18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એવરત-જીવરત|}} {{Poem2Open}} એવરત એટલે આષાઢી અમાવસ્યાનો દિવસ, પરણીને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
“અરે મહારાજ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં; ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરુ ન મળે!” | “અરે મહારાજ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં; ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરુ ન મળે!” | ||
“એને ઘર જઈને જોઈ આવો તો ખરા!” | “એને ઘર જઈને જોઈ આવો તો ખરા!” | ||
તો મુસલમાનને ઘેર જઈને જોઈ આવ્યો છે. મા’દેવજી તો પૂછે છે, “ભાઈ, ભાઈ, તેં શું જોયું?” | |||
“મા’રાજ, મેં તો છાણનો પોદળો જોયો, ને માલીપા કીડા ખદબદતા જોયા!” | “મા’રાજ, મેં તો છાણનો પોદળો જોયો, ને માલીપા કીડા ખદબદતા જોયા!” | ||
“હે ભાઈ, એનાં ઘેરો જણ્યાંની દશા તો એ પોદળામાં ખદબદતા કીડા જેવી જાણજે; જા, તને એક દીકરો દઉં છું. પણ દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા.” | “હે ભાઈ, એનાં ઘેરો જણ્યાંની દશા તો એ પોદળામાં ખદબદતા કીડા જેવી જાણજે; જા, તને એક દીકરો દઉં છું. પણ દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા.” | ||
Line 156: | Line 156: | ||
સાસુ કહે, “તને ફાવે તેમ કરને, ભા!” | સાસુ કહે, “તને ફાવે તેમ કરને, ભા!” | ||
બાઈ તો નાહી ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા... ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે | બાઈ તો નાહી ધોઈ, નીતરતી લટ મેલી, કંકાવટી ને ચોખા લઈ સડેડા... ટ નદીને સામે કાંઠે દેરે ગઈ છે. જઈને ચાર ચાંદલા કર્યા છે. કરીને બોલી, કે | ||
એરવત જીરવત અજૈયા વજૈયા! ચારેય બેન્યું મારે ઘેર જમવા આવજો. ચારેયને ગોરણિયું કહી જાઉં છું. ઘેર જઈને બાઈએ તો લાપસી રાંધી છે. સાસુ તો આડોશીપાડોશીમાં પૂછી આવી છે કે “બાઈ બાઈ, મારી વહુ કોઈને ગોરણી નોતરી ગઈ છે?” | |||
સૌ કહે કે “ના રે, બાઈ!” | સૌ કહે કે “ના રે, બાઈ!” | ||
“ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે?” | “ત્યારે વાલામૂઈ કોને કહી આવી હશે?” | ||
Line 177: | Line 177: | ||
“સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ!” | “સહુને તો ચચ્ચાર ભાઈ ને મારે તો ત્રણ જ!” | ||
“આ લે, ચોથો ભાઈ!” | “આ લે, ચોથો ભાઈ!” | ||
એમ કહીને વજૈયા માએ તો ચોથો દીકરો આપી દીધો છે. ચારેય જણીઓ ચાર દૂધમલિયા દીકરા દઈને ચાલી નીકળી છે. | |||
બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, કે’પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતા એ પાછા દીધા છે. | બાઈને થાનેલેથી તો ધાવણની ધાર વછૂટી છે. શાથી, કે’પોતાના ચારેય દીકરાને ઉઝેરીને માતા એ પાછા દીધા છે. | ||
ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર ચાર દીકરા ચડાવ્યા’તા! અરે બાઈ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં’તાં! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે. | ગામમાં તો આખી વાતનો ફોડ પડ્યો છે. ધણીને સજીવન કરવા બાઈએ ચાર ચાર દીકરા ચડાવ્યા’તા! અરે બાઈ! સગાં માવતર દીકરાને ઘમઘોરી રાતે મેલીને હાલ્યાં આવ્યાં’તાં! અને દીકરો જીવ્યો તે તો વહુને પુન્યે. |
edits