તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:
'''તરંગિણી''' :{{Space}} તો હવે અનુષ્ઠાનની શરૂઆત હો. (નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત) જાગ્રત થાઓ જે સુપ્ત હોય. સુપ્ત હો, જે જાગ્રત હોય. ઓગળી જાઓ શિલા, મૃદુ હો પ્રવાહ. મુક્ત થાઓ ગતિ. પૂર્ણ થાઓ વૃત્ત, જયી થાઓ, પ્રાણ, જયી થાઓ મૃત્યુ. ક્ષેત્રે બીજ, ક્ષેત્રે હલ. ગર્ભે બીજ, ગર્ભે જલ. બીજ, વૃક્ષ, ફૂલ, ફલ, બીજ વૃક્ષ. મૃત્યુને દીર્ણ કરે બીજ, પ્રાણ તેથી જયી. ફલને ઉખાડી નાખે મૃત્યુ, તેથી મૃત્યુ બને જયી. આવો સુપ્તિ, આવો જાગરણ, આવો જાગરણ, આવો પતન, આવો ઉદ્ધાર. (સંગીત ચૂપ થયું)–ભગવન્‌ તમે સ્થિર થઈને ઊભા રહો, હું વિધિ પ્રમાણે તમારી અર્ચના કરું.

{{Space}}'''(તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.)'''
{{Space}}'''(તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.)'''
આ માળા તમે ગ્રહણ કરો (માળા પહેરાવી)–આ મારા વ્રતનું પ્રથમ અંગ.
'''ઋષ્યશૃંગ''' : સુગંધી માળા; સુગંધી દેહ, સુગંધી શ્વાસ.
'''તરંગિણી''' :{{Space}} પરન્તુ હું પૂજનીયને પ્રણામ નહીં, આલિંગન કરું છું.
'''ઋષ્યશૃંગ''' : આલિંગન? લતા જેમ વૃક્ષને આલિંગન કરે છે તેમ?
'''તરંગિણી''' :{{Space}} હા, તેમ. (આલિંગન કરે છે) આ મારા વ્રતનું બીજું અંગ. હવે તમારું  મુખચુમ્બન.
'''ઋષ્યશૃંગ''' : ચુમ્બન? ભમરો જેમ મધુપુષ્પને ચુમ્બન કરે તેમ?
'''તરંગિણી''' : {{Space}}હા, તેમ. (ચુમ્બન કરે છે) આ મારા વ્રતનું ત્રીજુ અંગ. તપોધન, મારા ધર્મપ્રમાણે જે અર્ઘ્ય લાવવામાં આવ્યો છે, તે હવે તમને અર્પણ કરીશ, આ ફળ તમારી સેવા માટે છે. આ વ્યંજન તમારી સેવા માટે છે, સ્વીકારો, ખાઓ, પીઓ.
{{Space}}'''(તરંગિણીના હાથમાંથી ઋષ્યશૃંગ ફળ, વ્યંજન અને પેય ગ્રહણ કરે છે.)'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits