18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એ આવશે!|}} {{Poem2Open}} જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
'મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.' | 'મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.' | ||
આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ-સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા. | આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ-સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા. | ||
[૨] | <center>[૨]</center> | ||
વિદેશી નૌકાને વિદાય થવાના બે પાવા તો વાગી ચૂક્યા હતા. નૌકાનાં યંત્રો ધબકતાં હતાં. સીડી ખેંચાઈ જવાને બહુ ઝાઝી વાર નહોતી. એ વખતે બે માસની અવધિ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામચલાઉ લગ્ન-જીવનમાંથી બહાર નીકળતો હતો. સાથે ચુ-ચુ-સેન એને વિદાય દેવા આવતી હતી. | વિદેશી નૌકાને વિદાય થવાના બે પાવા તો વાગી ચૂક્યા હતા. નૌકાનાં યંત્રો ધબકતાં હતાં. સીડી ખેંચાઈ જવાને બહુ ઝાઝી વાર નહોતી. એ વખતે બે માસની અવધિ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામચલાઉ લગ્ન-જીવનમાંથી બહાર નીકળતો હતો. સાથે ચુ-ચુ-સેન એને વિદાય દેવા આવતી હતી. | ||
“બસ, ચુ-ચુ-સેન!” નાવિકે એને અટકાવીઃ: હવે પાછી વળી જા" | “બસ, ચુ-ચુ-સેન!” નાવિકે એને અટકાવીઃ: હવે પાછી વળી જા" | ||
Line 53: | Line 53: | ||
યુવાન થોભી ગયો, જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું: “પાછાં ચકલાં માળા બાંધશે ને, ત્યારે.” | યુવાન થોભી ગયો, જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું: “પાછાં ચકલાં માળા બાંધશે ને, ત્યારે.” | ||
છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન ત્યાં ઊભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિહાગ નાખતો નાવિક અદૃશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંધ્યાના ભૂખરા ઉજાસને ચીરતો. એના કાન પર પડઘાયો, ત્યારે ચુ-ચુ-સેનની આંખો ઝાડમાં પાંદડાં તપાસતી. હતી. ફાગણ-ચૈત્રની ઊઘડતી કૌમુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા. ચીંચીકારે ગુંજતા હતા. | છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ-સેન ત્યાં ઊભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિહાગ નાખતો નાવિક અદૃશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંધ્યાના ભૂખરા ઉજાસને ચીરતો. એના કાન પર પડઘાયો, ત્યારે ચુ-ચુ-સેનની આંખો ઝાડમાં પાંદડાં તપાસતી. હતી. ફાગણ-ચૈત્રની ઊઘડતી કૌમુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા. ચીંચીકારે ગુંજતા હતા. | ||
[૩] | <center>[૩]</center> | ||
“જાગ્યો કે, દુત્તા નીંદર જ ન મળે કે?" ઓગણીસ વર્ષની માતા આઠ મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી. | “જાગ્યો કે, દુત્તા નીંદર જ ન મળે કે?" ઓગણીસ વર્ષની માતા આઠ મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી. | ||
"બા-પા-પા-પા!" બાળક હાથપગ આફળતો જીભના ગોટા વાળતો હતો. | "બા-પા-પા-પા!" બાળક હાથપગ આફળતો જીભના ગોટા વાળતો હતો. | ||
