26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 642: | Line 642: | ||
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા. | પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<center> | |||
'''ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,''' | |||
'''ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,''' | |||
'''હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,''' | |||
'''ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.] | |||
{{Poem2Close}} | |||
</center> |
edits