પ્રતિમાઓ/જનેતાનું પાપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
એમ એક વાર, બે વાર, ને ત્રીજી વાર જ્યારે આ કલાભ્યાસી ક્રોડપતિની સોટીને તરછોડવામાં આવી, ત્યારે એને બહુ મોટું અપમાન લાગ્યું. એ અપમાન પણ એક નાદાન સ્ત્રીને હાથે થયું હોવાથી વિશેષ વસમું લાગ્યું. વધારામાં જ્યારે આ સ્ત્રીએ કહ્યું કે ‘સોટી ઘોંચીને ચિત્ર જોવા આવ્યા છો, શેઠ! આંખ તો ઘરાણે મૂકી છે, ને ચિત્રકલાના પારખુ થાઓ છો!” – એમ કહ્યું ત્યારે એ કલોત્તેજક લક્ષ્મીનંદન પગ પછાડીને ચાલ્યો ગયો.  

હજારો રૂપિયા મળવાની ધારણા રાખી બેઠેલ એ સ્ત્રીને આ હતાશાની અંદર એક મનુષ્યના અમીમય હાસ્યનો અજવાસ દેખાયો: એ માણસ પેલા કલારસિક શેઠિયાની જોડે આવ્યો હતો. એ ઉમ્મરમાં લગભગ બુઢ્ઢો હતો. જે વેળા એ ગયો, ત્યારે બારણું વાસતો વાસતો એક સૂચક સ્મિત પાથરતો એટલું સંભળાવતો ગયો કે ‘ચિત્ર ખરે જ સુંદર છે!'  

[૨]
<center>[૨]</center>
“શું કરું, વહાલી! લાચાર છું. મારે જવું પડે છે. પણ હું પાછો જલદી આવીશ.”  

એ હોય છે જીવન-નાટકના બીજા અંકનું ઊઘડતું વાક્ય. એ વાક્ય બોલી, રહ્યો સહ્યો જે કંઈ રસ હતો તેને આખરી આલિંગન-ચુંબનની વિદાય-વિધિમાં બિંદુએ બિંદુ નિચોવી નાખી, આ પરદેશી જુવાન પોતાના વતનના ​વહાણમાં ચડી બેઠો. કારણ? કારણ કે એને પિતા તરફથી તાર આવ્યો હતો.  

Line 21: Line 21:
"નહીં નહીં, મારે એને નથી જોવો. લઈ જાઓ એને અહીંથી, લઈ જાઓ એ પાપને.” કહેતી રુદનભરી મા પડખું ફેરવી ગઈ.  

પરંતુ દાઈએ જ્યારે હિંમત કરીને બાળકને માના પડખામાં મૂકયું, માએ જ્યારે એ નિષ્પાપ માનવનો દેહસ્પર્શ – પ્રથમ પ્રભાતનો ફૂલ-સ્પર્શ - અનુભવ્યો, ત્યારે પ્યાર અને અનુકમ્માના એના જીવનતાર ઝણઝણી ઊઠ્યા. પાપ અને પુણ્યના સંયોગમાંથી જન્મેલી નિર્દોષતાને એણે પોતાના હૈયા સાથે, ગળા સાથે, ને ગાલ સાથે ચાંપી લીધી. ગત જેને કલંક લેખે છે, એને જનેતાએ સોનાનો કળશ કરી શિર પર ચડાવ્યું.  

[૩]
<center>[૩]</center>
સુવાવડમાંથી ઊઠ્યા પછી પહેલી જ વાર એને આપણે એક સુંદર આવાસમાં પ્રવેશતી જોઈએ છીએ. એની બગલમાં એક કાગળ વીંટ્યું ચોગઠું ​છે. એના નમસ્કાર ઝીલતા એ ઘરમાલિકે એને ઓળખી. વિસ્મય પામીએ બોલી ઊઠ્યો: “તમે, ઓહો તમે આંહીં ક્યાંથી?"  

“તમને કંઈક ભેટ આપવા આવી છું, શેઠજી!” એમ બોલીને બાઈએ બગલમાંથી ચોગઠું લઈ, ઉપરનો કાગળ ઉતાર્યો “આ ચિત્ર હું તમારા ઘરમાં ધરવા આવી છું.”  

Line 48: Line 48:
ત્યાં – જિંદગીની રેલમછેલ મોહમજાહમાં રમાડવાનું વચન આપનાર એ બુઢ્ઢાને ઘેર, ત્યાં એની રખાત થઈને પોતે રહી. મોતીજડ્યો કુંડળ, હીરાના હાર, બંગડી, બાજુબંધ અને દેહની નગ્નતાને બહલાવવા સારુ પહેરાતાં વસ્ત્રો વડે એણે આ બુઢ્ઢાની વિલાસ-દુનિયામાં પોતાનું ભર્યુંભર્યું લાવણ્ય છંટકોરી દીધું. બુઢ્ઢો આશક એને જે પૈસા આપે છે, તેના વેચાતા લીધેલા દૂધ ઉપર એ પોતાના પાપને પોષાવે છેઃ નગરથી દૂર દૂરના એક ​ગામડામાં: એક ગરીબ દાઈના ઘરમાં; કેમકે આ વૃદ્ધ યારની પ્યારભરી, રોમાંચિત, મદિરામસ્ત દુનિયામાં બાળકને માટે જગ્યા નહોતી. સુઘડ સંસારને ઊંબરેથી પાછી ધકાયેલી માતાને એક નરાતાર કુત્સિત સૃષ્ટિનું શરણ લેવામાં એક જ આશય હતો. જેને જમ્યો છે તેને પ્રતિષ્ઠિત જીવનમાં સ્થપાવવાનો.  