Line 64: | Line 64: | ||
‘ગાલાવેલી છે ગાલાવેલી!' રસ્તા પરની કોઈ કોઈ સ્ત્રીઓ બોલતી હતી: ‘વાટ જોઈને બેઠી છે! લેજે હડસેલા! જો પેલો આવવા બેઠો છે તે!' | ‘ગાલાવેલી છે ગાલાવેલી!' રસ્તા પરની કોઈ કોઈ સ્ત્રીઓ બોલતી હતી: ‘વાટ જોઈને બેઠી છે! લેજે હડસેલા! જો પેલો આવવા બેઠો છે તે!' | ||
— અને એ અખૂટ ગિલાનો આનંદ માણતાં જતાં લોકોની પછવાડે ઓગણીસ વર્ષની એકાકિની જનેતાનો કંઠ જાણે કે એવા કોઈક ‘હાલાવાલા'ના સ્વરો લઈને ચાલ્યો જતો હતો. ઠંડા વાયુના સુસવાટા સોંસરા કોઈ આવા અવાજ નીકળતા હતાઃ | — અને એ અખૂટ ગિલાનો આનંદ માણતાં જતાં લોકોની પછવાડે ઓગણીસ વર્ષની એકાકિની જનેતાનો કંઠ જાણે કે એવા કોઈક ‘હાલાવાલા'ના સ્વરો લઈને ચાલ્યો જતો હતો. ઠંડા વાયુના સુસવાટા સોંસરા કોઈ આવા અવાજ નીકળતા હતાઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ધીરા ધાજો રે ધીરા વાજો | ધીરા ધાજો રે ધીરા વાજો | ||
વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | ||
Line 74: | Line 76: | ||
લખ્યો નથી કાગળનો કટકો! | લખ્યો નથી કાગળનો કટકો! | ||
વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
— ને પારણાની દોરી હલાવતી માતાનાં પોપચાં નીંદર-ભારે ઢળી પડતાં હતાં. ઝોલાં ખાતી ખાતી એ ગાવું ચાલુ જ રાખતી હતી. નહોતી જાણતી કે જીભ લથડિયાં લ્યે છેઃ | — ને પારણાની દોરી હલાવતી માતાનાં પોપચાં નીંદર-ભારે ઢળી પડતાં હતાં. ઝોલાં ખાતી ખાતી એ ગાવું ચાલુ જ રાખતી હતી. નહોતી જાણતી કે જીભ લથડિયાં લ્યે છેઃ | ||
સૂતી'તી ત્યાં સ્વામી દીઠા સ્વપ્ને, વહાણે ચડી આવું છું કહેતા મને. વાહુલિયા! વધામણી દઉં તમને – - વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | સૂતી'તી ત્યાં સ્વામી દીઠા સ્વપ્ને, વહાણે ચડી આવું છું કહેતા મને. વાહુલિયા! વધામણી દઉં તમને – - વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | ||
Line 81: | Line 85: | ||
"બા-પા-પા-પા.” | "બા-પા-પા-પા.” | ||
હા, જો દરિયાની લેર્યોને હું વીનવું છું હો કે! સાગરની લેર્યો હો! બેનડીઓ હો! ભાઈલાના બાપાને રક્ષા કરીને લાવજો - | હા, જો દરિયાની લેર્યોને હું વીનવું છું હો કે! સાગરની લેર્યો હો! બેનડીઓ હો! ભાઈલાના બાપાને રક્ષા કરીને લાવજો - | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બેન્યો મારી, લેર્યો સમુદરની હળવે હાથે હીંચોળી નાવડલી, હીંચોળે જેવી બેયને માવડલી - | બેન્યો મારી, લેર્યો સમુદરની હળવે હાથે હીંચોળી નાવડલી, હીંચોળે જેવી બેયને માવડલી - | ||
- વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | - વાહુલિયા હો ધીરા ધીરા વાજો! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“બા-પા-પા-પા-પા!" | “બા-પા-પા-પા-પા!" | ||
“હાં સૂઈ જા! બાપા આવશે. આપણે ઊંઘી ગયાં હશે તો જ આવશે. છાનામાના આવશે. જાગતાં રહીશું તો નહીં આવે હો! સૂઈ જા! ક્યારે આવશે, ખબર છે? પાછલી રાતે આવશે: | “હાં સૂઈ જા! બાપા આવશે. આપણે ઊંઘી ગયાં હશે તો જ આવશે. છાનામાના આવશે. જાગતાં રહીશું તો નહીં આવે હો! સૂઈ જા! ક્યારે આવશે, ખબર છે? પાછલી રાતે આવશે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પાછલી રાતે આંખો મળેલી હશે | પાછલી રાતે આંખો મળેલી હશે | ||
