18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિસામડા! વિસામડા!|}} {{Poem2Open}} કન્યાઓ નવાણે જાય. ભેળી મલી ઊભડક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 24: | Line 24: | ||
કોડી કોઠીંબડું રાજ બેઠું | કોડી કોઠીંબડું રાજ બેઠું | ||
પાંચીકો પરમેશ્વર. | પાંચીકો પરમેશ્વર. | ||
</poem> | |||
એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય: | એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય: | ||
<poem> | |||
સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે | સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે | ||
કે વાણેલાં ભલે વાયાં રે. | કે વાણેલાં ભલે વાયાં રે. | ||
Line 37: | Line 39: | ||
લેજો લેજો રે સરી રામના નામ | લેજો લેજો રે સરી રામના નામ | ||
કે વાણેલાં ભલે વાયાં રે. | કે વાણેલાં ભલે વાયાં રે. | ||
</poem> | |||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous = [[કંકાવટી/ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત|ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત]] | ||
|next = | |next = [[કંકાવટી/મેઘરાજનું વ્રત|મેઘરાજનું વ્રત]] | ||
}} | }} |
edits