દાઈ મગાવે તેમ તેમ પોતે ખરચી મોકલ્યા કરતી; અને કોઈ કોઈ વાર એકાદ ફોટોગ્રાફરને સાથે લઈ, રબ્બર ટાયરની સુંવાળી બગીમાં માતા દાઈને ઘેર જઈ પહોંચતી પુત્રનો વિચિત્ર વેશે ફોટો ખેંચાવતી. પોતે પણ પુત્રને ખોળામાં બેસારીને એક વાર તસવીર લેવરાવી - પણ તે તો સહેજ, ફોટોગ્રાફરના આગ્રહને વશ થઈ જઈને; સ્વેચ્છાથી નહીં. આ છબી પડાવી ત્યારે બાળક બે જ વર્ષનો હતો.  

[૪]
<center>[૪]</center>
એક દિવસ એ દીકરાની દાઈ પોતાના ધણીને લઈ ઘણા જ ગભરાટભરી આવીને ઊભી રહી. ફળ ખાતી માતાએ પૂછ્યું: “કેમ? શું છે? કિકાને કેમ છે? કંઈ સમાચાર?”  

“કીકાભાઈ તો મજામાં છે, બોન! પણ અમારાં હાંડલાં અભડાઈ જશે.” દાઈએ પોતાનું સંકટ જણાવ્યું. ધણીના માથામાં ધબ્બો મારીને એણે વાત કરી: “આ પીટ્યાએ જૂગટું રમીને અમને બહુ ઊંડી ખાઈમાં હડસેલ્યાં છે, બોન! અત્યારે મોટી રકમ વિના નીકળવાની બારી નથી રહી.”  

Line 75: Line 75:
હાથમાં તાળું-ચાવી લટકાવીને ઊભેલી દરોગણે હાકલ કરી: “બાઈ, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો.”  

"થોડી વાર, બાઈસાહેબ, થોડીક વાર!” કહેતી માતાએ બારીની જાળી સાથે બને હોઠ લગાડ્યા. પહેલી બાજુથી દાઈએ મોં અડકાડ્યું, ​માતાએ બચીઓ પર બચીઓ ભરી, ખુદ જાળી જ ઓગળી જાય એટલી બધી બચીઓ ભરી. જાળી વાટે, દાઈના હોઠ વાટે, પહેરેગીરોનાં શસ્ત્રોની આરપાર એ બચીઓ ક્યાં પહોંચતી હતી? – કૂણાં નાના બે હોઠ ઉપર.  

[૫]
<center>[૫]</center>
કલાકો, પ્રહરો, દિવસો ને રાત્રિઓ: ટીપે ટીપે ટીપે, કણીએ કણીએ, નિઃશ્વાસેઃ એમ કરતાં જીવન-શીશીમાંથી દસ વરસની રેત સરી ગઈ ને પાંત્રીસમા વર્ષની પ્રભાતે કારાગૃહના દરવાજાએ એને વિદાય-ભેટમાં દસેક વધુ વર્ષોની અવસ્થા ભેળી બંધાવી. એ બહાર આવી ત્યારે એને લેવા માટે આવડા મોટા જગતમાંથી એક જ માનવી આવી ઊભું હતું. દીકરાની દાઈ. એનું નાનકડું પોટકું દાઈએ ઉપાડી લીધું, ને બેઉએ ધીમે પગલે જેલ છોડી.  

“અહોહો!” હવાની લેરખીઓ ખાતી ને ઉન્મુક્ત અજવાળું નિહાળતી પુત્ર-માતા બોલવા લાગીઃ “નવો અવતાર: નવી દુનિયા: બધું જ નવું નવું.”  

Line 125: Line 125:
"ગજબ." દાક્તરે હાથ પહોળાવ્યાઃ “સર્વને ઢાંકે તેવો દાક્તર બને. મહાપુરુષ નીવડે.”  

મા થોડી વાર થંભી ગઈ. એના હોઠ છાનું છાનું બબડતા હતાઃ ‘મહાપુરુષ, મહાપુરુષ': એની આંખો ભાવિનાં શિખરો ઉપર એક પાતળા ઓછાયાને છલંગો દેતો ભાળી રહી હતી. એણે વિદાય માગતાં કહ્યું: ​"દાક્તરસાહેબ, મારા કાગળની વાટ જોજો.”  

