19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. વિદાય|}} {{Poem2Open}} ટપ, ટપ, ટપ, ટપ, થાળીમાં દાણા ચણતાં પક્ષીઓની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 24: | Line 24: | ||
માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે; | માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે; | ||
માવો ને જેસો નહિ મળે. | માવો ને જેસો નહિ મળે. | ||
પછી માવો ને જેસો બન્ને નાવિકો ક્યાં ગયા? વહાણે ચડ્યા? ગાનારી બહેનો એ ભાગ નથી ગાતી, પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બન્નેની કડીઓ મેળવતાં આખી કથા સંકળાય છે: | |||
માવા, હોડ કરીને બા'ર નીસર્યા; | માવા, હોડ કરીને બા'ર નીસર્યા; | ||
માવા, ચાલ્ય છે નકળંક ગામ રે; | માવા, ચાલ્ય છે નકળંક ગામ રે; | ||
| Line 195: | Line 195: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. ભ્રષ્ટ ગીતો? | |||
|next = ૧૩. મા! | |||
}} | |||
edits