તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 67: Line 67:
'''ઋષ્યશૃંગ''' :           મિષ્ટ ફલ, મિષ્ટ વ્યંજન, મિષ્ટ જળ.
'''ઋષ્યશૃંગ''' :           મિષ્ટ ફલ, મિષ્ટ વ્યંજન, મિષ્ટ જળ.
'''તરંગિણી''' : હવે તમે મને તમારો પ્રસાદ આપો. હું જેમની સેવા કરું છું, તેમનું  ઉચ્છિષ્ટ એ જ મારો આહાર હોય છે. આ ફળ તમારો પ્રસાદ હો.
'''તરંગિણી''' : હવે તમે મને તમારો પ્રસાદ આપો. હું જેમની સેવા કરું છું, તેમનું  ઉચ્છિષ્ટ એ જ મારો આહાર હોય છે. આ ફળ તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને એક ફળ ખાય છે.)
'''(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને એક ફળ ખાય છે.)'''
આ વ્યંજન તમારો પ્રસાદ હો.
આ વ્યંજન તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને પોતે ખાય છે.)
'''(ઋષ્યશૃંગને હોઠે અડકાડીને પોતે ખાય છે.)'''
આ જળ તમારો પ્રસાદ હો.
આ જળ તમારો પ્રસાદ હો.
(ઋષ્યશૃંગને હોઠે અડકાડી પોતે પીવે છે.)
'''(ઋષ્યશૃંગને હોઠે અડકાડી પોતે પીવે છે.)'''
પ્રભુ, તમે તૃપ્ત તો થયાને ?
પ્રભુ, તમે તૃપ્ત તો થયાને ?
'''ઋષ્યશૃંગ''' : મધુ જલ, મધુ અન્ન, મધુ વાક્, મધુ કાન્તિ.
'''ઋષ્યશૃંગ''' :{{Space}} મધુ જલ, મધુ અન્ન, મધુ વાક્, મધુ કાન્તિ.
'''તરંગિણી''' : મધુ દૃષ્ટિ, મધુ ગન્ધ, મધુ સ્પર્શ, મધુ સ્મૃતિ.
'''તરંગિણી''' :{{Space}} મધુ દૃષ્ટિ, મધુ ગન્ધ, મધુ સ્પર્શ, મધુ સ્મૃતિ.
(નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત, હવે પછીનો અંશ બોલતાં બોલતાં    તરંગિણી લલિત ભંગિમામાં ફરશે, તેના એક એક વાક્યની સાથે તાલ  રાખીને ધ્વનિત થશે મૃદંગ. તે પછી, ધીરે ધીરે દૂર સરતાં જતાં, જમીન પર ફૂલ વેરી, વારંવાર પાછળ જોતી જોતી પ્રસ્થાન કરેશે.)
(નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત, હવે પછીનો અંશ બોલતાં બોલતાં    તરંગિણી લલિત ભંગિમામાં ફરશે, તેના એક એક વાક્યની સાથે તાલ  રાખીને ધ્વનિત થશે મૃદંગ. તે પછી, ધીરે ધીરે દૂર સરતાં જતાં, જમીન પર ફૂલ વેરી, વારંવાર પાછળ જોતી જોતી પ્રસ્થાન કરેશે.)
તરંગિણી : (શરૂઆતમાં મૃદુસ્વરે ધીમે ધીમે, ક્રમશઃ ઉચ્ચસ્વરે, દ્રતલયે) જાગ્યું પ્રાણી, ભાંગી નિદ્રા, સુપ્ત થયા જે જાગ્રત હતા, ચંચલ થયો મનોરથ, ઉચ્છલ  થયું નિર્ઝર, ઘેરાયો મેઘ આકાશમાં, ચમકી ઊઠી વિદ્યુત, ચંચળ થયુ ં  વજ્ર, વરસ્યો વરસાદ, જાગ્યો ધ્વનિ–પ્રતિધ્વનિ. પ્રાણથી પ્રાણમાં, અંગથી અંગમાંં, તૃષ્ણાથી તૃષ્ણામાં–પ્રતિધ્વનિ. મૃત્તિકામાં તૃષ્ણા છે, આકાશ આપે છે તૃપ્તિ, અંતરીક્ષમાં તૃષ્ણા છે, ધરણી આપે છે તૃપ્તિ. સાગરમાંથી બાષ્પ, બાષ્પમાંથી મેઘ, મેઘમાંથી વરસાદ. વિદ્યુત જ્વલે છે અંગથી અંગમાં શોણિતમાં જાગે છે જ્વાલા, વજ્રપાતથી ચૂર્ણ થઈ જાય છે ચેતના. આવો તિમિર, આવો તંદ્રા, આવો દાવાનલ, આવો ધારાજળ. તમે મારી તૃષ્ણા છો, તમે મારી તૃપ્તિ છો. હું તમારી તૃષ્ણા છું, હું  તમારી તૃપ્તિ છું. સર્પ ફણા ડોલાવે છે ફેનિલ બને છે સાગર. ચાલે છે મંથન–મંથન–મંથન, દીર્ણ મેઘ, તીવ્ર વેગ, રંધ્રેરંધ્રે પરિપૂર્ણ ધરણી. વર્ષણ–વર્ષણ–વર્ષણ.