[૬]
<center>[૬]</center>
થોડાક જ મહિના ગયા પછી માસે માસે એ દાક્તર ઉપર નાણાંનાં પરબીડિયાં આવવા લાગ્યાં. અને એ છૂપી મદદથી માતાનો પુત્ર દાક્તરી અભ્યાસનાં પગથિયાં પછી પગથિયાં ચડવા લાગ્યો. કોના તરફથી આ પૈસાની ટપાલ આવે છે તે પુત્રને જણાવવાની ના લખાઈ આવેલી. એ નોટોના થોકડા ચાલ્યા આવતા હતા સામા તીરની સૃષ્ટિમાંથી, જ્યાં પુત્રની માતા ફરી વાર પોતાના શરીરને શણગારી, ગાલના ખાડામાં સુવાસિત પાઉડરનાં પુરાણ કરી હોઠ રંગી, હવસનાં પૂતળાંને રમાડતી હતી. મધરાત પછીની મદભભકતી મહેફિલોમાં પોતાના લૂંટાતા યૌવનને એ જાણે એમ કહેતી કહેતી રોકતી હતી કે, “પાંચ જ વર્ષ ઠરી જા! મારો બેટો ભણીગણીને મહાપુરુષ બની જાય ત્યાં સુધી તું થોભી જા!”  

પરંતુ જોબન કાંઈ કોઈના બેટાને મહાપુરુષ બનાવવા સારુ રોકાયું છે કદી? એ તો ચાલતું થયું – માના ભરપૂર દેહમાંથી-માંસ રુધિરના લોચા ને લોચા તોડીને એ તો ચાલ્યું. એક બાજુ દાક્તરી વિદ્યાલયના ભવ્ય વ્યાખ્યાન-મંદિરમાં વીસ વર્ષનો પુત્ર એક હાડપિંજરની પાંસળીઓ ગણી રહ્યો છે, ત્યારે એ મોડી રાતની રંગસૃષ્ટિમાં માતાનાં હાડકાંનું માળખું પણ ભમે છે.  

જોબન ગયું, પફ-પાઉડરના થથેડા પણ કદરૂપતાને ઢાંકવા અશક્ત નીવડયા, અને પુત્ર ‘મહાપુરુષ'ની નિસરણીને વચગાળે પગથિયે પૈસાની જોગવાઈ વિના અટકી પડ્યો હોવાના સમાચાર આવ્યા. એટલે પછી માતા સીધેસીધી દ્રવ્યચોર બની. જુગારખાનામાં, જલસાઓમાં ને પીઠાઓમાં એની ત્રાંસી નજરની ચાતુરીએ પરાયાં ગજવામાંથી પાકીટો સેરવવા માંડયાં; અને રહ્યુંસહ્યું શરીર પણ જે કોઈ પલીતને વા પિશાચને વેચી શકાય તેને વેચી એણે પુત્રને નિસરણીનાં છેલ્લાં પગથિયાં ચડાવ્યો. છેલ્લે રૂ.૪૦૦ની નોટોનું  

પરબીડિયું ઉઠાવીને જ્યારે એ એક જુગારખાનામાંથી નાસી, ત્યારે એને ​અને ભયાનક મોતને હાથતનું છેટું હતું. એની લાશ સુધ્ધાં હાથ ન આવવા દ્યે એવી ટોળી એનો પીછો લઈ રહી હતી.  

એક અંધાર-ગલીના ખૂણામાં બેસીને માએ જ્યારે ફફડતે હૈયે એ નોટો ગણી, ત્યારે એની ઊંડી ગયેલી આંખોમાં સંતોષની ઝલક ઝલકી ઊઠી. જાણે કોઈ હિંસક જાનવર લપાઈને બેઠું બેઠું ભૂખ્યાં બચ્ચાં માટે ભીષણ યુદ્ધ કરીને આણેલા શિકાર ઉપર આંખો તગતગાવતું હતું.  

બીજે દિવસે જ્યારે ઘક્તરે આવીને એ થોકડો પુત્રના હાથમાં મૂક્યો, ત્યારે પુત્ર એટલું જ બોલ્યો: “ઓહો! આજ આ ખરચી ન મળી હોત તો મારી આખી કારકિર્દી પર પાણી ફરી વળત.”  

[૭]
<center>[૭]</center>
કમ્મરેથી ભાંગી ગયેલી, વાંકી વળેલી, ડગુમગુ ચાલતી એક ડોશી એક સંધ્યાએ વનિતા-વિશ્રામને દ્વારે આવી ઊભી રહી. કાળાં વસ્ત્રોમાં એ પોતાનું શરીર સંકોડતી હતી – હાડકાં અને ચામડીના માળખાને જો શરીર કહી શકાય તો એ શરીર હતું. એના માથા પરથી વાળ ખરી ગયા હતા. એના મોં પર કોઈ પાગલીના જેવું હાસ્ય હતું.  

“તારે આંહીં દાખલ થવું છે, ડોશી” વનિતા-વિશ્રામની ઉપરી બાઈએ પૂછ્યું.  

Line 192: Line 192:
ક્યાં ચાલી ગઈ, એ પત્તો કોઈને ન મળ્યો. દાક્તરના જીવનમાં ‘માડી' શબ્દ ભણકારરૂપે રહી ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = આખરે
}}
18,450

edits