જામની સખાતે નહિ જાયેં તો ય પાદશાહ છોડવાનો નથી.” દૌલતખાને નિશ્વાસ નાખ્યો : “ને મુઝફ્ફરે આશરો લીધા પછી જામ કાંઈ હવે આશ્રિતને છોડવાના નથી.”  

18,450

edits