'''તરંગિણી''' :{{Space}} (શરૂઆતમાં મૃદુસ્વરે ધીમે ધીમે, ક્રમશઃ ઉચ્ચસ્વરે, દ્રતલયે) જાગ્યું પ્રાણી, ભાંગી નિદ્રા, સુપ્ત થયા જે જાગ્રત હતા, ચંચલ થયો મનોરથ, ઉચ્છલ  થયું નિર્ઝર, ઘેરાયો મેઘ આકાશમાં, ચમકી ઊઠી વિદ્યુત, ચંચળ થયુ ં  વજ્ર, વરસ્યો વરસાદ, જાગ્યો ધ્વનિ–પ્રતિધ્વનિ. પ્રાણથી પ્રાણમાં, અંગથી અંગમાંં, તૃષ્ણાથી તૃષ્ણામાં–પ્રતિધ્વનિ. મૃત્તિકામાં તૃષ્ણા છે, આકાશ આપે છે તૃપ્તિ, અંતરીક્ષમાં તૃષ્ણા છે, ધરણી આપે છે તૃપ્તિ. સાગરમાંથી બાષ્પ, બાષ્પમાંથી મેઘ, મેઘમાંથી વરસાદ. વિદ્યુત જ્વલે છે અંગથી અંગમાં શોણિતમાં જાગે છે જ્વાલા, વજ્રપાતથી ચૂર્ણ થઈ જાય છે ચેતના. આવો તિમિર, આવો તંદ્રા, આવો દાવાનલ, આવો ધારાજળ. તમે મારી તૃષ્ણા છો, તમે મારી તૃપ્તિ છો. હું તમારી તૃષ્ણા છું, હું  તમારી તૃપ્તિ છું. સર્પ ફણા ડોલાવે છે ફેનિલ બને છે સાગર. ચાલે છે મંથન–મંથન–મંથન, દીર્ણ મેઘ, તીવ્ર વેગ, રંધ્રેરંધ્રે પરિપૂર્ણ ધરણી. વર્ષણ–વર્ષણ–વર્ષણ.
(તરંગિણીનું પ્રસ્થાન. રંગમંચ પર ધીરે ધીરે અંધકાર. તે પછી પ્રકાશ, વધારે તીવ્ર. લગભગ બપોરની વેળ. ઋષ્યશૃંગ કુટિરને દ્વારે ધ્યાનમગ્ન બેઠેલા છે. કર્કશદર્શન વિભાણ્ડકનો પ્રવેશ)
'''(તરંગિણીનું પ્રસ્થાન. રંગમંચ પર ધીરે ધીરે અંધકાર. તે પછી પ્રકાશ, વધારે તીવ્ર. લગભગ બપોરની વેળ. ઋષ્યશૃંગ કુટિરને દ્વારે ધ્યાનમગ્ન બેઠેલા છે. કર્કશદર્શન વિભાણ્ડકનો પ્રવેશ)'''
વિભાણ્ડક : (પ્રવેશ કરતાં જ અટકીને ઊભા રહી) શાની ગંધ આવે છે? આ કટુ તિક્ત અશુચિ ગંધ? આશ્રમ જાણે અસ્તવ્યસ્ત છે, પ્રાંગણમાં ગંદવાડ છે, અહીં પડ્યાં છે એઠા ફળ, કરમાયેલાં કુસુમો ઘડામાંથી છલકાયેલું પાણી. કોણે જીતી લીધી આ ભૂમિ? કોઈ કલુષિતતાનાં ચિહ્નો લાગે છે, કોઈ અનાચારનાં આ દુષ્ટ લક્ષણો છે. વત્સ! ઋષ્યશૃંગ!   
