18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાણી રળકાદે|}} {{Poem2Open}} સાત દેર-જેઠિયાં છે. છયેની વહુઓ રૂડી ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
</poem> | </poem> | ||
પુરૂષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગન પગે ચાલતાં લોકો દીઠાં છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે - | પુરૂષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગન પગે ચાલતાં લોકો દીઠાં છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે - | ||
<poem> | |||
પગરખાં પે’રજો ... રે | પગરખાં પે’રજો ... રે | ||
રાણી રળકાદે ને નામે! | રાણી રળકાદે ને નામે! | ||
</poem> | |||
વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે. ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે. | |||
ભોજન જમજો... રે | ભોજન જમજો... રે | ||
રાણી રળકાદે ને નામે! | રાણી રળકાદે ને નામે! | ||
આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો. | |||
આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે. | આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે. | ||
છ જેઠ-જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે. | છ જેઠ-જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે. | ||
આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે - | આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે - | ||
<poem> | |||
પાણીડાં પીજો... રે | પાણીડાં પીજો... રે | ||
રાણી રળકાદે ને નામે! | રાણી રળકાદે ને નામે! | ||
</poem> | |||
જેઠ-જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે “ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે કે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશેને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!” | |||
નાનેરી તો સાંભળી રહી છે. વળી સૌ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે | નાનેરી તો સાંભળી રહી છે. વળી સૌ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે | ||
પગરખાં પે’રજો ... રે | પગરખાં પે’રજો ... રે | ||
રાણી રળકાદે ને નામે! | રાણી રળકાદે ને નામે! | ||
સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછાં નાનેરીને ટપલાં માર્યાં છે કે - | |||
“કો’ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને! અને જુઓને આપણી વાલામૂઈ રળકાદે! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું!” | “કો’ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને! અને જુઓને આપણી વાલામૂઈ રળકાદે! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું!” | ||
નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે - | નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે - | ||
<poem> | |||
ભોજનિયાં જમજો... રે | ભોજનિયાં જમજો... રે | ||
રાણી રળકાદે ને નામે! | રાણી રળકાદે ને નામે! | ||
</poem> | |||
જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે “થઈ ગઈ હશે ને કો’ક કુળઉજામણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!” | જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે “થઈ ગઈ હશે ને કો’ક કુળઉજામણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!” | ||
એય નાનેરીએ સહી લીધું છે. | એય નાનેરીએ સહી લીધું છે. |
edits