18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તલવારનો વારસદાર|}} <poem> ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શેના લીધા રે! | <center>ઢાળ - શેના લીધા મારા શ્યામ અબોલડા આ શેના લીધા રે!</center> | ||
ભેટ્યે ઝૂલે છે તલવાર | ભેટ્યે ઝૂલે છે તલવાર | ||
Line 18: | Line 18: | ||
નાને માંગી છે તલવાર | નાને માંગી છે તલવાર | ||
હાં રે બેની! નાને માંગી છે તલવાર – વીરાજી૦ | હાં રે બેની! નાને માંગી છે તલવાર – વીરાજી૦ | ||
મોટો મ્હાલે છે મો’લ મેડીની સાયબી | મોટો મ્હાલે છે મો’લ મેડીની સાયબી | ||
નાનો ખેલે છે શિકાર – વીરાજી૦ | નાનો ખેલે છે શિકાર – વીરાજી૦ | ||
મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડિયે | મોટો ચડિયો છે કાંઈ હાથી-અંબાડિયે | ||
નાનેરો ઘોડો અસવાર – વીરાજી૦ | નાનેરો ઘોડો અસવાર – વીરાજી૦ | ||
મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા | મોટો કાઢે છે રોજ કાવા કસૂંબલા | ||
નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી૦ | નાનેરો ઘૂમે ઘમસાણ – વીરાજી૦ | ||
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ | મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલીએ | ||
નાનો ડુંગરડાની ધાર – વીરાજી૦ | નાનો ડુંગરડાની ધાર – વીરાજી૦ | ||
મોટો મઢાવે વેઢે વીંટીને હારલા | મોટો મઢાવે વેઢે વીંટીને હારલા | ||
નાનો સજાવે તલવાર – વીરાજી૦ | નાનો સજાવે તલવાર – વીરાજી૦ | ||
મોટાને સોઈં હીર-ઝરિયાની આંગડી | મોટાને સોઈં હીર-ઝરિયાની આંગડી | ||
નાનાને ગેંડાની ઢાલ – વીરજી૦ | નાનાને ગેંડાની ઢાલ – વીરજી૦ | ||
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા | મોટો સંતાય સુણી શત્રુના રીડિયા | ||
નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦ | નાનેરો દ્યે છે પડકાર – વીરાજી૦ | ||
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં | મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં | ||
નાનેરો *ઝીંકે છે ઘાવ – વીરાજી૦ | નાનેરો *ઝીંકે છે ઘાવ – વીરાજી૦ | ||
મોટેરે માડી! તારી કૂખૂં લજાવી | મોટેરે માડી! તારી કૂખૂં લજાવી | ||
નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦ | નાને ઉજાળ્યા અવતાર – વીરજી૦ | ||
મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં | મોટાનાં મોત ચાર ડાઘુડે જાણિયાં | ||
નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦ | નાનાની ખાંભી પૂજાય – વીરાજી૦ | ||
ભેટે ઝુલે છે તલવાર | ભેટે ઝુલે છે તલવાર | ||
વીરાજી કેરી ભેટે ઝુલે રે! | વીરાજી કેરી ભેટે ઝુલે રે! |
edits