'''વિભાણ્ડક'''{{Space}} : (પ્રવેશ કરતાં જ અટકીને ઊભા રહી) શાની ગંધ આવે છે? આ કટુ તિક્ત અશુચિ ગંધ? આશ્રમ જાણે અસ્તવ્યસ્ત છે, પ્રાંગણમાં ગંદવાડ છે, અહીં પડ્યાં છે એઠા ફળ, કરમાયેલાં કુસુમો ઘડામાંથી છલકાયેલું પાણી. કોણે જીતી લીધી આ ભૂમિ? કોઈ કલુષિતતાનાં ચિહ્નો લાગે છે, કોઈ અનાચારનાં આ દુષ્ટ લક્ષણો છે. વત્સ! ઋષ્યશૃંગ!   
(અત્યાર સુધી પિતાના આગમન તરફ ઋષ્યશૃંગનું ધ્યાન નહોતું, હવે તેમને જોઈને ઊઠીને ઊભો થયો.)
'''(અત્યાર સુધી પિતાના આગમન તરફ ઋષ્યશૃંગનું ધ્યાન નહોતું, હવે તેમને જોઈને ઊઠીને ઊભો થયો.)'''
'''વિભાણ્ડક''' : વત્સ, આજ શું કોઈ જંગલી સુવ્વરે તને હેરાન કર્યો હતો? કે પછી કોઈ ઈર્ષ્યાળુ પિશાચને પછાડી શક્યો નહીં? પૂર્વાહ્ન કેવી રીતે પસાર કર્યો? જોઉં છું કે તારાં બધાં કાર્યો બાકી જ છે. સમિધ કેમ લઈ આવ્યો નથી? અગ્નિહોત્રમાં આહૂતિ કેમ આપી નથી? યજ્ઞનું કોઈ આયોજન કેમ નથી? હોમધેનુને તો દોહી છે ને?
'''વિભાણ્ડક''' : વત્સ, આજ શું કોઈ જંગલી સુવ્વરે તને હેરાન કર્યો હતો? કે પછી કોઈ ઈર્ષ્યાળુ પિશાચને પછાડી શક્યો નહીં? પૂર્વાહ્ન કેવી રીતે પસાર કર્યો? જોઉં છું કે તારાં બધાં કાર્યો બાકી જ છે. સમિધ કેમ લઈ આવ્યો નથી? અગ્નિહોત્રમાં આહૂતિ કેમ આપી નથી? યજ્ઞનું કોઈ આયોજન કેમ નથી? હોમધેનુને તો દોહી છે ને?
'''ઋષ્યશૃંગ''' :  પિતાજી, આજે મેં એક બીજા વ્રતનું પાલન કર્યું છે.
'''ઋષ્યશૃંગ''' :  પિતાજી, આજે મેં એક બીજા વ્રતનું પાલન કર્યું છે.
Line 91: Line 91:
'''ઋષ્યશૃંગ''' : અમંગલ? (ઉજ્જ્વળ મુખે) પિતાજી, તેઓ તો અભયદાતા બ્રહ્મચારી છે.
'''ઋષ્યશૃંગ''' : અમંગલ? (ઉજ્જ્વળ મુખે) પિતાજી, તેઓ તો અભયદાતા બ્રહ્મચારી છે.
'''વિભાણ્ડક''' : મૂર્ખ છે તું ! નાદાન છે!
'''વિભાણ્ડક''' : મૂર્ખ છે તું ! નાદાન છે!
 
'''ઋષ્યશૃંગ''' : તમારા તિરસ્કારને હું પાત્ર છું. હું જાણું છું કે તત્ત્વજ્ઞાનમાં હું પાછળ રહી જાઉં છું. પણ તેમને જોઈને મારી જ્ઞાનતૃષ્ણા પ્રબળ થઈ ઊઠી. મને થયું કે તપસ્યાનું રહસ્ય હજી પણ મારી આગળ ખુલ્લું થયું નથી.
'''વિભાણ્ડક''' : વ્યર્થ ગઈ, મારી બધી જ સાવધાની વ્યર્થ ગઈ!
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, તમારા મનમાં આશંકા કેમ જાગે છે તે હું જાણતો નથી. તે અતિથિ પ્રત્યે ગંભીર હતી મારી તન્મયતા, પરન્તુ હું ક્યાંય તલ જેટલુંય કલંક શોધી શક્યો નથી. અવશ્ય તેમનો સાધનામાર્ગ અત્યંત ઉન્નત છે, નહીંતર તેમને જોતાંવેંત જ મારું મન કેમ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું? કેમ એક નવું સ્પંદન હૃદયે જાગી ઊઠ્યું? તાત, તેઓએ જ્યારે મારી સાથે વાત કરી ત્યારે મારો અંતરાત્મા આનંદિત થઈ ગયો; તેમના કંઠમાં નારદની વીણા હતી, તેમની વાણી જાણે કે સામગાન ન હોય!
