માણસાઈના દીવા/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલી આવૃત્તિનું નિવેદન|}} {{Poem2Open}} પહેલી આવૃત્તિનું નિવેદન...")
 
No edit summary
 
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલી આવૃત્તિનું નિવેદન
<center>પહેલી આવૃત્તિનું નિવેદન</center>
ચાર જ મહિનામાં આ પુસ્તક નવી આવૃત્તિમાં પ્રવેશ કરે છે. તદુપરાંત, જાણીતાં તેમ જ અજાણ્યા સંખ્યાબંધ વાચકો તરફથી આ કૃતિને માટે વિશિષ્ટ પ્રકારનાં અભિનંદનો મળ્યાં છે. મને પણ થાય છે કે, જીવનમાં અણચિંતવ્યું એક સંગીન કાર્ય થઈ ગયું : જીવનની સમૃદ્ધિ ઠીક ઠીક વધી ગઈ, ગુજરાતને પણ એનામાં પડેલા ખમીરનું નવું દર્શન લાધ્યું.

કશા સુધારા વગર નવી આવૃત્તિ બહાર પડે છે, તે વખતે એક ખુલાસો જરૂરી બને છે. બાબર દેવાનું ચરિત્ર આ પુસ્તકમાં શા માટે સ્થાન પામી શક્યું, તેવી શંકા કેટલાંકને થઈ છે. કારણ તેઓ એવું આપે છે કે, અન્ય તમામ કિસ્સાઓમાં માનવીની માણસાઈના દીપક પ્રકાશિત બની રહે છે. અને ઉચ્ચગામી અંશો રમણ કરે તેવું કશુંય બન્યા વગરનો બાબર દેવાનો ઇતિહાસ નરી ક્રૂરતા અને અધોગામિતાથી ભરપૂર છે.

Line 20: Line 20:
{{Right|ઝ. મે.}}
{{Right|ઝ. મે.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અર્પણ
|next = संस्कृति—सुधारनो कीमती दस्तावेज
}}
18,450

edits