18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંબરડું ફોફરડું|}} {{Poem2Open}} “પૂજારી! ઓ પૂજારી, ઉઘાડો ને!” “રાંડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“પૂજારી! ઓ પૂજારી, ઉઘાડો ને!” | <poem>“પૂજારી! ઓ પૂજારી, ઉઘાડો ને!”</poem> | ||
{{Poem2Open}} | |||
“રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે?” | “રાંડું કાગડિયું અત્યારમાં ક્યાંથી મરી છે?” | ||
પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે, કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે. | પાંચ-પાંચ છ-છ વર્ષની કન્યાઓ દેવ-મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાડ ભડભડાવે છે. અંદરથી પૂજારી રોષે ભરાય છે. આસો-કારતકના શિયાળુ દિવસો છે, કડકડતી ઠંડીથી કંપતું પરોઢિયું છે. આકાશમાં તારા ટમટમે છે. | ||
એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, ‘આંબરડું-ફોફરડું’ વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીસેય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠ ઘઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે: | એવે ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી, ‘આંબરડું-ફોફરડું’ વ્રત કરવા આવી છે. આસો વદિ ને કાર્તિક સુદિના મળી ત્રીસેય દિવસોને મોટે પરોઢિયે દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે. સાથે મૂઠ ઘઉં, કાં મૂઠી ચોખા, એક આંબળું, એક કોઠીંબડું, એક સોપારી, એક કોડી ને એક પાઈ એમ છ વાનાં લઈને જે જેને લગતાં દેવસ્થાનો હોય ત્યાં જાય છે, જઈને દાણાનો સાથિયો પૂરે છે. પૂરતી પૂરતી બોલતી જાય છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આંબરડું ફોફરડું | આંબરડું ફોફરડું | ||
કોડી ને કોઠીંબડું | કોડી ને કોઠીંબડું | ||
Line 41: | Line 44: | ||
ઈ બૂડે ને અમને તાર. | ઈ બૂડે ને અમને તાર. | ||
એટલું બોલી સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે: | |||
ચકલાં રે તમે ચણી ચણી લેજો, | ચકલાં રે તમે ચણી ચણી લેજો, | ||
ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | ગોવિંદના ઘર ગણી ગણી લેજો! | ||
Line 83: | Line 86: | ||
રાણી કે’શે કા’ણી | રાણી કે’શે કા’ણી | ||
તને ચડપ લેશે તાણી. | તને ચડપ લેશે તાણી. | ||
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે: | |||
કારતક ના’ય કડકડ ખાય | કારતક ના’ય કડકડ ખાય | ||
એનું પુન્ય કૂતરાને જાય. | એનું પુન્ય કૂતરાને જાય. | ||
[એટલેકે આ વ્રતમાં તેલમાં તળેલું | [એટલેકે આ વ્રતમાં તેલમાં તળેલું | ||
ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.] | ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.] | ||
પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે — | |||
કાગડા બોલ્યા | કાગડા બોલ્યા | ||
કૂતરા બોલ્યા | કૂતરા બોલ્યા | ||
Line 95: | Line 98: | ||
* અહીંથી લગભગ અર્થશૂન્ય જોડકણું શરૂ થાય છે. | * અહીંથી લગભગ અર્થશૂન્ય જોડકણું શરૂ થાય છે. | ||
</poem> | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચાંદરડાની પૂજા | |||
|next = આહલીપહલી | |||
}} |
edits