'''વિભાણ્ડક''' : અરે, ભ્રાન્તિ! અરે, અવિદ્યા!
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, તમે નકામા અધીર બની જાઓ છો; મારી બધી વાત સાંભળ્યા પછી તમને પણ થશે કે તેઓ એક લોકોત્તર તપસ્વી છે. તેમણે મને જે બધાં ફળ આપ્યાં, તે જાણે કે સ્વર્ગના ઉદ્યાનમાંથી લાવવામાં આવ્યાં હતાં. ત્વચા, સ્વાદ કે સારાંશમાં આપણાં આંબળાં કે ઇંગુદ કોઈ પણ રીતે તેની જોડે બેસી શકે નહીં. તેમણે આપેલું પાણી પીતાં હું ક્ષણ માટે જાણે કે ઇન્દ્રલોકમાં પહોંચી ગયો; મારો દેહ ભાર વિનાનો હોય એવું લાગ્યું, જાણે કે જમીનનો સ્પર્શ કર્યા વિના પણ હું ચાલી શકીશ. પિતાજી, મારા આવા ભાગ્યથી તમે રાજી નથી?
'''વિભાણ્ડક''' : ઋષ્યશૃંગ હવે વધારે બોલીશ નહીં! મારું મસ્તક ફાટી જાય છે.
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, રજા આપો તો, તેમના વ્રતનું વિવરણ આપું. તેમનો મંત્રપાઠ ઉદાત્ત નથી, પરંતુ મધુર – હિલ્લોલિત – મર્મસ્પર્શી છે. સ્તવગાન સમાપ્ત કર્યા પછી તે આલોકદર્શન બ્રહ્મચારીએ મને આલિંગન આપ્યું – જેમ વૃક્ષને અલિંગે છે લતા. તેમનું મોં મારા મોં પર રાખી અધરની સાથે અધરનો સંયોગ કરી ચંબન કર્યું મને – જેમ પુષ્પને ચુંબન કરે ભમરો. મારે દેહે જાગી ઊઠી અજ્ઞાતપૂર્વ પુલક, મારા અસ્તિત્વમાં સંચારિત થયો અમૃતસ્પર્શ. પણ તેઓ અહીં રોકાયા નહી; તરંગની જેમ મારી પ્રદક્ષિણા કરી, જમીન પર ઘણી બધી ગંધમાલ્ય વેરીને વાયુને તેમના અંગસ્પર્શથી સુગંધિત બનાવીને પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પિતાજી, હું અત્યારે તેમના અદર્શનથી એમદમ ખિન્ન અને વ્યાકુળ છું. તમે મને રજા આપો જેથી હું તેમની શોધમાં નીકળી પડું. અથવા તો આ આશ્રમમાં તેમને પાછા લઈ આવું. તેઓ હમેશાં જે વ્રતનું પાલન કરે છે તે જ વ્રત મારું પણ અભીષ્ટ છે. હું તેમની સાથે જોડાઈને તપશ્ચર્યા કરવા ચાહું છું. મારી અંતરંગ અભિલાષા મેં તમને જણાવી.
'''વિભાણ્ડક''' : પુત્ર, તું છેતરાયો છે!
'''ઋષ્યશૃંગ''' : છેતરાયો છું?
'''વિભાણ્ડક''' : છેતરાયો છે—ફસાયો છે—પાપસ્પૃષ્ટ છે!
'''ઋષ્યશૃંગ''' : પાપસ્પૃષ્ટ!
'''વિભાણ્ડક''' : તેં જેનાં દર્શન અને સ્પર્શ કર્યો છે, તે બ્રહ્મચારી નથી, ધર્મનિષ્ઠ કોઈ પુરુષ નથી – પુરુષ તો બાજુએ, તે તો નારી છે.
'''ઋષ્યશૃંગ''' : નારી? પિતાજી, નારી કોને કહેવાય?
'''વિભાણ્ડક''' : હું તને અપાપચેતન રાખવા ઇચ્છતો હતો—ભૂલ હતી. પાપની ગતિ સર્વત્ર છે, તેની સંભાવના અસીમ છે. તેના ચેપથી બચવા માટે તેનું સ્વરૂપ જાણવું જરૂરી છે. સાંભળ વત્સ, પ્રજાપતિએ બે પ્રકારની જીવસૃષ્ટિ રચી છે; પુરુષ અને નારી. બન્નેના સંયોગથી જન્મ લે છે પ્રાણીઓ. નારી તે છે, જેના ગર્ભમાં આવે છે સંતાન, જેના સ્તને પોષિત થાય છે શિશુઓ. તેં તો આશ્રમકાનનમાં મૃગલીઓ જોઈ છે, જોઈ છે આપણી વાછડા સાથેની ગાયને. જેમ પશુઓમાં તે છે, તેમ મનુષ્યોમાં નારી છે.
'''ઋષ્યશૃંગ''' : આજે જે આવ્યા હતા, તેઓ જો નારી હોય તો તો રૂપમાધુરીની પરાકાષ્ટા એટલે જ નારી.
'''વિભાણ્ડક''' : રૂપ નહીં, ઉપયોગિતા માત્ર, માતૃત્વનું એક યંત્ર—રૂપાળું—તેનું જ બીજું નામ એટલે નારીદેહ. પ્રજાપતિની રચના એવી છે કે તે યાંત્રિક સામંજસ્ય પુરુષની આંખે મનોહર દેખાય. નહીંતર કાળના કોળિયામાંથી માણસજાત કેવી રીતે બચી શકે? કોના અર્પિત યજ્ઞના ધુમાડાથી દેવતા પ્રસન્ન થાત? તેથી વિશ્વવિધાતાની આ ચતુરાઈ છે. જેમ અરણિ કાષ્ટના બે  ટુકડાના ઘર્ષણ વિના અગ્નિ પેટાતો નથી, એ પણ તે રીતે છે. જેમ પાત્ર અને મંથનદંડના સંયોગથી નવનીત ઉત્પન્ન થાય છે, એ પણ તે રીતે છે. માછલી જેમ માછીમારની જાળમાં પકડાઈ જાય છે. પતંગિયું જેમ દીવાની જ્યોતથી ભસ્મીભૂત થાય છે, તેમ પરસ્પરને આત્માહુતિ આપે છે અજ્ઞાની નારી અને પુરુષ. આ સનાતન ચક્રાન્ત છે—આજે પણ ચાલુ જ છે.
'''ઋષ્યશૃંગ''' : પિતાજી, તો શું હું પણ નારીગર્ભમાં જન્મ્યો હતો?
'''વિભાણ્ડક''' : હા વત્સ, તું પણ, તું શું તારી જન્મકથા સાંભળવા ઇચ્છે છે?
'''ઋષ્યશૃંગ''' : તમારી ધીરજ જો ન ખૂટવાની હોય તો મારી તન્મયતા ઓછી નહીં થાય.
(રંગમંચ પર ધીરે ધીરે અંધકાર, તે પછી આછા પ્રકાશમાં જોવામાં આવ્યા ધ્યાનાસને બેઠેલા યુવાન વિભાણ્ડક મુનિ. નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત. એક સ્વચ્છવસ્રાવૃત્તા નર્તકી સ્વપ્નની જેમ પ્રકટ થઈ. વિભાણ્ડકે આંખો ખોલી, નર્તકી જાણે પવનમાં વહેતી વહેતી નાચની મુદ્રામાં ઓગળી ગઈ. વિભાણ્ડકનો ચિત્તચંચલતાનો મૂક અભિનય, તેઓ ઊઠીને ઊભા થયા, તેમનું મોં વિકૃત થયું, અસ્તવ્યસ્ત ભાવે ભમતાં ભમતાં તેમણે જોઈ એક કિરાત યુવતીને. ખેંચાણથી તેના તરફ આગળ વધ્યા, યુવતીની વિનંતી અને પ્રતિરક્ષાનો મૂક અભિનય. વિભાણ્ડકનો અનુનય અને વિહ્વલતાની મુદ્રા. યુવતિની મુદ્રા કરુણતર છે, વિભાણ્ડક કામનાથી દપ્ત છે. ધીરે ધીરે યુવતીના મોઢા પર પણ લાલસા ફરકે છે, વિભાણ્ડકે હાથ લંબાવ્યા તેના તરફ. ક્ષણ માટે મુનિ અને કિરાત યુવતી આલિંગનબદ્ધ દેખાય છે.)
(આ અંશમાં વૃદ્ધ વિભાણ્ડક અને ઋષ્યશૃંગ રંગમંચ પર દેખાશે નહીં, પણ તેમની વાતો સંભળાશે, ધીમે ધીમે અટકી અટકીને તેઓ વાતો કરશે. તેમની વાત અને અતીત ચિત્ર એકી સાથે, એકી સમયમાં ભજવાશે.)
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits