લાલકિલ્લાનો મુકદ્દમો/આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની|}} {{Poem2Open}} ૧૧મી ડિસેંબ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
૧૧મી ડિસેંબર : મંગળવાર
<center>૧૧મી ડિસેંબર : મંગળવાર</center>
બચાવ પક્ષના છઠ્ઠા સાક્ષી હતા આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક પ્રધાન શ્રી અય્યર એમણે જુબાની આપી કે –  

“૧૯૪૧ની ૧૦મી ડિસેંબરે જાપાનીઓએ લડાઈની જાહેરાત કરી ત્યારે હું બેંગકોકમાં હતો. તેજ દિવસે બેંગકોક છોડીને બરમા–રસ્તે હિંદ પહોંચવાનો મેં પ્રયાસ કર્યો, પણ એમાં હું સફળ ન થયો કારણકે હું સરહદ ઉપર પહોંચ્યો તે અગાઉ બે દિવસે જ એ બંધ કરી દેવામાં આવેલી.  

Line 9: Line 9:
બેંગકોકમાં સ્થાપાયેલા હિંદી સ્વાતંત્ર્ય સંઘના વડા મથકમાં હું ૧૯૪૨ના જુલાઈમાં જોડાયો. હિંદી સ્વાતંત્ર્ય સંધનું પ્રથમ ધ્યેય એ વખતે હું સમજયો હતો તે પ્રમાણે હિંદની સ્વતંત્રતા જીતવાનું હતું. સંઘના જાહેરાત-ખાતાનો કબજો મને સોંપવામાં આવેલો.  

ફેબ્રુઆરીના અંતમાં બેંગકોક છોડીને હું માર્ચની ૩ જીએ સિંગાપુર પહોંચ્યો, ત્યાં, હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખ રાશબિહારી બોઝને હું મળ્યો. એમણે મને કહ્યું કે વડું મથક બેંગકોકથી સિંગાપુર બને તેટલું જલદી ખસેડવાનો એમણે નિર્ણય કર્યો હતો, તે વખતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને ૧૯૪૩ના એપ્રિલમાં ખસેડવાનું કામ શરૂ થઈ ગયું. મારી કચેરીમાં કામ કરવું મેં ચાલુ રાખ્યું. ​ [ ૧૧૪ ]

દક્ષિણ એશિયાના તમામ દેશોમાં હિંદી સ્વાતંત્ર્ય સંધના રીતસરના સભ્યો હતા, અને એ વખતે એના સભ્યોની સંખ્યા સાડાસાત લાખ જેટલી હતી.  

નેતાજી સુભાષ બોઝ ૧૯૪૩ની ૨ જી જુલાઈએ સિંગાપુરમાં આવ્યા. ૪થી જુલાઈએ, પૂર્વ એશિયામાંના પ્રતિનિધિઓની એક પરિષદ સિંગાપુરમાં ભરાઈ. એ પરિષદમાં, રાશબિહારી બોઝે હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખપદની સત્તાવાર સોંપણી નેતાજી સુભાષચંદ્ર બોઝને કરી દીધી.  

પ્રતિનિધિઓને અને પ્રેક્ષકોને રાશબિહારી બોઝે કહ્યું કે ટોકીઓથી એ એમને માટે એક સોગાદ - નેતાજી - લાવ્યા હતા, અને પ્રમુખપદ નેતાજીને સોંપી દેતા હતા. આ જાહેરાત વખતે હર્ષાવેશના પોકારોનો વરસાદ વરસ્યો હતો.  

Line 137: Line 137:
સ૦- એની એ વાત છ વાર કહેવાથી તમારા કામની અગત્ય કાંઈ વધતી નથી.  

જ૦- એનો એ જ સવાલ તમે મને છ વાર પૂછ્યો છે…  કેળવણી અને સ્વાવલંબનના કાર્યક્રમ ઉપરાંત જાસૂસી અંગે હું બને તેટલી વિગતો મેળવતો અને જાપાની સત્તાવાળાઓ મુખ્ય સમક્ષ એ અંગે મારું દૃષ્ટિબિંદુ રજૂ કરતો તેમજ નાગરિક બાબતોના ન્યાયાધીશ મહમ્મદ ઈકબાલ પાસેથી અહેવાલો મેળવતો.  

૧૨મી ડિસેંબર : બુધવાર
<center>૧૨મી ડિસેંબર : બુધવાર</center>
સ૦- અાંદામાન અને નીકોબાર ટાપુઓમાંથી કામચલાઉ સરકાર પાછી ખેંચી લેવાની સલાહ તમે આપેલી?  

સ૦– મેં અદાલતને દસ વખત કહ્યું છે કે પોલીસખાતું મારા હાથ નીચે લેવા હું મથી રહ્યો હતો,  

18,450

edits