26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 548: | Line 548: | ||
</poem> | </poem> | ||
</Center> | </Center> | ||
{{Poem2Open}} | |||
[એવા રૂડા ઘોડા ને એવા વંકા કાઠી જોદ્ધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે છે, તે પોતાના દેહને જરાયે ઉઘાડો રાખવામાં એબ સમજે છે, અને જ્યાં જાદવવંશના ધર્મી રાજા રાજ કરે છે : એવા મારા ડોલરિયા દેશમાં — મારા કચ્છમાં — એક વાર હાલો, હોથલદે!] | |||
અને વળી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''વંકા કુંવર, વિકટ ભડ, વંકા વાછડીએ વછ,''' | |||
'''વંકા કુંવર ત થિયેં, પાણી પીએ જો કચ્છ.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[રાજાના રણબંકા કુંવરો, બંકા મરદો અને ગાયોના બંકા વાછડા જો કચ્છનું પાણી પીએ તો જ એનામાં મરદાનગી આવે, મારા જખરા-જેસળને પણ જો કચ્છનું નીર પિવડાવીએ, તો એ સાવજ સરખા બને.] | |||
હાલો, હોથલ, હાલો કચ્છમાં; અરે, દેવી! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''હરણ અખાડા નહિ છડે, જનમભોમ નરાં,''' | |||
'''હાથીકે વિંધ્યાચળાં, વીસરશે મૂવાં.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[કનરાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે? એ તો મરીએ ત્યારે જ વીસરાય.] | |||
હોથલ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી. મારો સૂકો સળગતો કચ્છ સાંભર્યાં કરે છે. | |||
{{Poem2Close}} |
edits