ભૂંસાતાં ગ્રામચિત્રો/૧૪. સ્વજન-તરુવરો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સ્વજન-તરુવરો}} {{Poem2Open}} આપણા પોતાના મલક માટે આપણે જ પરાયા-પ...")
 
No edit summary
Line 17: Line 17:
મારગ માથેનો મહુડો કેવો વિશાળ હતો. બિલિયાના નાકામાંના બીલી ઝાડ, ડુંગર માથેનાં સાગવૃક્ષો અને તળેટીમાં ઊભેલી ધોળાં થડવાળી કલાડીઓ — બધાંને કાળની નજર લાગી ગઈ. ઝાડમાં દેવ જોનારાને બદલે લાકડાં ભાળનારાંએ વનરાઈ વાઢીને ડુંગરો-ટેકરીઓ સાવ બાંડા-નાગાંનટ કરી દીધાં છે. પેલી સીમ વચ્ચેની ટેકરી ઉપર ઊછરેલી મુખીની આંબડી; ટેકરીની ટોચે મઢ્યા જેવી. એનું નામ પણ ‘ટોચમડી!’ એની જાંબલી-કથ્થાઈ રંગની પાકી કેરીઓની મીઠાશ ભારે. બાજુનાં પહાતાંમાં હારબદ્ધ ઊભેલા ને એટલે જ ‘હાર્યોવાળા’ આંબાઓ…! ખેતીની નવી પરિકલ્પના અને નહેરનાં પાણી આવ્યાં. એ સાથે જ વૃક્ષોને જાણે વિદાય કરી દેવાયાં. ત્રિભેટે ટીંબા ઉપર રાયણો હતી. એક તો મહાકાય રાયણ. એનાં દૂધાળાં મીઠાં રાયણ જેટલી જ ઘટ્ટ અને શીળીછાંયા. હવે સીમ વૃક્ષો વિનાની — લીલી તોય લાગે વરવી! જાણે હેવાતન વિનાની નારી જેવી.

આથમણા નેળિયાનો ઘમ્મરઘટ્ટ ચટકીલાં ફૂલોવાળો શીમળો, દાંતી પરની કણજી, ધસો પરના બાવળ, વાડાનાં શિરીષ, કરામાં હંધેરા-સરગવા-આંકલવાનાં ઝાડ, નદી તરફનો શીમળો-ખાખરો ને અેદરોખ… ક્રમશઃ પાંખાં પડીને કપાઈ ગયાં. છે ગામમાં થોડાં નવાં ઝાડ… પણ પેલાં વહાલાં ને ખોળે રમેલાં એ સ્વજનો — તરુસ્વજનો હવે નથી રહ્યાં… એની છાંયા વિના જીતવરના આ આકરા ઉત્તાપ કદી શમવાના નથી. અરે, આજે તો આ સ્મરણો પણ એ તરુજનોનો છાંયડો ઝંખે છે… એમનેય થાક લાગ્યો છે.
આથમણા નેળિયાનો ઘમ્મરઘટ્ટ ચટકીલાં ફૂલોવાળો શીમળો, દાંતી પરની કણજી, ધસો પરના બાવળ, વાડાનાં શિરીષ, કરામાં હંધેરા-સરગવા-આંકલવાનાં ઝાડ, નદી તરફનો શીમળો-ખાખરો ને અદેરોખ… ક્રમશઃ પાંખાં પડીને કપાઈ ગયાં. છે ગામમાં થોડાં નવાં ઝાડ… પણ પેલાં વહાલાં ને ખોળે રમેલાં એ સ્વજનો — તરુસ્વજનો હવે નથી રહ્યાં… એની છાંયા વિના જીતવરના આ આકરા ઉત્તાપ કદી શમવાના નથી. અરે, આજે તો આ સ્મરણો પણ એ તરુજનોનો છાંયડો ઝંખે છે… એમનેય થાક લાગ્યો છે.

{{Right|[૧૬-૯-૯૮, બુધવાર]}}
{{Right|[૧૬-૯-૯૮, બુધવાર]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits