26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 14: | Line 14: | ||
“અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.” | “અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી.” | ||
“જે માગવું હોય તે માગો.” | “જે માગવું હોય તે માગો.” | ||
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે : | ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :{{Poem2Close}} | ||
{{Poem2Close}} | |||
<Poem> | <Poem> | ||
<Center> | <Center> | ||
'''અશ આપે | '''અશ આપે કે <ref>કે = કોઈ. </ref> અધપતિ, દે ગજ કે દાતાર,''' | ||
'''સાવઝ દે મું | '''સાવઝ દે મું સાવભલ <ref>સાવભલ = સહુથી ભલો.</ref> પારકરા પરમાર!''' | ||
</center> | </center> | ||
</Poem> | </Poem> | ||
Line 74: | Line 73: | ||
<Poem> | <Poem> | ||
<center> | <center> | ||
'''સાવઝ ભાળી સામહો, | '''સાવઝ ભાળી સામહો,<ref>સામહો = સાચો ચારણ</ref> ભડક્યા કેમહી ભાગ,''' | ||
'''પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને!''' | '''પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને!''' | ||
</center> | </center> | ||
Line 82: | Line 81: | ||
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે : | દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | |||
<center> | |||
'''ચાંચે સિંહ સમપ્પિયો, કેસર ઝાલિયો કાન,''' | |||
'''(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમારા ધણી!''' | |||
</center> | |||
-------------------------------------------------------- | |||
</Poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ભેંસોનાં દૂધ! | |||
|next = કામળીનો કૉલ | |||
}} | |||
<br> |
edits