ધીરી ધીરી સાંકળ રણઝણશે. | ધીરી ધીરી સાંકળ રણઝણશે. | ||
બેમાં પે'લી કોને બચી ભરશે?" - વાહુલિયા હો ધીરા ધીરા વાજો!" | બેમાં પે'લી કોને બચી ભરશે?" - વાહુલિયા હો ધીરા ધીરા વાજો!" | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“પહેલી બચી કોને ભરશે? મને કે તને? બોલ જોઉં! નહીં કહે! મને નહીં કહે? કહે તો એક વાર –” | “પહેલી બચી કોને ભરશે? મને કે તને? બોલ જોઉં! નહીં કહે! મને નહીં કહે? કહે તો એક વાર –” | ||
નિદ્રાધીન બાળકના પારણા પાસે મા પણ ઢળી પડી | નિદ્રાધીન બાળકના પારણા પાસે મા પણ ઢળી પડી | ||
[૪] | <center>[૪]</center> | ||
“અમે તને ઘેર તેડી જવા આવ્યાં છીએ. હવે તું કોની રાહ જોઈને બેઠી છે?” | “અમે તને ઘેર તેડી જવા આવ્યાં છીએ. હવે તું કોની રાહ જોઈને બેઠી છે?” | ||
"દાદાજી, મને ન તેડી જાઓ. એ આવશે.” | "દાદાજી, મને ન તેડી જાઓ. એ આવશે.” | ||
Line 110: | Line 122: | ||
“આપણે કોઈક ડાહ્યા માણસોને પૂછી જોઈએ. જો તો, આપણે કેવાં ઉતાવળાં બની ગયાં! કેવાં અધીરાં! આપણા મનમાં કેવા પાપી વિચાર આવવા લાગેલો! એ કદી જૂઠું કહીને જાય જ નહીં.” | “આપણે કોઈક ડાહ્યા માણસોને પૂછી જોઈએ. જો તો, આપણે કેવાં ઉતાવળાં બની ગયાં! કેવાં અધીરાં! આપણા મનમાં કેવા પાપી વિચાર આવવા લાગેલો! એ કદી જૂઠું કહીને જાય જ નહીં.” | ||
આ નવી શોધના હર્ષ-ઉમળકામાં માએ બાળકને તેડી લીધો. | આ નવી શોધના હર્ષ-ઉમળકામાં માએ બાળકને તેડી લીધો. | ||
[૫] | <center>[૫]</center> | ||
“સાહેબ! એ બાઈ કહે છે કે એનું નામ મિસિસ ... છે અને એના પતિ આપણા દેશબંધુ છે.” | “સાહેબ! એ બાઈ કહે છે કે એનું નામ મિસિસ ... છે અને એના પતિ આપણા દેશબંધુ છે.” | ||
"અંદર આવવા દો.” | "અંદર આવવા દો.” | ||
Line 125: | Line 137: | ||
“બસ, બસ.” ચુ-ચુ-સેનની આંખો હર્ષાશ્રુમાં ના'વા લાગીઃ “હવે . મને સમજાયું. ઘણી મોટી મહેરબાની થઈ તમારી, એલચી સાહેબ! ઘણો અહેસાન તમારો.” | “બસ, બસ.” ચુ-ચુ-સેનની આંખો હર્ષાશ્રુમાં ના'વા લાગીઃ “હવે . મને સમજાયું. ઘણી મોટી મહેરબાની થઈ તમારી, એલચી સાહેબ! ઘણો અહેસાન તમારો.” | ||
ઝૂકી ઝૂકી નમન કરી જ્યારે ચુ-ચુ-સેન દીકરાને ચૂમીઓ કરતી, નાનો પંખો ફરફરાવતી ને દુપટ્ટાના છેડા ઝુલાવતી ઑફિસની બહાર ચાલી ગઈ,ત્યારે વિદેશી એલચી ધરતી સાથે જડાઈ ગયા જેવો થંભી ગયો હતો. તિરસ્કાર, મશ્કરી અને વિસ્મયને બદલે એની આંખોમાં અનુકમ્પા ગળતી હતી. | ઝૂકી ઝૂકી નમન કરી જ્યારે ચુ-ચુ-સેન દીકરાને ચૂમીઓ કરતી, નાનો પંખો ફરફરાવતી ને દુપટ્ટાના છેડા ઝુલાવતી ઑફિસની બહાર ચાલી ગઈ,ત્યારે વિદેશી એલચી ધરતી સાથે જડાઈ ગયા જેવો થંભી ગયો હતો. તિરસ્કાર, મશ્કરી અને વિસ્મયને બદલે એની આંખોમાં અનુકમ્પા ગળતી હતી. | ||
[૬] | <center>[૬]</center> | ||
ફરી એક વાર સાગર-સુંદરીના સાળના સળ લહેરે ચડ્યા હતા. ફરી એક વાર આથમતો સૂર્ય એ સાળુ ઉપર ટીબકીઓ ચોડતો હતો. સાત નૌકાઓનું એનું એ જૂથ ઝૂલણ-ગતિએ ચાલ્યું આવતું હતું. | ફરી એક વાર સાગર-સુંદરીના સાળના સળ લહેરે ચડ્યા હતા. ફરી એક વાર આથમતો સૂર્ય એ સાળુ ઉપર ટીબકીઓ ચોડતો હતો. સાત નૌકાઓનું એનું એ જૂથ ઝૂલણ-ગતિએ ચાલ્યું આવતું હતું. | ||
"દાસી! જો આવ્યાં, વહાણ આવ્યાં, એનાં વહાણ આવ્યાં.” એવા હર્ષોાદ્ગાર મચાવતી ચુ-ચુ-સેન ઘેલી થઈને ઘરમાં દોડાદોડ કરવા લાગી. બારીનાં બારણાં એણે ઉઘાડાં ફટાક મૂકી દીધાં. દીકરાને તેડીને બારી પર ઊભો રાખ્યોઃ “જો આવે, જો બાપુ આવે, જો એના વહાણના વાવટા દેખાય." એવું કહીને અઢી વર્ષના કીકાને દરિયા પરનો કાફલો દેખાડવા લાગી. | "દાસી! જો આવ્યાં, વહાણ આવ્યાં, એનાં વહાણ આવ્યાં.” એવા હર્ષોાદ્ગાર મચાવતી ચુ-ચુ-સેન ઘેલી થઈને ઘરમાં દોડાદોડ કરવા લાગી. બારીનાં બારણાં એણે ઉઘાડાં ફટાક મૂકી દીધાં. દીકરાને તેડીને બારી પર ઊભો રાખ્યોઃ “જો આવે, જો બાપુ આવે, જો એના વહાણના વાવટા દેખાય." એવું કહીને અઢી વર્ષના કીકાને દરિયા પરનો કાફલો દેખાડવા લાગી. | ||
Line 136: | Line 148: | ||
પછી તો એક બાજુ પોતે, બીજી બાજુ દાસી, ને વચ્ચે બાળક એમ ગોઠવાઈને ત્રણેય જણાં બારી ઉપર ઊભાં રહ્યાં. ચંદ્ર ઊગ્યો. સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યો ભર્યો થાળ બની ગયો. | પછી તો એક બાજુ પોતે, બીજી બાજુ દાસી, ને વચ્ચે બાળક એમ ગોઠવાઈને ત્રણેય જણાં બારી ઉપર ઊભાં રહ્યાં. ચંદ્ર ઊગ્યો. સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યો ભર્યો થાળ બની ગયો. | ||
ચંદ્ર પણ આખરે આથમ્યો. પરોડિયું થયું ત્યારે બાળક અને દાસી ત્યાં બારી પાસે જ ઢળી પડ્યાં હતાં. ઊભી હતી એક ચુ-ચુ-સેન, સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા અને પ્રભાતના પારિજાતકની છાબ છલકી, ત્યાં સુધી એ ઊભી જ રહી. | બાળકે જાગીને પૂછ્યું: “બાપુ ક્યાં?” | ચંદ્ર પણ આખરે આથમ્યો. પરોડિયું થયું ત્યારે બાળક અને દાસી ત્યાં બારી પાસે જ ઢળી પડ્યાં હતાં. ઊભી હતી એક ચુ-ચુ-સેન, સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા અને પ્રભાતના પારિજાતકની છાબ છલકી, ત્યાં સુધી એ ઊભી જ રહી. | બાળકે જાગીને પૂછ્યું: “બાપુ ક્યાં?” | ||
[૭] | <center>[૭]</center> | ||
"દાસી!” તે દિવસના સંધ્યાકાળે પછી ચુ-ચુ-સેન ઘરમાં દોડી. છોકરાને ઉપાડ્યો. “દાસી, એ આવે છે. આવ્યા. તું કીકાને લઈને પાછળના ચોગાનમાં ચાલી જા. હમણાં આપણે એને કીકો દેખાડવો નથી. પછી અમે બેઉ બેઠાં હોઈએ, ને ત્યારે તું કીકાને લાવજે. એમના ખોળામાં જ બેસે હો! એ ચકિત થઈ જશે.” એમ કહેતી, કીકાને દાસી સાથે બહાર ધકેલી, ચુ-ચુ-સેન દ્વાર પર આવી. અને રિક્ષા-ગાડીના ઘૂઘરા સ્તબ્ધ બન્યા કે તરત જ એણે કાચનાં દ્વારા બેઉ દિશામાં ધકેલી દીધાં. ઉંબર પર હાથ પહોળા કરીને એ ઊભી રહી. | "દાસી!” તે દિવસના સંધ્યાકાળે પછી ચુ-ચુ-સેન ઘરમાં દોડી. છોકરાને ઉપાડ્યો. “દાસી, એ આવે છે. આવ્યા. તું કીકાને લઈને પાછળના ચોગાનમાં ચાલી જા. હમણાં આપણે એને કીકો દેખાડવો નથી. પછી અમે બેઉ બેઠાં હોઈએ, ને ત્યારે તું કીકાને લાવજે. એમના ખોળામાં જ બેસે હો! એ ચકિત થઈ જશે.” એમ કહેતી, કીકાને દાસી સાથે બહાર ધકેલી, ચુ-ચુ-સેન દ્વાર પર આવી. અને રિક્ષા-ગાડીના ઘૂઘરા સ્તબ્ધ બન્યા કે તરત જ એણે કાચનાં દ્વારા બેઉ દિશામાં ધકેલી દીધાં. ઉંબર પર હાથ પહોળા કરીને એ ઊભી રહી. | ||
પરદેશી આવ્યો. એનાં પગલાંમાં પ્રાણ નહોતો. | પરદેશી આવ્યો. એનાં પગલાંમાં પ્રાણ નહોતો. |
edits